________________
ર
લખવા મેસે છે ત્યારે તેમની તે વિષયમાં પારંગતતા અને સતન્ત્ર-જીતન્ત્રતા અપૂર્વ રીતે ઝળકી ઉઠે છે. તેમણે કરેલાં સૂક્ષ્મતમ દર્શનિક નિરૂપણામાં ન્યાયના પ્રકાંડ વિદ્વાનોને પણ શ્રેણીવાર ચગ્રુપ્રવેશ પણ થવા પામતા નથી. આશ્ચયની વાત તે એ છે કે કાશી જેવી સરસ્વતીની નગરીમાં પણ તેમણે માત્ર ત્રણુ જ વર્ષ સુધી અભ્યાસ કરીને પણ પરવાદિની પદામાં વિજય મેળળ્યેા. અને તેથી જ કાશીના જ બ્રાહ્મણુ વિદ્વાનેાનાં મઢળે તેમના જ્ઞાનથી અત્યંત મુગ્ધ થઈને તેમને ન્યાયધિશાહનું બિરુદ્ઘ આપ્યું એ કઈ ઓછું આશ્ચર્ય ગણાય નહીં. નવ્યન્યાયને જૈનન્યાયમાં ઉત્તારાનું લગભગ અશકય કાર્ય તે તેમણે જ શકય અનાખ્યું અને એ કાર્ય એકલે હાથે પાર પાડીને જૈનદર્શનશાસ્ત્રના ઇતિહાસમાં તેમણે અમર સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
નવીન પદ્ધતિથી પ્રકાશન-અધ્યયનની જરૂર
નષ્યન્યાયના અને ઉપાધ્યાયજી મહારાજે ચેલા ન્યાયના ગ્રંથોના અભ્યાસીમને આ સ્થળે મારી એક સૂચના છે કે હમણાં નવ્ય-ન્યાયનાં વ્યાસિપ્ચક, સિંહવ્યાઘ્રજ્ઞક્ષણ, સિદ્ધાન્તલક્ષ્ણ વગેરે વગેરે જે પ્રકરાનું અધ્યયન કરવામાં આવે છે તે ખાસ ીને ગ ંગેશ—ઉપાધ્યાયવિરચિત તત્ત્વચિંતામણિ ગ્રંચના અનુમાન ખંડના જ ભાગે છે. કાશી અને લકત્તા આદિની વિદ્યાપીઠાએ આ જ ભાગેને પરીક્ષામાં નિર્ધારિત કરેલા હોવાથી બ્રાહ્મણ વિદ્યાર્થી એ એનું જ અધ્યયન કરે છે અને પછી અધ્યાપન પણ એનું જ કરાવે છે. આ ભાગામાં ભરેલી સવજી જાવસમય જટિલ ચર્ચા ભલે બુદ્ધિને સૂક્ષ્મ બનાવતી હાય પણ તેમાં પદાર્થનિરૂપણુ નહીંવત્ છે એટલે તેના ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથામાં સીધે ઉલ્લેગ ભાગ્યે જ થાય છે. ઉપાધ્યાયજી મહારાજના ન્યાયવિષયક ગ્રંથનુ વિશઢ જ્ઞાન સરલતાથી પ્રાપ્ત કરવું હોય તે તેમણે જે જે સાહિત્યને નજરમાં રાખીને પેાતાનું ન્યાયવિષયક સાહિત્ય સર્યું છે તે સાહિત્યને આપણે શેાધી કાઢીને મુન્સુખ રાખવું જોઇએ. તત્ત્વચિંતામણિના અનુમાનખંડ સિવાય બીજા ખંડામાં પદાર્થનિરૂપણુ અધિક છે. શયલ એસિટીક સોસાયટી, બંગાળ (કટકત્તા) તરફથી એ ખડા ઘણા સમય પૂર્વે પ્રકાશિત થયેલા છે. પરિશ્રમ કરીને પશુ એ ખુશ મેળવવા એઈએ. વળી અત્યારે જે માથુરી, જાગદીશી, ગાદાધરી આદિ ટીકાગ્રન્થા પ્રચલિત છે તેના ઉપાધ્યાય મહારાજે ખાસ ઉપયાગ કર્યાં હોય તેમ જણાતું નથી. પર ંતુ દીધિનાિકાર રઘુનાથશિરોમણિ તથા પદ્મનાભમિશ્ર વગેરેના ચાના ઉપયોગ કરેલા જોવામાં આવે છે. એ બધા મુદ્રિતઅમુદ્રિત ગ્રંથા મિથિલા અને અનારસ ખાજુના પ્રદેશમાં મળવાનો ખાસ જ સભવ છે. એ મૃધી સામગ્રી મેળવીને ઉપાધ્યાયજી મહારાજના ધંધાનું નવીન પદ્ધતિથી પ્રકાશન અને અધ્યચન કરવામાં આવશે તે તે વિશદ અને દિવ્ય મનશે. તેમ જ એ મહાપુરુષ નવ્યન્યાયની શૈલીને ટેનન્યાયમાં ઉતારવા કેવી રીતે સમર્થ થયા તેની પન્નુ સારી રીતે કલ્પના આવશે. અને આપણે પણ એ પ્રવૃત્તિને મૌલિક સ્વરૂપમાં કેવી રીતે વિકસાવી શકીએ એની પણ સ્પષ્ટ દિશા હાથમાં આવશે.