SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ : : અનંતલબ્ધિનિધાન-ગણધરેન્દ્ર શ્રીગૌતમસ્વામિને નમ જૈન શાસનના સમર્થ પ્રભાવક, મહાન જ્યાતિર્ધર ન્યાયવિશારદ ન્યાયાચાય . ઉપાધ્યાયજી શ્રીયશેવિજયજી મહારાજ અત તેઓશ્રીનુ અદ્ભુત વ્યક્તિત્વ. [ લેખકઃ-પૂ. ૫. મહારાજ શ્રીમાન્ નવિજયજી ગણિવર,] ન શાસનનાં વિશાલ આકાશપઢપર અનેકાનેક શાસન પ્રભાત્રક મહાત્મા પુરુષા, સહસ્રમ સૂર્યની જેમ પ્રકાશમાન અની, અમર નામના સૂકી ગયેલા છે. કે જેમના અગણ્ય ઉપકારોને યાદ કરીને આજે પણ આ હૈયું શ્રદ્ધાપૂર્વક નમી પડે છે. આ ધાયમાં ચાકિનીધર્માંસનું સમર્થ વિદ્વાન્ આચાર્ય શ્રીહરિભદ્રસૂરીશ્વર, કલિકાલસર્વજ્ઞ આ॰ શ્રી હેમચંદ્રસૂરીશ્વર તથા ન્યાયાચાય તાર્કિક શિશમણિ ઉપાધ્યાયજી યશેાવિજયજી. આ ત્રણેય પ્રભાવક મહાપુરૂષાને આપણા પર, જૈન સાહિત્યપ્રર, તેમજ પરંપરાએ સમસ્ત સ’સારપર અસંખ્ય ઉપકાર છે. એ કદિ ભૂલી શકાય તેમ નથી જ. શ્રી હરિભદ્રસૂરિ તથા શ્રીહેમચંદ્રસૂરિ–આ બન્ને મહાપુરુષોએ, સ્વય' સંચમી જીવનમાં રહી, જૈન સિદ્ધાંતા પ્રત્યેની અનન્ય નિષ્ઠાપૂર્ણાંક જે મહુવિધ સાહિત્યની સેવા કરી છે, એ ખરેખર ખૂબ જ મહત્ત્વની તેમ જ યશસ્વી છે. છતાં આ બન્ને સૂરિદેવાના સમયની પરિસ્થિતિ એક રીતે સુવિધાભરી તથા અનુકૂલ હતી. એક હતા જન્મે બ્રાહ્મણુ, રાજપુરાહિતના ઉચ્ચ સ્થાનપર વર્ષો સુધી રહેલા, અનેક દનશાઓના પારંગત મનીને સુધર્માંના સિદ્ધાંતામાં નિષ્ણાત થયેલા, એમાં નિમિત્ત મળતાં હૃદયની સરલતાના ગે યાકિની નામના જૈન સાધ્વીજીના મુખથી ‘દ્દો ચરી વાળી ગાથા સાંભળે છે. નવું જાણુવાની જિજ્ઞાસાના કારણે તેઓ જૈનાચાર્યના પુણ્યસમાગમને પ્રાપ્ત કરે છે. અને પરિણામે હરિભદ્ર પુરાહિત જૈન સાધુ બને છે. 'હરિભદ્ર પુરાહિતમાં રહેલી પ્રકાંડવિદ્વત્તા, સમ તાર્કિક શક્તિ અને સ્વ-પર દર્શન શાસ્ત્રોની નિપુણતા, આ બધાયને સાચા માર્ગ મળતાં તેઓ સાહિત્ય—સંસારમાં પાતાની અગણિત રચનાદ્વારા યશસ્વી બની, અમર થઈ ગયા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ'દ્રસૂરીશ્વરના સમય, શાસન પ્રભાવના માટે અનેકવિધ અનુકૂલતાયુક્ત હતા. ગુજભૂમિના પાટનગર અણુહીલપુર પાટણમાં ધ શ્રદ્ધાવાસિત ધનસ ંપન્ન શ્રેષ્ઠિવચ્ચે† તે કાલે અનેક હતા, રાજ્ય સત્તાપર તેના પ્રભાવ પડતા. સત્તાનાં સૂત્રા કેટલીક વેળા તેમાનાં હાથપર રહેતાં. જો કે જૈન શ્રેષ્ઠિર્યાએ એના દુરુપયેાગ કર્દિ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy