________________
ન્યાય અને વૈશપથદર્શનમાં ભેદ–
વૈશેષિક દર્શનમાં ત્રણ પ્રમાણ માન્યાં છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. ઉપમાનપ્રમાણ એમાં ન માન્યું, કારણ કે તેને સમાવેશ અનુમાનની અંતગત થાય છે. ન્યાય દર્શનમાં ચાર પ્રમાણ કહ્યાં છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. ચક્ષુરાદિ ઈદ્રિયથી જે જ્ઞાન થાય છે તે જ્ઞાનના સાધન પ્રમાણને “પ્રત્યક્ષ પ્રમાણ” કહે છે. વ્યાપ્તિ જ્ઞાનને અનુમાન પ્રમાણુ કહે છે, ચત્ર થર ધૂમ તત્ર તત્ર અને આ સાહચર્ય નિયમને “વ્યાપ્તિ કહે છે, જેમાં પરામર્શજ્ઞાન વ્યાપાર સ્થાનીય છે. સાથે જ્ઞાનને ઉપમાન પ્રમાણુ કહે છે. જતો કયા આ ઉપમાન પ્રમાણનું ઉદાહરણ છે.
મારા શ્વા આપ્તપુરથી ઉપદિશ્યમાન શબ્દ પ્રમાણુ કહેવાય છે. આપ્તપુરુષ તેને કહેવાય છે જે સર્વદા યથાર્થ વક્તા હોય. પ્રાચીન ન્યાયમાં પદાર્થોનું વિવરણ કર્યું છે. આમાં સૂત્ર, વાતિક, અને ભાષ્યનું મહત્તવ અધિક છે. પ્રાચીનકાળમાં જે દેહાત્મવાદી દાર્શનિ હતા તેના મતનું ખંડન કરવું એ ભાષ્ય ને વાતિકનું પ્રધાન લક્ષ્ય હતું, પરંતુ પ્રમેય પદાર્થોનું નિરૂપણ મુખ્ય હતું. નવ્ય ન્યાયમાં પ્રમાણને વિચાર જ પ્રધાન રહો છે. આથી “તત્વચિંતામણિ” ગ્રંથમાં ચાર ખંડ છે. પ્રત્યક્ષખંડ, અનુમાનખંડ, ઉપમાનખંડ અને શબ્દખંડ, પ્રત્યક્ષખંડમાં ચક્ષુરાદિ ઇધિદ્વારા જ્ઞાન થાય છે તેનું દિગ્ગદર્શન કરાવ્યું છે. પ્રમાણુથી પ્રમેયને શું સંબંધ છે એ બતાવ્યું છે, ઇન્દ્રિયના વિષયની સાથે સંબંધ હોવાથી જ્ઞાન થાય છે. તે સંબંધને ન્યાયમાં સનિકઈ કહે છે. તે સંનિકર્ષના બે ભેદ છે. લૌકિક સનિક અને અલૌકિક સન્નિકર્ષ. અલૌકિક સન્નિક બે પ્રકારનો છે. સામાન્ય લક્ષણ અને જ્ઞાનલક્ષણ, લૌકિક સન્નિક છ પ્રકારે છે. સાગ, સંયુક્ત સમવાય, સંયુક્ત સમવેદસમવાય, સમવાય, સમવેદસમવાય, વિશેષણવિશેષ્યભાવ. એક જેગથી ઉત્પન્ન થયેલ સનિક કહેવાય છે, જેને જેગજ કહે છે. જે જ સનિક દ્વારા જેગીલેક દેશવ્યવધાન અને કાલવ્યવધાન રહેવા છતાં વસ્તુને પ્રત્યક્ષ દેખે છે. આથી વેગીઓની સામે દર દેશની વસ્તુ પણ હસ્તામલકત દેખાય છે. ચાગી બે પ્રકારના છે. યુક્ત અને સ્નાન. મુંજાન સાધક યોગી હોય છે. તે ચિંતા કરવાથી ગજ સનિકર્ષથી વસ્તુઓને દેખે છે, પરંતુ ચુક્તોગી સિદ્ધગી કહેવાય છે. તે સર્વદા વસ્તુઓને હસ્તામલકત દેખે છે. આ જ પ્રત્યક્ષખંડમાં આત્મદર્શન પણ દેખાડયું છે. બીજાના આત્માને બોધ અનુમાનથી થાય છે. બીજાઓની પ્રવૃત્તિ જોઈને આત્મા છે તેમ બધ થાય છે. જેવી રીતે ગતિથી સારથિનું અનુમાન થાય છે. સ્વાત્માને પ્રત્યક્ષ અનુભવ થાય છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ ઈત્યાદિ નહીં રહેવાથી બહિરિદ્રિયથી સ્વાત્માને બોધ થતું નથી પરંતુ મનથી જ તેને બંધ થાય છે, આથી મનને ઇન્દ્રિય માને છે, કારણ કે તે જ્ઞાનનું સાધન છે. આટલું સમજવું ખાસ જરૂરી છે કે શુદ્ધ વાત્માને બોધ થઈ શક્તા નથી, જ્યારે તે આત્મા જણાય છે ત્યારે કોઈને કઈ ગુણના સાથી આત્માને બંધ થાય છે. જેવી રીતે હું સુખી છું, હું દુખી છું, હું ઈચ્છાવાળો છું, હું યત્નવાળે છું ઈત્યાદિ બેધમાં આમા જે