________________
સ્થળે સ્થળે રાજસ્થાની ભાષાની ઝલક આવે છે તે તેમના સમયને અને તે પ્રદેશના વિહારને આભારી છે, તેમનાં વચને ટંકશાળી છે. તેઓશ્રીના ગ્રન્થનું અધ્યયન થવું ઘટે
તેમના ગ્રન્થનું વ્યવસ્થિત અધ્યયન થવું આવશ્યક છે. તેમના પ્રત્યેની ભક્તિ અને તેમને આપેલા આ જ્ઞાન ખજાનાનું ત્રણ તેમના ગુણાનુવાદ કરવા માત્રથી ઈતિશ્રી થતું નથી. ગુણાનુવાદ તે ઘરે આવ્યા છે અને થશે. પણ તેમના પછી બસો અઢી વર્ષા ગાળે ગયે કે જેમાં તેમના અનેક સ્થળે કાળના “કવળ' બની ગયા. રહ્યા છે તે શજો પણ તેનું અધ્યયન વધશે તે જળવાશે; નહિ તે જાતે કાળે તે પશુ અસુલભ થઈ પડશે. જેને જે વિષયમાં રસ હોય તે પૂર્ય ઉપાધ્યાયના તે તે વિષયના ગ્રન્થને વાંચે વિચારે, કંઠસ્થ કરે અને તે રીતે તેમના પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે.
इलिका भ्रमरी ध्यानात, भ्रमरीत्वं यथानुने ।
तथा ध्यायन परमात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥ અર્થઈયળ બ્રમરીનું ધ્યાન કરતાં કરતાં બમરી અરૂપ બની
જાય છે તે પ્રમાણુ પરમાત્માનું સતત ધ્યાન કરો આત્મા
પરમાત્મ અપ બની જાય છે. 1 નામન્ય ]
શ્રીમદવિજયજી