________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપ
આ કામ કરવાને હું શક્ત છું' એમ અભિમાન બતાવવામાં તે પ્રજવું.
આના ચિત્રને આતના ચિત્ર સાથે સરખાવતાં સમજશે કે બંનેમાં એક જ ભાવ લાવવાને પ્રયત્ન છે, છતાં ઉદાલતમાં હખલ અભિમાનનો ભાવ વધુ છે, જ્યારે આધતમાં માથું પુણાવવાને ભાવ ઉપલા અભિમાનને ગૌણ બનાવે છે.
પરિહિત (ચિત્ર નં. ૧૩૪) ગળાકારમાં માથું ફેરવવું તે પરિવાહિત.
લજજાને ઉદ્દભવ, માન, વલ્લભાનુકૃતિ, વિસ્મય, સ્મિત, હ, અમર્ષ, અનમેદન, વિચાર વગેરે માટે આ પ્રજવું. - આની વ્યાખ્યામાં નાસામાં તથા અદ'માં જુદું છે. “નાશામાં વારાફરતી પડખે
ફેરવવું તે પરિવાહિત’ એમ છે, તો “અહમાં ચામરની પેઠે પડખે ફેરવવું તે પરિવાહિત એમ છે. નાસાના કેઈક પ્રતમાં ઉપર મુજબ (‘સર’ મુજબ) પાઠ મળે છે. ખરી રીતે “સંરની વ્યાખ્યા બરાબર દેખાતી નથી. એની વ્યાખ્યા લોહિતની વ્યાખ્યાથી ખાસ જુદી પડતી નથી. પણ “ના” અને “અદ'ની ઉપર મુજબની વ્યાખ્યા પરિવાહિતને લોજિતથી પાડે છે. વળી, વિસ્મયાદિ ભાવ બતાવવામાં “ચામરની પેઠે પડખે ફેરવવું' એ વ્યાખ્યા ધણી અનુકૂળ થાય છે અને ગળાકારમાં ફેરવવાની ચેષ્ટા તા ઉપરના એક ભાવને વ્યક્ત કરતી નથી. તેથી અદ’ અને ‘ના’ની વ્યાખ્યા અહી સાચી છે એમ લાગે છે.
આનું ચિત્ર આ વિશે કંઈ પણ કહી શકે તેમ નથી. ચિત્રની નર્તકીના બે ઉપર લજાનો આવિર્ભાવ કે માન હોય તે ભલે, પણ એ ભાવ જરા યે સ્પષ્ટ નથી.
આશિત (ચિત્ર નં. ૧૩૫) પખે, ખભા ઉપર જરાક નમાવવું તે અંચિત. રોગ, ચિન્તા,મેહ, મૂછ વગેરેમા તથા (હથેળી ઉપર) હડપચી ટેકાવવી પડે ત્યારે એ પ્રયોજવું.
આની વ્યાખ્યામાં જરાક શબ્દ આ પ્રકારને અંધાનતથી જુદા પાડે છે. આ પ્રકાર ભરતાદિમાં સ્વીકાશય હનિ એટલે અંધાનત ન સ્વીકારાયા હને એમ લાગે છે. ચિત્ર ઠીકઠીક ભાવ બતાવે છે.
નિહસિત (ચિત્ર. ૧૩૬) ખભાને ખૂબ ઊંચા લઈડેકને એમાં સમાવી દેવી તે નિયંચિત.
વિલાસ, લલિત, ગર્વ, વિવોક, કિલકિંચિત, મદ્યાયિત, કુમિત, માન, સ્તન્મ વગેરે દર્શાવવા તે પ્રયોજવું.
અશ્લિષ્ટ અંગવાળીની ગુમનાદિ ચેષ્ટા ને વિકાસ કાન્તાનાં સુકુમાર અને પાંગે તે લલિત; ઈછલાભથી થએલા ગર્વથી અનાદર કરવામાં આવે તે વિવોક હર્ષથી દિન કે હાસ થાય તે કિલક્રિચિત, પ્રિયની કથા કે દષ્ટિમાં તન્મયતા તે મોદાયિન; કેશાદિગ્રહણથી ઉપજેલ હથિી દુઃખી જેવું થયું તે કુમિત; પ્રણયમાં ઉપજતે રેલ ને માન; બિયસંગમાં નવોઢાની જે નિક્રિયતા હોય તે સ્તષ્ણ
આને ચિત્ર સારું છે. અલ્પેશિખરોમાં રીવા રૂબી ગઈ છે એમ ચિત્રકારે ઠીક બતાવ્યું છે.