________________
સંજનાયિત્રે કલાના નમૂનામાં સારો ઉમેરો કરે છે. શુદ્ધ ગુજરાતી પદ્ધતિ અને રાજપૂત અસર નીચેની પદ્ધતિના
અનુસંધાન જેવી આ પિથીને વિસ્તૃત પરિચય એક બીજે સ્વતંત્ર લેખ માગી લે છે. નારીકર (ચિત્ર નં. ૧૪૪) ગુજરાતી સમાજમાં આટલો બધે જાણ એ મંગલકલશને આકાર કલાકારની દષ્ટિએ પણ લોકપ્રિય લેખાય છે. દયાવિમળ શાસ્ત્રસંગ્રહની કલ્પસૂત્રની ચિત્રસરુદ્ધ પિોથીના સોળમા પત્રના હાંસિયામાં મંગલકલશને આકાર બે સ્ત્રીઓની સંજનાઠારા સિદ્ધ કર્યો છે. આ પોથીને કંઈક પરિચય પ્રસ્તુત ગ્રંથના ચિત્રવિવરણમાં કરાવેલ છે. તેની ક્રાન્તિકારક શોધનું અપૂર્વ માન સંશોધક શ્રી સારાભાઈ નવાબને ધટે છે.
બને સ્ત્રીઓના હાથ અને પગની આટી દ્વારા એવી સુંદર ગૂંથણી કરી છે કે તેથી મંગલકલાશનો આભાસ જોનારને ઘડીભર મુગ્ધ બનાવી દે છે. એક હાથમાં ધરેલો ચમ્મર પલ્લવની ગરજ સારે છે. નારીશકર (ચિત્ર નં. ૧૭).
આ જ પ્રતના બીજા એક પત્રના નીચેના મથાળામાં–ખંડમાં “નારીશકિટની એક હૃદયંગમ રચના છે તે ધ્યાન ખેંચે છે. કુશલ ચિત્રકારે, એક સ્ત્રી છુંટણીએ પડી ચાલતી હોય અને ગાડીને જોડેલા પ્રાણીના આકારરૂપે હોય તેમ બતાવ્યું છે; અને બીજી સ્ત્રી તેના ઉપર પગ નાખી, ગાડી જોડી હેય તે આભાસ કરાવતી પગ લંબાવીને સૂતેલી છે. આવી વહેલડીને હાંકનાર એક ત્રીજી સ્ત્રી, ઘુંટણ પર દેડતી સ્ત્રી ઉપર બેઠેલી છે; અને તેના બેડાની લટને રાશ બનાવી હકે છે. અહીં કલાકારની સયાજનાશક્તિ જેનારને ઘડીભર મુગ્ધ બનાવે છે. પાલખી (ચિત્ર નં. ૧૬૬) નવીનતા લાવવાની તીવ્રતા કહે કે ન કહે તે જ્યારે કલાકારના માનસને કબજે કરી લે છે ત્યારે કંઈકંઈ અસ્વાભાવિક રચનાઓ પણ કર્યા વગર તેને ચેન પડતું નથી. પાલખીની રચના એવી છે. પાલખીના ઉપરના ભાગમાં જે કમાન હોય છે તેને આકાર કોઈ પણ પ્રકારની ગોઠવણીથી સિદ્ધ થએલો નથી, છતાં એવી સંજનાધારા ધ્વનિત કરેલા પાલખીના ચિત્રના અસ્તિત્વની નોંધ મળી આવે છે ખરી.૧૦
૧૦ એડવ બર, એફ આર એસ નામના અને સને ૧૮૧ન્મા'The landu Pantheon' (દિવ અને દેવપૂજા) નામનું પુસ્તક અનેક મૂર્તિઓ તથા ચિત્રોનો સંગ્રહ કરી તેને આધારે પ્રકટ કર્યું હતું. તે પુરાકની શધિતવર્ધિત બીજી આવૃત્તિ ૧૮૬૪માં પ્રગટ થઈ હતી તેમાની નીચેની નેધ મહત્વની છે
"The plate (palanquin ) exhibits a whimsical composition of Krishna and his damsels, the lauer forming for him a palanquin. I have other pictures in which they take the forms of an elephant, a horse and a peacock. The original of the palanquin and horse are tinted pictures; the peacock and elephant form outline sketches. No stress can be laid on the number of the nymphs thus employed as they differ in dif