________________
સંજનાચિત્ર નાણ-આ ગુજરાતી ચિત્રકા ચિત્ર નં. ૧૫ ત્રીજે નમૂને અત્યાર સુધીમાં જાણમાં આવેલાં સજનાચિત્રામાંનું એક ખૂબ પ્રાચીન આલેખન છે. “નારી શકટ'ના પરિચય વખતે ઉલ્લેખેલા પૃષ્ઠના ડાબી બાજુના હાંસિયામાં તે આલેખેલું છે. ચિત્રકારને પ્રધાન વિષય ધાર્મિક ગ્રંથની પ્રતિકૃતિને સુભિત કરવાને છે, છતાં એના કલાપ્રેમી આત્માએ પિતાના હદયની કલ્પનાસૃષ્ટિને પ્રકટ કરવાની ઠીકઠીક તક સાધી છે.
પ્રસ્તુત નારી અશ્વમાં ધ્યાન ખેંચનારી એક વિશેષ વસ્તુ છે. અહીં ઘડાને સવાર પુરુષ નથી. પણ એક રી છેતેના અનુચરો-છત્ર અને ચામર ધરનાર પણ સ્ત્રીઓ જ છે. સવાર થએલી ખી કેણ હશે તેને વિચાર–આ આકૃતિની સામી બાજુના હાંસિયામાં ચિત્રકારે નારી-કેજરની સંયોજના રજુ કરી છે–તેને પરિચય આપતી વખતે કરીશુ.
આમ એક જ પાનાના હાંસિયામાં સજનાકલાના ત્રણત્રણ સ્વરૂપે ભરી દઈ, ચિત્રકલાના વિષયમાં કલાકારે પિતાને કલ્પનાવૈભવ વ્યક્ત કરી પિતાનું અપૂર્વ નિપુણ્ય સિદ્ધ કર્યું છે તે એટલે સુધી કે આટલું એક જ પાનું ચિત્રકારની કુશળતાને યથાસ્થિત પરિચય કરાવવાને સમર્થ છે. નારી-કેજર હિંદી કલામાં હાથીનું સ્થાન અપૂર્વ છેઃ શિલ્પમાં તેમ જ ચિત્રમાં પણ અજંતાનાં ભિતિચિના સમયથી માંડી મંદિરશિલ્પના ગજથરમાં તથા શોભનચિત્રોમાં પણ સમૃદ્ધિસૂચક હાથીની અનેકવિધ
આકૃતિઓ નજરે પડે છે. નારી-કુંજર ભાત તે ઉપરાંત “નારી-કુંજર'ની ભાત ગુજરાતનાં પટોળાંમાં આવતી ભાતમાં બહુ જાણીતી છે. વેદાન્તકવિ અખાભક્ત “અનુભવબિંદુ માં૧૧ એ લોખ્રસિદ્ધ વસ્તુનું રૂપક લઈ, સગુણ અને નિર્ગુણ બ્રહ્મનો સંબંધ સમજાવ્યો છે. પૂતળીઓના હાથીની છાપનું વસ્ત્ર એટલે નારીકુંજર–ચીરનું પિત (પટતલ)-એ નિર્ગુણ બ્રહ્મ છે; બીજી રીતે કહેતાં, પૂતળીઓ (નારી) તે છે અને હાથી (કુંજર) તે સગુણ બ્રહ્મ (ઈશ્વર) છે. આમ નારી-કુંજરને પરિચય સત્તરમા સૈકાના ગુજરાતી સમાજને હતો એમ જણાઈ આવે છે.
૧૧ એ, દી બા. કે હ. ધવ સંપાદિત વેદાન્તા કવિ અખાત અનુભવબિદ (પૃ. ૮૦
નવ ભલે તું પાટિ; નાટ સહુ હળ ખે પિડ તેવું બહાંડ: છાડ સહી હાનું મ. સુક્ષમ તે પૂલ, પૂલ સક્ષમ નહિં અતર: નારીકુંજર ચીરિ ધીર થઈ એ પરંતર પૂતળી જેતા બહુલતા પટતવમાં દષ્ટ પડે વિરાટ હતી તે અખા' દીસે બહલના એ વડે-૨૭
છવ ને ઇવર રાયકિય નથી એણે ધામેઃ કુંજર દષ્ટાંતિ જંત ઇશ્વરને ઠામે-૨૮.