________________
G
ઉપકારી સાદું જીવન ! કેવી શાસનસેવા ! એમની કૃતિઓને યથાસ્થિત પાર પામી શકવા કેણુ સમર્થ છે? એ તે કેટલેક સ્થળે એમણે પોતે જ ટીકા-ટબારૂપે પિતાના ગ્રન્થના રહસ્ય ખોલી બતાવ્યાં છે તે પરથી જ લાગે છે કે, બીજા તે અણખોલ્યાં કેટલાંય રહ હશે, જે રહસ્યો એમનાં કરેલાં અથવા એમના જેવા અદ્વિતીય વિદ્વાને કરેલાં વિવેચનના અભાવે અણખોલ્યાં પડ્યાં છે. “જ્ઞાનસાર' અષ્ટકના પહેલાં અષ્ટકમાં કહ્યું કે, “દિવાનપૂન પૂર્ણ કાર્ અવેજ' એથી એમ સૂચવ્યું કે શુદ્ધ સત્-ચિત્ આનંદપૂર્ણ જે સિદ્ધાત્મા, તે જગતને પૂર્ણ રીતે દેખે છે. આના પર સહેજે પ્રશ્ન થાય કે, “જગત તે અજ્ઞાન છે, દુખી છે, એવી સ્થિતિમાં એ ચિત પૂર્ણ કે આનંદપૂર્ણ ક્યાં રહ્યું ? અને સિદ્ધ ભગવાન તે સર્વજ્ઞ છે, તે શું એમણે જગતનું દર્શન અયથાર્થ કર્યું? આ પ્રશ્નનું સમાધાન પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્વોપણ ટબામાં એક જ લીટીમાં આપ્યું છે કે, “નિશ્ચય નયની દષ્ટિએ આ બ્રાન્તિ નથી.” આ એક જ લીટીમાં કેવું સુંદર રહસ્ય ખેલી દીધું છે! જગતના જીવો પણ નિશ્ચય નયથી સ્વરૂપે પૂર્ણ ચિત્ અને પૂર્ણ આનંદવાળા છે. આ વસ્તુ એ પણ સૂચવે છે કે, જગતના જીવ, સર્વસે જોયેલું આત્મા માત્રનું સ્વરૂપ જે નજર સામે રાખે, તે ઔપાધિક કમજન્ય ઉપદ્રવોમાં મૂંઝવણ કે અનુકૂલતામાં ગર્વ ન થાય.
શ્રીમદ્દ ઉપાધ્યાયજી મહારાજના ગ્રન્થમાં ભરેલાં રહસ્ય કે જેના પર શ્રીમતે પિતે વિશદીકરણ નથી કર્યું તેને સમજવા માટે જિનાગમ અને ન્યાયાદિ શાઓથી ખૂબ જ પરિચિત રહેવું જોઈએ અને સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરવો જોઈએ. નહિતર તે એમની પંક્તિઓના અગડંબગઠ અર્થ કરવાનું થાય. દા. ત. “અધ્યાત્મસાર' માં એક એક પંક્તિ છે–
“ો રે માધાપરિણાના, તિર્થસિદ્ધિદાતઃ | . . રીક્ષા ન મળ્યાનાં તો જે વિચારે ” અહીં એ પ્રકરણ ચાલે છે કે દીક્ષા આપવા માટે–
"यो बुध्चा भवनैर्गुण्यं धीर स्याद् व्रतपालने ।
स योग्यो भावमेदस्तु नोपलक्ष्यते ॥" અર્થાત-જેને સંસાર નિર્ગુણ લાગ્યું હોય અને મહાવ્રત પાળવામાં જે અડગ હોય, તે દીક્ષા માટે યોગ્ય ગણાય પરંતુ એના આત્મામાં છઠ્ઠા ગુણસ્થાનકને ભાવ આવ્યો છે કે નહિ, તે જોવાનું નથી. કેમ નહિ ? એના ઉત્તરમાં–બો રે માવાદિન...” એ લૈક કહ્યો છે. આમાં “ફિલિપિcહતા એ સામાસિક પદને અર્થે બહાળા શાઅજ્ઞાનના અનુભવ વિના સ્વત: સમજવો મુશ્કેલ છે અને એવું પણ વાંચવા મળેલ છે કે, જેમાં કોઈએ એને ભળતા જ અર્થ કર્યો હોય. કહેવું એ છે કે, “નહિતર તે અંતરના પરિણામની ખબર નહિ પડવાથી સિદ્ધિ અને અસિદ્ધિથી પરાહત હોવાથી દીક્ષા નહિ અપાવાને લઈને તીથના ઉકેદને પ્રસંગ આવે.” આમાં “સિદ્ધિ અને અસિદ્ધિથી પરાહત