________________
કર્યો જાયે નથી. ધર્મના બેટા ઝનૂનથી, સત્તાને તેમણે કદિ કલંક્તિ કરી નથી. આવા સમયમાં આ૦ શ્રી દેવચંદ્રસૂરિના શુભ હસ્તે ધંધુકાના મોઢ જ્ઞાતિય ચાચીંગની ધર્મપત્ની શ્રીરત્ન શ્રી પાહિનીદેવીનાં પ્રભાવશાળી પુત્ર ચંગદેવની દીક્ષા થાય છે.
એ ચાંગદેવ તે વેળા સોમદેવ મુનિ બને છે. પણ મુનિ એમદેવની તેજસ્વિતા, અસાધારણ મેધા, અલૈકિક પ્રતિભા, તથા સુનિલ સચ્ચારિત્ર્ય-તત્કાલીન સર્વ કેઈનાં માનસપર લેત્તર પ્રભાવ પાડે છે. સાધુ સમદેવ આ હેમચંદ્રસૂરિ બને છે. ગૃ શ્વર સિદ્ધરાજની રાજસભામાં તેઓ પિતાની અને પ્રતિભાથી આદરપૂર્વક સ્થાન પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ પરમાર્કત ગુર્જરેશ્વર મહારાજા કુમારપાળનાં રાજયશાસનમાં આચાર્યશ્રીના પ્રભાવ પરમાત્ય સ્થિતિ બને છે. સાહિત્યના એકેએક અંગને તેઓ પિતાન સક્સશક્તિદ્વારા નવપલવિત કરે છે. વ્યાણ, સાહિત્ય, છંદ, ન્યાય, કેશ, નાટક ઇત્યાદિ વિષયામાં મૌલિક સાહિત્ય કૃતિઓને તેઓશ્રી સાહિત્ય જગતને ભેટ ધરે છે.
જૈન સાહિત્યમાં પણ ત્રિપણિ શલાકા પુરૂષ ચરિત્ર-પર્વ ૧૦. વીતરાગોત્ર, મારા ઈત્યાદિ સાહિત્યસ તેઓશ્રીની બહુમુખી વિદત્તાને આપણને સુપરિચય આપી જાય છે.
વિક્રમના ૧૭ મા કાના ઉત્તરાર્ધમા કાલની આ વાત છે. જેન શાસનના પરમ પ્રભાવક જગદ્ગુરુ આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજીના સ્વર્ગારોહણ બાદ, જેન સંધમાં અનેક વિધ વિકટ પરિસ્થિતિ જન્મવા પામી હતી, ભલભલા સમર્થ સાધુપુર આ સ્થિતિમાં કિંકર્તવ્યમૂઢ જેવી દશામાં મૂકાઈ ગયા હતા. આંતરિક બાહ્ય-અને પ્રકારના આ અનિઅનીય વાતાવરણની અસર જૈન ધર્મના પ્રત્યેક અોપર ઓછી–વતી જરૂર પડી રહી હતી. વિદ્વાન સાધુપુરુ, શકિતપન શ્રાવકવ, આ બધાયમાં ચુખદ, શુભ પરિણામ આણી શકવાને માટે અસમર્થ બન્યા હતા. સંચમી, ત્યાગી નિબ્ધ સાધુ મહાત્માઓના સમૂહમાં શિથિલતાએ પ્રવેશ મેળવી લીધા હતે.
વિદ્વતા અને સંયમ બનેને સુમેળ ઘટતે ગયે હાજગાદશુરૂ શ્રી હીરસૂરીશ્વરને પુથ પ્રભાવ, તેજ તેમજ તેમણે સ્થાપેલું શિકય તુટતા ગયા હતાં
આવા સંઘર્ષણ કાલમાં જૈનશાસનને, જનસાહીત્યની સેવા દ્વારા સમસ્ત સંસારને અજવાળનાર એક દિવ્યવિભૂતિને સુગ પ્રાપ્ત થાય છે.
ગુર્જરભૂમિ રત્નોની ખાણ છે. ગુજરાત-મહાગરાતની ભૂમિ પૂર્વકાલથી અદ્યાવધિ ધર્મ, કલા, વિજ્ઞાન, સાહિત્ય. અને સંસ્કાર, પાપકારસેવા, વગેરે પ્રાકૃતિક ગુણથી સુખસિદ્ધ છે, ગુજરાતની ભૂમિ પર અનેક મહાન વિભૂતિઓએ જન્મ ધારણ, પાપકારમય આધ્યાત્મિક્તા તથા સાંસ્કારિક સાહિત્ય સર્જન દ્વારા ઉન્નત જીવન જીવી, સંસારભરમાં અનુપમ પ્રખ્યાતિ મેળવીને ચાટવી નામના પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવ્યું છે.