________________
જૈન તત્ત્વ પ્રકાશ
૨. ક્ષેત્રથી-ખાનપાનાદિક વસ્તુ બે કેાસથી વધુ દૂર લઈ જઈ ભાગવે નહીં.
૧૪૮
૧૦. ચિટ્ટે-ખીજાની પાસે અદલબદલ કરીને આપે. ૧૧. મિત્તે સ્થાનકમાં કે રસ્તામાં સામુ' લાવીને આપે.
૧૨. મિન્ને-માટી, લાખ વગેરેની બરણી કે શીશીનું માઢુ ં બંધ કર્યું હોય તે સાધુને માટે ખેાલીને આપે.
૧૩. માહોદદ-ઉપરથી નીચે લાવીને આપે.
૧૪. અચ્છિન્ને સબળ વ્યક્તિ નિર્બળની પાસેથી છીનવીને આપે. ટે-માલિક કે ભાગીદારની આજ્ઞા વિના આપે.
૧૫.
૧૬. અન્નોય સાધુને આવતા સાંભળી લેટમાં લેટ, દાળમાં દાળ, ત્યાદિ અધિક ભેળવી દે.
આ ૧૬ દોષ ઉદ્ગમનના તે ભદ્રિક સરાગી મનુષ્ય દાન દેવાના ઉત્સાહથી લગાડે છે. પણ મુનિ તેને ક`બંધના હેતુ જાણી કહે કે :-અહીં આયુષ્યમાન ! મને આ કલ્પે નહી.
૧૭. ધારૂં ગૃહસ્થનાં બાળકોને રમાડીને મુનિ આહાર લે તે ધાત્રીક આથી બ્રહ્મચ માં શંકાદિ ઊપજે.
૧૮. દુઠ્ઠું-ત્રામાંતરે કે ગૃહાંતરે
સંદેશે પહેાંચાડીને લે.
૧૯. નિમિત્તે-ભૂત, ભવિષ્યની વાત સંભળાવીને કે સ્વપ્ન સામુદ્રિકનાં ફળ બતાવીને લે.
૨૦. આનીવ-જાતિ કે સગાઈ બતાવીને લે. ૨૧. નિમન-ભિક્ષુકની પેઠે દીનતા કરીને લે. ૨૨. નિજી-ઔષધાપચારાદિ બતાવીને લે. ૨૩. જોહે-ક્રોધ કરીને લે.
૨૪. માને—અભિમાન કરીને લે.
૨૫. માયા-કપટ કરીને લે.
૨૬. હોદ્દેલાભ-લાલચ આપીને લે.
૨૭. પુષ્પ વચ્છા સંŽ-દાન લીધા પહેલાં ગુણાનુવાદ કર.
પછી દાતારના
૨૮. વિજ્ઞા—વિદ્યાના પ્રભાવથી રૂપ બદલીને લે.
૨૯ મંત્ત-વ્યંતર, સાપ, વીંછી, આદિના મંત્ર, વશીકરણ, સ્થંભનાદિ મંત્ર કરીને લે.
૩૦.
જીને-પાચકાદિ ચૂર્ણ કરી આપીને કે કરવાની વિધિ શીખવીને લે