________________
જેન ચિત્રકલ્પદ્રુમ પાવર (ચિત્ર નં. ૧૩૭) પા મેટું ફેરવી જવું તે પરાવૃત્ત. કપિલાદિથી મોટુ ફેરવી જવું હોય ત્યારે, અથવા પાછળ કંઈ જેવું હોય ત્યારે આ પ્રાજવું. આનું ચિત્ર પણ સારું છે.
ઉત્સિસ (ચિત્ર નં. ૧૩૮) ઊંચે મે જેવું તે ઉક્ષિપ્ત.
આકાશમાં ચન્દ્રાદિ ઉચે રહેલી વસ્તુને જોવામાં આ પ્રયોજવું. આના ચિત્રમાં પણ ચિત્રકારે ઠીક કુશળતા બતાવી છે.
અધોમુખ (ચિત્ર નં. ૧૩૯) નીચે જોઈ જવું તે અધમુખ. લજજા, દુઃખ અને પ્રણામ દર્શાવવા આ પ્રયોજવું. આનું ચિત્ર પણ ઠીક છે.
- લલિત ચિત્ર ન. ૧૪૦) બધી દિશામાં શિથિલ લોચનથી જે તે લોલિત. નિદ્રા, રોગ, આવેશ, મદ, મૂછ વગેરે બનાવવાને તે પ્રજવું.
“અદીમાં “મંડલાકારે ફેરવવું તે લલિત” એમ છે. “નાણા”માં “બધી બાજુએ ફેરવવું તે લોવિત’ એમ છે. આ બાબતમાં પરિવાહિતની નોંધ જુએ. પરિવાહિતના પરિ ઉપર ભાર મૂકવાથી “સરમાં આ બેટાળ ઉભો થા દેખાય છે. આના ચિત્રમાં ખાસ વિશેષ નથી.
તિર્ય-તેજત (ચિત્ર .૧૪) ત્રાંસી રીતે ઊંચનીચે જેવું તે નિર્ધનનોજત. - કાન્તાના વિકાદિમાં આ પ્રયોજવું. ચિત્રમાં તિત્રિત” એમ નામ લખ્યું છે તે બરાબર નથી. ચિત્ર ઠીક છે.
ધાનત (ચિત્ર ન. ૧૪૨) ખભા ઉપર માથાને ઢાળી દેવું તે સ્કન્ધાનત. નિદ્રા, મદ, મૂછ અને ચિતા દર્શાવવા તે પ્રયોજવું.
આનું ચિત્ર ઠીક છે. નામમાં ભૂલ છે તે કોઇક ઉપરથી સમજાશે. મકારાણિક આ ચિત્રાવલિમાં સાત ચિત્રો ઉપર અમુક અમુક દષ્ટિનાં નામો લખ્યા છે, પણ ખરી રીતે એ દષ્ટિભેદ નથી. “નાશા' વગેરે ગ્રન્થમાં દષ્ટિના ત્રણ મૂલગત ભેદો અને તેના પ્રભેદ વર્ણવ્યા છે, પણ એમાં એકે અહીં આપેલા ભેદ પૈકી નથી. પણ “નાશા’ વગેરેમાં ભૂપ્રકારોનાં વર્ણન છે તે જ આ પ્રકારે છે એમ તેનાં નામ, વ્યાખ્યા અને વિનિયોગ ઉપરથી સિદ્ધ થાય છે. દુર્ભાગ્યે “અદીમાં
નાશા, ૮,૧૧૯-૧૨૯; “સંર', ૭,૪૩૫-૪૪૧.