SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ઉપાધ્યાયજીમહારાજશ્રીયશોવિજયજી મહારાજના ગ્રન્થનું અધ્યયન (લે. પરમપૂજય ૫, શ્રી ધુરંધરવિજયજી મહારાજ] (એક દષ્ટિબિન્દુ) વિચ્છિન્ન પ્રભાવશાલિ-ત્રિકાલાબાધિત શ્રી જૈન શાસનમાં શાસ્ત્રોનો ખજાનો એટલે વિપુલ અને બહુમૂલ્ય છે કે વર્તમાનમાં ઉપલબ્ધ સર્વ ગ્રન્થનું સાંગોપાંગ અધ્યયન તે દૂર રહા પણ તેનું વણિકાદશન–અર્થાત દરેક ગ્રન્થની વાનગીમાત્ર ચાખવા માટે એક જિંદગી–સંપૂર્ણ આયુષ્યવાળી ઓછી પડે. છે જેના દર્શનનાં સર્વ સાહિત્યનું અનેક પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે. તેમાં નીચે પ્રમાણે તેનું વર્ગીકરણ કરીને વિચારીએ તે અધ્યયનની અપેક્ષાએ તે સમુચિત જણાશે. ૧. આગમ સાહિત્ય. ૨. આગમાનુસારિ સાહિત્ય, ૨. તક સાહિત્ય. ૪. કથા સાહિત્ય ૫. પ્રકીર્ણ સા&િત્ય. • ઉપર પાંચ વિભાગમાં વહેંચાએલ જૈન સાહિત્યને દરેક વિભાગ એટલે વિશાળ છે કે તેને પાર પામી શકાય નહિ. ઉપાધ્યાયજીના ગ્રન્થમાંથી મળતો ન જ જ્ઞાન પ્રકાશ એ જેને સાહિત્યમાં પૂ, ઉપા, શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત ગ્રન્થ અગત્યનું સ્થાન ધરાવે છે. તેમના કેટલાક ગ્રન્થોમાં એવું સામર્થ્ય છે કે જે વાંચવાથી ઘણી જહર્તા દૂર થવા સાથે કેઈ ન જ્ઞાનપ્રકાશ મળતું હોય એવું પ્રતિપદ ભાન થાય છે. થય ઉપાધ્યાયજી મહારાજનું સાહિત્ય અનેક સુખ પ્રસર્યું છે. જે જે વિષયમાં તેઓશ્રીએ કલમ ચલાવી છે તે દરેક વિષય એવે તે તલસ્પર્શી રીતે ચર્ચા છે કે વાચકને તેથી પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. વર્તમાનમાં એ ઉપરાંત તેમની કૃતિઓ ઉપલબ્ધ છેતેમાંથી કેટલીક કૃતિઓ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy