________________
નાટયશાનાં કેટલાંક સ્વરૂપે
६७ ભૂપ્રકારનું વર્ણન નથી; એટલે “નાશા તથા “સરમાં જ એનું વર્ણન મળે છે. આ બે વચ્ચે દરેક પ્રકાર અને તેની વ્યાખ્યા-વિનિયોગમાં ખાસ ભેદ નથી, તે સાથેના કોઈક સં. ૨ ઉપરથી સમજાશે.
આ ચિત્રાવલિમાં જે ચિત્રો આ ભૂપ્રકારનાં આપ્યાં છે તે બહુ અસરકારક નથી. ખરી રીતે દરેક ચિત્રમાં ભમ્મરનું વિશિષ્ટ પ્રકારનું હલનચલન બતાવવું જોઈએ, પણ આ ચિત્રોમાં એવું ખાસ વિશિષ્ટ લક્ષણ નથી. અહીં નીચે દરેક પ્રકારનાં વ્યાખ્યા–વિનિગ નેધ્યા છે. સંખ્યાંક ક્રમ તથા નામકરણમાં આ ચિત્રાવલિ “સરાને અનુસરે છે તેથી અહીં વ્યાખ્યાઓ પણ “સરમાંથી આપી છે.
સહજ (ચિત્ર નં. ૧૧). સ્વાભાવિક સ્થિતિમાં હોય તે બ્રને સહજ કહેવાય. તેને અકુટિલ (અકૃત્રિમ) ભાવો બતાવવામાં પ્રયોજવી.
પતિતા૮ (ચિત્ર ન.૧૨૦) બને અથવા એક મછી એક ભમ્મર જ્યારે નીચે ઢાળવામાં આવે ત્યારે તેને પતિતા કહેવાય.
(વિસ્મય, હર્ષ, રથ, અસૂયા, જુગુપ્સા, હાસ અને ઘાણ (સંધિવાની ક્રિયા) બતાવવાને આ પ્રયોજવી.
૮ અહીં મૂળમાં પાઠનો ગોટાળો લાગે છે. “નાશામાં ઉક્ષિણા અને પતિતા માટે આમ છે
ध्रुवोरुप्रतिस्त्क्षेपः सममेकैकशोऽपि वा। अनेनैव क्रमेणैव पातनं स्यादधोमुखम् ॥ १२०॥ कोपे बितकें हेलायां लीलादो सहजे तथा । दर्शने श्रवणे चैव ध्रुवमेका समुत्क्षिपेत् ।। १२४ ।। उत्क्षेपो विस्मये हर्षे रोषे चैव द्वयोरपि ।
असूयिते जुगुप्सायां हासे घ्राणे च पातनम् ॥ १२५॥ જ્યારે “નર માં આમ છે
पतिता स्यादधो याता सद्वितीयाऽथवा कमात् उत्क्षेपे विस्मये हर्षे रोषेऽसूयाजुगुप्सयोः હા ને જ તિરે પિતાનને પ્રલ | ૪૩૬ उत्क्षिप्ता संमतान्वर्या क्रमेण सह चान्यथा (?या) स्त्रीणां कोपे वित च दर्शने श्रवणे निजे
भूलीलाहलयोश्चषा कायोत्क्षिप्ता विचक्षणः ॥ ४३७ ॥ આ બંનેમાં વ્યાખ્યા તો એક જ છે, પણ વિનિયોગમાં, “નાશા'માં વિરમય, હર્ષને રાવ માટે ઉતિક્ષસનો પ્રયોગ ક છે, ત્યારે “સરમાં એ ત્રણે ભાવ માટે પતિતાનું પ્રજન કહ્યું છે મને એમ લાગે છે કે “નાશાનો પાઠ સાચો છે અને “સરમાં નાશા' ઉપરથી આ ભાગ ગોઠવવામાં ગોટાળો ઉત્પન્ન થઈ ગયા છે ખરી રીતે “સરમાં ૪૩૬ની બીજી લીટીને “ઉપે' શબ્દ બંધબેસતું નથી, જ્યારે ‘નાશા'માં “
ઉપ શબ્દ બંધબેસન છે. વળી વિરમય, હર્ષ અને રવમાં ભમર નીચી નમે જ નહિ, ઉચી જ નય એ સ્વાભાવિક સ્થિતિ ધ્યાનમાં લેતાં પણ નાશા ને પાઠ જ અહીં રવીકાર્ય જણાય છે “ઉક્ષેપનો ઉતક્ષેપ' થતાં જ આ ગોટાળો ઉદલો લાગે છે એટએ આ ત્રણે ભાવાને મેં કાંસમાં મૂકયા છે.