________________
પ્રકરણ ૩ જુ : આચાર્ય
૧૪૯ ૩. કાળથી–પહેલે પહોરે લાવેલ ખાનપાનાદિ ચોથા પહેરમાં ભગવે નહી.
૩૧. રોજે-તંત્રવિદ્યા, ઇજાળ, આદિ તમાસા બતાવીને લે. ૩૨. મુઢામે-ગર્ભધારણ, ગર્ભપાત, સ્તંભન આદિ પ્રયોગ બતાવીને લે. આ ૧૭ થી ૩ર સુધીના ૧૬ દોષ ઉત્પાદના, તે રસના લેલુંપી સાધુ લગાડે છે. ૩૩. uિ–આધાકમી આદિ દેવની શંકા પડવા છતાં લે.
૩૪. ત્રિવે-સચિત્ત પાણી આદિ હાથની રેખામાં કિંચિત્માત્ર હોય તેના હાથથી લે.
૩૫. નિક્રિયતે-સચિત્ત પૃથ્વી, પાણી અગર કીડીનાં દર ઉપર રાખેલી વસ્તુ લે. ૩૬. દિપ-સચિત્ત વસ્તુની નીચે અચિત્ત વસ્તુ રાખી હોય તે લે. ૩૭. જ્ઞાતિ -સચિત્ત વસ્તુની મધ્યમાં રાખેલી અચિત્ત વસ્તુ લે.
૩૮. રાજા-અતિ વૃદ્ધ, નાનું બાળક, નપુંસક, બીમાર, ખસને દદી, સ્તનપાન કરાવતી માતા, સાત મહિના થયા પછીની ગર્ભવતી સ્ત્રી, આદિ દાતાના હાથથી લે.
૩૯. મિઝ-ચણાના ઓળા, ઘઉં, બાજરી, જુવાર કે મકાઈનો પિક ઈત્યાદિ મિત્ર વસ્તુ લે.
૪૦. પ્રણિત-તાજું ધાવણ, તરતની વાટેલી ચટણી (પૂરા જીવ ચવ્યા ન હોય) એક મુહૂર્ત વીત્યા અગાઉ લે.
૪૧. દિત્ત-તરતનું લીંપેલ હોય તે ઉપર ગમનાગમન કરે. ૪૨. રિ-ટેળતાં કે વેરતાં થકાં વહોરાવેલું લે. આ ૧૦ દેવ સાધુ અને ગૃહસ્થ બને મળીને લગાડે.
૪૩. સંજોગUr-ભિક્ષા લઈ સ્થાનકે આવ્યા બાદ દૂધ છે, માટે સાકર લા, એ રીતે સ્વાદ નિમિત્તે સંગ મેળવે તે.
૪૪. મા–પ્રમાણુથી અધિક લાવવું કે ખાવું તે.
૪૫. શંકાસ્ટ---સ્વાદુ આહારની પ્રશંસા કરે તે અંગાર એટલે કેલસા જે સંયમ બને.
૪૬. ધુમ-બેસ્વાદ આહારની નિંદા કરે તો ધુત્ર જે સંયમ બને.
૪૭. Tો-સાધુ ૧. સુધા વેદનીય ઉપશમાવવા. ૨. ગુર્વાદિની વૈયાવચ્ચ કરવા, ૩. ઈસમિતિનું પાલન કરવા, આંખની રક્ષા માટે, ૪. સંયમને નિર્વાહ કરવા, ૫. પ્રાણી રક્ષા કરવા, પ્રતિલેખનાદિ ક્રિયા કરવા અને, ૬. ધર્મધ્યાન કરવા એ જ કારણે આહાર કરે. અને ૧. રગોત્પત્તિ થયે, ૨. ઉપસર્ગ આવ્યે, ૩, બ્રહ્મ