________________
પ્રકરણ ૨ જી : સિદ્
બળદેવ—દરેક વાસુદેવના મિત્ર, સહાયક અને મોટાભાઈને સ્થાને એકેક બળદેવ હાય છે. ખાપ એક અને મા જુદી જુદી હાય છે ૬૩ શ્લાધ્ય (શલાકા ) પુરુષામાં ૨૪ તીથંકર, ૧ર ચક્રી, ૯ વાસુદેવ, ૯ ખળદેવ, ૯ પ્રતિવાસુદેવ. ગઈ ચેાવીસીમાં નીચે મુજબ અનુક્રમે ખળદેવ થયા છે.
૭
૯ ખળદેવ- ૧. અચલ, ૬. વિજય, ૩. ભદ્રં ૪. સુપ્રભુ, પ. સુદર્શન, ૬. આનંદ, ૭. નંદન, ૮. રામચંદ્ર, ૯. બળભદ્રે, બળદેવ–એ વાસુદેવના મરણ પછી દીક્ષા લઈ માક્ષ અથવા દેવલાકે જાય. ૨૪ કામદેવ, ૧૧, રૂદ્ર, ૯ નારદ જે વ માનકાળમાં થયા છે, તેમનાં નામા
૨૪ કામદેવ–૧. બાહુબલ, ૨. અમૃતતેજ, ૩. શ્રીધર, ૪. દશા ભદ્ર, ૫. પ્રસન્નચંદ્ર, ૬. ચંદ્રવ`, ૭. અગ્નિયુક્તિ, ૮. સનત્ કુમાર ૯. શ્રી વચ્છરાજા, ૧૦. કકપ્રભ, ૧૧. મેઘવણુ, ૧૨. શાન્તિનાથ, ૧૩. કુંથુનાથ, ૧૪. અરનાથ, ૧૫. વિજયરાજ, ૧૬. શ્રીચંદ્ર, ૧૭ નલરાજ, ૧૮. હનુમાન, ૧૯, અલીરાજ, ૨૦. વસુદેવ, ૨૧. પ્રદ્યુમ્ન, ૨૨. નાગકુમાર, ૨૩. શ્રીકુમાર, ૨૪. જજીસ્વામી.
૧૧ -૧. ભીમ, ૨. જયતિસત્ય, ૩. રૂદ્રાય, ૪. વિશ્વાનલ, ૫. સુપ્રતિષ્ઠ, ૬. અચલ, ૭. પૌ'ડરિક, ૮. અખિતધર, ૯. અજિતનાભી, ૧૦. પીઠા અને ૧૧. રણકી.
૯ નારદ- ૧. ભીમ, ૨. મહાભીમ, ૩. રૂદ્ર, ૪. મહારૂદ્ર, પ. કાળ, ૬, મહાકાળ, ૭. ચતુર્મુ`ખ, ૮. નવન, ૯. કમ્બુલ.
ચાથા આરાનાં ૩ વર્ષ અને ૮ા મહિના બાકી રહે છે ત્યારે ૨૪ મા તીર્થંકર મેાક્ષે પધારે છે.
૫–ઉપર પ્રમાણે ચેાથા આરેા પૂર્ણ થતાં જ ૨૧૦૦૦ વર્ષના
,,
“ દુઃખમ ” નામે પાંચમા આરેા બેસે છે, ત્યારે પ્રથમની અપેક્ષાએ
ૐ આ નામા દિગમ્બર મતના સુદષ્ટતરંગિણી ’” નામના ગ્રંથમાં છે.
6.