________________
૪૩
“ ઉતારી હુ ચિત્તથી રે હાં, મુક્તિ ધુતારી હેતુ, મેરે વાલમા !
39
સિદ્ધ અંનતે ભાગવી ? હાં, તે શુ' વણ સ ંકેત, મેરે વાલમા...તારણથી ' અહીં કહેવુ એ છે કે, “ હે સ્વામી ! તમે નવ ભવના સ્નેહ વીસારી એક કલ’કપ કુરંગના નિમિત્તને પામી મને છેડી જાઓ છે, તેનુ કારણ હું સમજું છું કે, તમે તારી એવી મુક્તિ સ્રીના પ્રેમથી મને ચિત્તમાંથી અળગી કરી છે, પરંતુ પ્રભુ ! તમને શું ખખર નથી કે એ તે ગણિકા છે ? એના લેાક્તા અનત સિદ્ધો છે. આવી ગર્શિકા જેવી તમને ફસાવી રહી છે ! એની સાથે તમે શા સ ંકેત કર્યાં છે ? ચાથી કડીમાં આની પછી રાજુલ જે એમ કહે છે કે
૬૬ પ્રીત કરતાં સેાહુલી રે હાં, નિરવહતાં જ જાળ, મેરે વાલમા ”
તેના અથ એમ થાય કે, “ અમારા નવ નવ ભવના સ્નેહ ગણ્યા નહિ કે ટકાવ્યા નહિ, એ કેટલું અનુગતુ છે? જગતમાં પ્રીતિ માંડવી સહેલી છે, પણ ટકાવવી કઠિન છે. તમે મારા પર પ્રીત કરતા આવ્યા તે ખરા, પણ પાછી પેલી મુક્રિત મળી તેથી તેના પર આકર્ષાઈ મારા પરની પ્રીત ટકાવી શકયા નહીં. એટલે વાત ખરી છે કે, પ્રીત કરવી સહેલી છે, પણ ઢકાવવી મુશ્કેલ છે. ઉપર ઉપરથી આ અથ ભાસે છે, પણ તેના રહસ્યમય અર્થ જુદા છે.
તે એ રીતે કે, ‘રાજિમતીને સખીઓએ જ્યારે બીજો વર શોધવાનું કહ્યું ત્યારે તેમને ધૂત્કારી કાઢી; એ વસ્તુ રાજિમતીના નેમનાથસ્વામી ઉપર વફાદારીભર્યાં પ્રેમ સૂચવે છે. આવા પ્રેમ ધરનારી આ દેશની સન્નારીએ એક પતિ નક્કી કર્યો પછી બીજા પતિની વાત સાંખી શકતી નથી. ગર્ભિણી અવસ્થામાં સીતાજીને રામે જંગલમાં મૂકાવેલાંત્યજાવેલાં, ત્યાં સીતાએ પણ રામને કહેવરાવ્યું હતું કે, “ મને છેાડી તેા ભલે છોડી, તમને મારા કરતાંય ખીજી સારી પત્ની મળશે અને તેથી મારા વિના તમારા મેક્ષ નહિં અટકે પરંતુ લેાકવચનથી જેમ મને છેડી, તેમ જૈનધર્મને ન છેાડતા, કેમ કે એને છેડયા પછી બીજો એથી વધુ સારા તા શું પણ એવાય સારા ધમ નહિ મળે, તેથી જૈનધમ વિના માક્ષ જરૂર અટકી જશે. ” શ્રી. મલધારી હેમચન્દ્રસૂરિજી મહારાજ વિરચિત ‘પુષ્પમાલા ’ નામના ગ્રંથમાં આ અધિકાર છે. તેમ અહીં રાજિમતી જ્યારે જુએ છે કે, શ્રી. નૈમનાથ. સ્વામી મારા પરના નવ નવ ભવના સ્નેહને પણ છેાડીને મુક્તિ પર નિશ્ચિતપણે રાગવાળા બન્યા છે, તે મારે એમને ચેતાવી દેવા કે, મુક્તિના રાગ અર્થાત્ માક્ષરુચિ એ સામાન્ય વસ્તુ નથી. પ્રશ્ન થશે કે, તે શું તેમનાથ નહિ સમજતા હોય ? પરંતુ વફાદાર અને પ્રેમાળ સ્નેહીઓનું દિલ જ એવું હોય છે કે સામાને ભલે જાણમાં હોય છતાં વધુ સાવધાન કરવા અવસરે એનું ધ્યાન ખેંચે એ હિસાબે રાજુલ કહે છે કે, “હે સ્વામી! તમે જીએ કે અનંતા સિદ્ધ એવા પતિવાળી મુક્તિ પ્રત્યે પ્રેમ કર્યો તે ભલે કર્યો, પણ ધ્યાન રાખો કે મુક્તિ પ્રત્યે પ્રીતિ કરવી સહેલી છે, પણ ઠેઠ સુધી ટકાવવી પણ મહામુશ્કેલ છે. હજી અમારા પરની પ્રીતિ ટકાવવી સહેલી; અમારા જેવી કુળખાલિકા સાથે પ્રીતિ માંડયા પછી કદાચ તમારી