________________
૧૬૦
જૈન તત્વ પ્રકાશ ૧૫. મણ ચએ-વિના બલ્ય દે તે લેવી. ૧૬. દિઠું લાભએ-દેખાતી વસ્તુ લે. ૧૭. અદિઠ્ઠ લાભ– વિના દેખાતી વસ્તુ લે. ૧૮. પુઠ્ઠલાભ-અમુક લેશો, એમ પૂછીને આપે તે લેવી. ૧૯. અપુઠ્ઠ લાભએ—વગર પૂછયે દે તે લેવી. ૨૦. ભિખલાભ-નિંદા કરીને દે ત્યાંથી લેવી. ૨૧. અભિખ લાભ– સ્તુતિ કરીને આપે ત્યાંથી લેવી. ૨૨. અન્નગિલાએ–દુઃખપ્રદ આહાર લે. ૨૩. ઉવણિહિએ-ગૃહસ્થ ભોજન કરતા હોય તેમાંથી જે તે લેવી.. ૨૪ પરિમિત પિંડ વરિએ—સારો આહાર મર્યાદામાં લે. ૨૫. સુદ્ધસણ–ચોક્સાઈ કરીને લે. ૨૬. સંપાદરીએ–વસ્તુની કે માપની ગણતરી કરીને લે. ૨. ક્ષેત્રથી ભિક્ષાચરીના આઠ પ્રકારનો અભિગ્રહ. ૧. પેટીએ?–ચારે ખૂણાના ચારે ઘેરથી લે. ૨. અધપેટીપે – ખૂણે આવેલાં બે ઘેરથી લે.
૩. ગોમુત્ત-શોમૂત્ર-જેવા વાંકા, એક ઘર આ લાઈનનું એક ઘર સામી લાઈનનું, એ રીતે લે.
૪. પતંગીએ –પતંગ આમતેમ ઊડે તે રીતે છૂટક છૂટક ઘરની ગોચરી કરે.
- પ. અત્યંતર સંબાયતે પહેલાં નીચેના ઘરથી પછી ઉપરના ઘરથી લે.
૬. બાહિર સંપ્રાયતે –પ્રથમ ઉપરના ઘરથી, પછી નીચેના ઘરથી. લે.
૭. ગમણે જતી વખતે લે, વળતાં ન લે. ૮. આગમણે જતાં ન લે, વળતાં લે.
૩. કાળથી ભિક્ષાચરીના અનેક પ્રકારના અભિગ્રહ. જેમકેપ્રથમ પ્રહરનું લાવેલું ત્રીજા પ્રહરમાં ભગવે.