________________
પં
બધી, પરંતુ ઉક્ત ગ્રંથમાં પૂજ્ય ઉપાશ્ચાયજી મહારાજે એ સૂચવ્યું છે કે, “જે પુણ્ય-પાષ ઉદયમાં લાવવા માટે પણ હૃદયને મહામલિન કરનારાં પાપકારી કરવાં પડતાં હેાય તે પણ પાપનુબંધી ક્રમ બને છે. તેથી ઊલટું જો હૃદયની પવિત્રતા અને કામળતા જાળવી રખાતી ડાય તે ઉદયમાં આવતાં પુણ્ય–પાપના ચેાગે પાપાનુબંધી કર્મથી બચી જવાય છે.
'
· શાસ્ત્રવાર્તા 'ની ટીકામાં તથા ‘નચેપદેશ,' જ્ઞાનબિંદુ' વગેરે ગ્રન્થામાં નન્ય ન્યાય શૈલીના તર્કથી જૈન સિદ્ધાંત અને તત્ત્વની વિશેષતા દર્શાવનારાં અદ્ભુત રહસ્યા અને પદાથૅ –નિરૂપણ વિપુલ પ્રમાણમાં આ દર્શન-દિવાકર મહાત્માએ આપેલું છે. જે સક્ષમ, બુદ્ધિગમ્ય અને નભ્યન્યાય સહિત નાની પરિભાષાના વિશાળ ખપંથી ગ્રાહ્ય છે. ‘ જ્ઞાનબિંદું? ગ્રંથમાં શ્રી. સિદ્ધસેન દિવાકર, થ્રો. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને શ્રી. મલૂવાદીના કેવળજ્ઞાન અને કેવળદર્શન-ઉપયાગ અંગેના ત્રણ મતાને સુંદર સમન્વય સાધ્યા છે. એ જ ગ્રંથમાં મધુસૂદન સરસ્વતીકૃત સિદ્ધાંતબિંદુ' ગ્રંથમાંના પરિષ્કૃત વિદ્યા માયાના સિદ્ધાંતનુ સુદર નિરાકરણ શ્રી. ઉપાધ્યાયજી મહારાજે કર્યુ ં છે. ત્યારે કેમ પ્રકૃતિ'ની વિસ્તૃત ટીકામાં પ્રારંભે નન્યન્યાયની શૈલીમાં આઠે કર્મનો જુદી જુદી પ્રકૃતિની રહસ્યમય વ્યાખ્યા કરી છે. ગ્રંથની વચમાં વચમાં પણ એમની અને બુદ્ધિના ચમકારા પૂર્વ એવા શંકાસમાધાનામાં ઊપસી આવે છે. તેમજ ગ્રંથના અંતે સ્વાપન્ન ઉદય પ્રકરણમાં કમ સંબધી અન્ય ગ્રંથેાના પદાર્થોનું સંકલનાબદ્ધ ભ્રષ્ય સંકલન કર્યુ" છે પણ આ બધાં રહસ્યા અને લભ્ય પટ્ટા સ્ક્રૂટ અહીં થે રજૂ કરી શકાય ?
શ્રુતકેવલીની ઉપમાને પામનાર મહર્ષિ ——
૫૦ ઉપાધ્યાયજી મહારાજ સ્વ-૫ર શાસ્ત્રોના એટલા બધા વિષયેામાં પારગત હતા કે એમને આપણે બહુશ્રુત તરીકે એના વિકસિત અર્થમાં આપણા હૃદય સામે જોઇ શકીએ છીએ. એ ઉપરાંત એમની સર્વ તામુખી વિદ્વત્તા જ્ઞાનભંડારનાં પુસ્તકામાં નહિ, પણ એવો તા એમને અ ંતઃસ્થ હતી કે, પૂર્વે કહ્યું તેમ એમના સમકાલીન સમર્થ વિદ્વાન ઉપા॰ શ્રી. માનવિજયજી મહારાજે એમના માટે ‘ સ્માતિ શ્રુતકેવલી 'નુ વિશેષણ લગાડયું શ્રુતકેવલી એટલે દ્વાદશાંગીમય દ્વૈત પ્રવચનના જ્ઞાતા,
'
"
ત્યારે એ એમના ‘દ્વાત્રિશત દ્વાત્રિ'શિકા ' નામના ગ્રન્થમાં એમણે પૂ આચાય વય શ્રી. હરિભદ્રસૂરીશ્વરજીકૃત · ચેાગષ્ટિ, ' ચાગમિન્દુ, ' પાડશક ' વગેરમાંનાં અસ્ફુટ રહસ્યા ખાલ્યાં છે. દા. ત. યાગની ચેાથી દૃષ્ટિમાં આવવા માટે પ્રાણાયામ નામના ચેાગના અંગની સિદ્ધિ કરવાની વાત · ચૈાગષ્ટિ સમુચ્ચય' શાસ્ત્રમાં કરી છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે એનું રહસ્ય વધુ વતાં કહ્યું કે, આ પ્રાણાયામ તે ભાવ–પ્રાણાયામ સમજવા અને તેથી જ તેમાં શ્વાસેાસ રૂપી દ્રવ્યપ્રાણનું રેચક, પૂરક, કુંભક નહિ પણ બાહ્ય ભાવરૂપી પ્રાણુનુ રેચન અને અંતર ભાવરૂપી ભાવપ્રાણનું પૂરક લેવાનું છે. આવાં આવાં તે કેટલાંયે રહસ્યા ખાલીને પૂ॰ ઉપાધ્યાયજી મહારાજે જૈન શાસનની વિશિષ્ટતા તા થ્રુ પણ સા