________________
અજોડ અને અભૂતપૂર્વ સમાન છે. ન્યાયશાસ્ત્ર અને તે શાસે અપનાવેલી શૈલીમાં આલેખેલ તેમનું લખાણ ખૂબ જ મહત્વનું છે.
- ન્યાય દર્શનમાં ગંગેશ ઉપાધ્યાય પછી નવ્ય ન્યાયની પ્રણાલિકાને આરંભ થયો અને તેને વિકાસ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના સમયમાં પૂર્ણ ટોચે પહેઓ હતા એમ કહી શકાય, રઘુનાથ શિરેમણિ, ગદાધર, જગદીશ વગેરેના નવ્ય ન્યાયના ગ્રન્થ સ્લમ તસરણિમાં આગળ પડતા હતા. જેના દર્શનમાં એ શિલીથી વિષયનું પ્રતિપાદન પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કર્યું કર્યું એટલું જ નહિ પણ એવું કર્યું કે જરીપણું એાછાશ કે કચાશ રાખી નહિં. “અસહસ્ત્રી “શાસ્ત્રવાર્તાસમુચ્ચયની કલપલતા ટીકા” “અનેકાન્ત વ્યવસ્થા “નપદેશ–નયામૃત-તરંગિણી' “વાદમાલા' ન્યાયખંડખાવ” “જ્ઞાનાવ” જ્ઞાનબિન્દુ'તત્વાર્થ ટીકા-પ્રથમઅધ્યાય વગેરે ગ્રન્થ જતાં નવ્ય ન્યાયશૈલી ઉપરનું તેમનું પ્રભુત્વ તેમના પ્રત્યે ખુદ ગંગેશ ઉપાધ્યાયને પણ બહુમાન ઉપજાવે એવું છે. ઉપાધ્યાયજીની કલમમાં ખંડનશક્તિ સાથે સમન્વય કરવાની શક્તિ હતી.
અધ્યાત્મમત પરીક્ષા, આધ્યાત્મિક-મતદલન, પ્રતિમાશતક, ધમ પરીક્ષા, ગુરુતવ વિનિશ્ચય, ૧૨૫ ગાથા આદિ સ્તવને, તેમની પરમત ખંડન કરવાની શક્તિને પૂર્ણ પરિચય કરાવે છે. તે સાથે જ્ઞાનભિન્દ, વગેરેમાં તેમની સમન્વયશક્તિને પરિચય મળે છે. સમન્વય શક્તિ
સ્યાદ્વાદ કલ્પલતામાં એ સમન્વય શક્તિ કમનીય રીતે ખીલી છે. અષ્ટસહસ્ત્રી એ દિગમ્બર ગ્રન્થ ઉપર આઠ હજાર શ્લોક પ્રમાણ અષ્ટસહસ્ત્રી રચીને સમસિદ્ધાન્તમાં અવિરાધ કેળવવાની તેમની વૃત્તિ ગૌરવ જન્માવે છે. અને તે પણ સમન્વય શક્તિને એક પ્રકારને આદર્શ પૂરા પાડે છે. તકમાં કર્કશ મતિ ચલાવવા છતાં તેમાં સાહિત્યની સુકમારતા રમણીય હતી. વૈરાગ્ય સાથે સાહિત્યને સમ્બન્ધ જોડવાની તેમની શક્તિ વૈરાગ્ય કલ્પલતા, અધ્યાત્મસાર વગેરેમાં સુન્દર જેવાય છે. જ્ઞાનસાર આદિ ગ્રન્થમાં અધ્યાત્મ રસ એક સરખે નીતરે છે.
મૂર્તિપૂજાની સિદ્ધિ માટે તે તેમનાં લખાણોએ ચમત્કાર કર્યો છે. એમનાં એ લખાણ વાંચવા માત્ર પણ વાંચી જનારના હૃદયમાં જે મૂર્તિપૂજાની સત્યતા ન જન્મે તે જાણવું કે તે ચેતન નથી. સ્તવને, સ્તુતિએ, તેત્રો વગેરે એકએકથી ચડીઆતા રચીને તેમણે ભક્તિગનું સાહિત્ય પણ ભરપૂર પૂરું પાડવું છે.
તેઓ જેવું ગા લખી શક્તા હતા તેવું જ કે તેથી પણ વિશેષ સુન્દર રીતે પદ્ય લખી શકતા હતા. ગુજરાતી, પ્રાકૃત, સંસ્કૃત એ ત્રણ ભાષા ઉપરને તેમને કાબૂ પૂરા હતે. બનારસીદાસને ઉત્તર આપતાં તેમણે વ્રજભાષામાં પણ કલમ ચલાવી છે. પદ્યમાં