________________
ગુજરાતની જેનાશિત કળા અને તેને ઈતિહાસ ૭૨મા સમવાયમાં ૭૨ કળાઓનું વર્ણન કરતાં ત્રીજી કળા તરીકે નિમણને ઉલ્લેખ કરે જોવામાં આવે છે.
(૨) નાયાધમ્મકહા-નાતાધર્મકથા નામના છઠ્ઠા અંગસુત્રના પહેલા “ઉખિતણા નામના અધ્યયનમાં આ પ્રમાણે ઉલ્લેખ છે: ૮
“તે શ્રેણિક રાજાને ધારિણી નામની બીજી રાણ હતી. તે રાણી શ્રેણિક રાજાને ઇષ્ટ-પ્રિય હતા તે ધારિણી એકદા કોઈ સમયે એવા પ્રકારના વાસગૃહમાં વસતીહતીઃ ષટ કાક-ધરની બહારના ભાગમાં છ કાષ્ઠનું આવેદક નામનું દ્વારવિશેષ, તથા લષ્ટ એટલે સુંદર, મૃદ એટલે કમળ અને સંસ્થિત એટલે વિશિષ્ટ સંસ્થાન (આકાર)વાળા થાંભલા, તથા ઊંચે ઊભી રહેલી અત્યંત શ્રેષ્ઠ શાલસિકા (પુતળાઓ) તથા ઉજજવળ ચંદ્રકાંતાદિક મણિઓ, સુવર્ણ અને કતનાદિક રત્નની સ્વપિકા (શિખર), તથા વિટકકપતપાલી એટલે પારેવાને બેસવાનું સ્થાન, તથા જાલ (જાળી), તથા અર્ધચંદ્ર (અર્ધચંદ્રના આકારવાળા પગથિયાં), તથા નિયેક (કારની પાસે રહેલા ટેડલા), તથા અંતર (પાનિયાંતર નામને ઘરને એક અવયવ વિશેપ), તથા કણકાલિ–એક જાતને ઘરનો અવયય, તથા ચંદ્રશાલા (અગાશી અથવા ઉપરને માળ), આ સર્વ ધરના અવયવોની રચનાવાળાએ કરીને સહિત, સરસ અને સ્વચ્છ ધાતુપલ એટલે ગેસ વગેરે વડે જેને રંગ કરેલો છે, બહારથી ધોળેલું અને કોમળ પથ્થર વગેરે ઘસીને કોમળ કરેલું છે, જેના અંદરના ભાગમાં ઉત્તમ અને પવિત્ર ચિત્રકર્મ કરવામાં આવ્યું છે, વિવિધ પ્રકારનાં પચરંગી મણિ અને રત્નનું ભૂમિતળ બાંધેલું છે, પાના આકારવડે, અશોકાદિક લતાના આકારવડે, પુષ્પની લતાઓ વડે અને માલતી વગેરે શ્રેષ્ઠ પુષ્પની જાતિની આકૃતિઓ વડે જેના ઉલેચનું તળિયું ચીતરેલું છે એવું, તથા વંદન એટલે માંગલિક શ્રેષ્ઠ સુવર્ણના કળશે કે જે ચંદનજદિક વડે પૂજેલા અને મુખ ઉપર સરસ પવડે આછાદિત કરેલા છે તેવા કળશો વડે જેના દ્વારના પ્રદેશો સુશોભિત છે, પ્રતર નામના સુવર્ણના અલંકારોના અગ્રભાગ ઉપર લટકાવેલી મણિ અને મોતીની માળાઓ વડે સારી રીતે જેના દ્વારની શોભા કરેલી છે, સુગંધી શ્રેષ્ઠ પુષવડે કોમળ અને સૂક્ષ્મ (ઝીણા) શયનને ઉપચાર કરવામાં આવેલ હેવાથી હદયને
૭ જુઓ ટિપ્પણી ૨. ८ तस्स णं सेणियस्स रमो धारिणी नाम देवी होत्या। जाव सेणियस्स रनो ट्रा जाव विहरइ । (सूत्र ८) तए णं सा धारिणी देवी अभया कयाइ तसि तारिसगंसि छक्ट्रकलटमसठियखंभुग्गयं पवरवरसारभजियउग्जलमणिकणगरतणभूमियविडकजालचंदणिज्जूहकंतरकणयालिचंदसालियाविभत्तिकलितें सरसच्छधाऊवरूपणरहए बाहिरो इमियपटमटे अन्भितरओ पत्तसुविलिहियचित्तकम्मे गाणायिहपंचवण्णमणिरयणकोहिमतले पउमलयाफुलवलिवरपुप्फजातिउल्लोयचितियतले बंदणवरकणगकलससुविणिम्मियपडिपुजियसरसपउमसोहंतदारमाए पयरगालंबतमणिमुत्तदाममुबिरहयदारसोहे सुगंधवरकुसुममउयपम्हलसयणोवयारे मणहिययनिबुइयरे कप्पूरलवंगमलयचंदनकालागुरुपवरकुंदुरुकतुकाधूषडजसंतसुरमिमघमतग धुयामिरामे सुगंधवरगधिए गंधपहिभूते मणिकिरणपणासियंधकारे किं बहूणा !
રા. ઇ. વ. ૬ ૧૨.