________________
- જૈન તત્ત્વ પ્રકાશ
વર્ણાદિક પર્યાની અનંતગુણ હીનતા થાય છે. કમથી ઘટતાં ઘટતાં ૧૨૫ વર્ષનું આયુષ્ય, ૭ હાથનું દેહમાન તથા ૧૬ પાંસળી રહે છે. દિવસમાં બે વખત આહારની ઈરછા ઊપજે છે. - પાંચમા આરામાં ૧૦ બેલને અભાવ હોય છે. ૧. કેવળ જ્ઞાન x ૨. મન:પર્યવજ્ઞાન, ૩. પરમઅવધિજ્ઞાન ૨, ૪. પરિહારવિશુદ્ધ ચારિત્ર, પ. સૂમસં૫રાય ચારિત્ર, ૬. યથાખ્યાત ચારિત્ર, ૭. પુલાકલબ્ધિ, ૮. આહારક શરીર, ૯. ક્ષાયિક સમ્યક્ત્વ, ૧૦. જિનકપી સાધુ, અને નીચેના ૩૦ બેલમાં ફેરફાર થઈ જાય છે.
૧. શહેર ગામડાં જેવાં થઈ જાય. ૨. ગામડાં સ્મશાન જેવાં બની જાય. ૩. સુકુલોત્પન્ન તે દાસદાસી થાય. ૪. રાજાઓ યમ જેવા શૂર થઈ જાય. ૫. કુલીન સ્ત્રી દુરાચારિણી થાય. ૬. પિતાની આજ્ઞા પુત્ર ન પાળે. ૭. શિષ્ય ગુરુની નિંદા કરે. ૮. કુશીલ મનુષ્યો સુખી થાય. ૯. સુશીલ મનુષ્યો દુઃખી થાય. ૧૦. સાપ, વીંછી, ડાંસ, માંકડ, આદિ ક્ષુદ્ર જીવોની ઉત્પત્તિ
અધિક થાય. ૧૧. દુષ્કાળ ઘણું પડે. ૧૨. બ્રાહ્મણ લેભી બને. ૧૩. હિંસાધર્મ પ્રવર્તકોની સંખ્યા વધે. ૧૪. એક મતમાંથી અનેક મતમતાંતર ચાલે.
૪ ચોથા આરામાં જન્મેલાને પાંચમા આરામાં કેવળજ્ઞાન ઊપજે, પણ પાંચમા આરામાં જન્મેલાને કેવળજ્ઞાન ઊપજે નહિ.
= સપૂર્ણ લોક અને લેક જેવડા અસંખ્ય ખંડ અલેકમાં હોત તો તે પણ દેખવાની શક્તિ જેમાં હેય તે પરમ અવધિજ્ઞાન. આ જ્ઞાન પાંચમા આરામાં હેતું નથી.