________________
૧૭
જાગી હતી. પરંતુ આવા પુણ્યધામનું દન ચુ તેનયના અભાવમાં એકાએક થવુ શકય નથી હતુ; તેમાં પણ સાંધુજીવીઓ માટે વિહારક્રમમાં નહિ આવતા અમુક પ્રદેશનું દર્શન અશક્યપ્રાયઃ હાય છે. આમ છતાં આ વર્ષે પાટણુથી અમદાવાદ પાછા ફરતાં પ્રથમથી નિર્ણય કર્યાં મુજબ અમે પૂજ્યપાદ શ્રી. ઉપાધ્યાયજી મ૦ની બાળલીલાના પુણ્યધામ કનાડાનું દર્શન કરી આવ્યા છીએ.
કનાડા
પાટણથી મેસાણા તરફ જતી રેલ્વેલાઈનમાં અને લગભગ મન્ત્રયના અધવચમાં ઘેણુજ સ્ટેશન આવેલુ છે. ત્યાંથી ઘેણુજ ગામ પાણા માઈલના અંતરે આવેલું છે. ત્યાંથી દક્ષિણ —પશ્ચિમ દિશામાં પક્કા એ ગાઉના અંતરે પુણ્યતીથ કનેટા આવેલુ છે. એ ભૂમિના જે ઈતિહાસ સાંભળવામાં આન્યા છે અને ત્યાં આજે જે શિવમંદિર, સ્મરણાદેવીનું મંદિર વગેરે વિદ્યમાન છે. એ જોતાં આપણુને લાગે છે કે પ્રાચીન યુગમાં એ સ્થાન જરૂર સમૃદ્ધિશાળી હશે અને ઠીક ઠીક આબાદી ભેાગવતું હશે.
અત્યારે તા કનાડામાં લગભગ ખસા ૨૦૦ એક ઘરાની આબાદી અને ઉપર જણાવેલ મદિશ વિદ્યમાન છે. કનાડામાં કનાડીઆ બ્રાહ્મણા અને કનાડીઆ પટેલેાની વસતિ ધ્યાન ખેંચે તેવી છે. એક મદિરમાં પાળી છે. તેના ઉપર લેખ છે, પણ પાળી ઉપરના લેખાની લિપિ વાંચવાની કળા એ એક જુદો વિદ્યા હાઈ હું એ લેખને ઊકેલી શકયા નથી. પરંતુ લિપિનું સ્વરુપ જોતાં એ લેખ મને ઘણા પ્રાચીન નથી લાગ્યા.
ઘેણુજના એક ભાગ્યવાન શ્રાવક ભાઈ શ્ર તિલકચંદને લઈ અમે ત્રણ સાધુઓ— હું, મુનિ શ્રી મણિકવિજયજી અને મુનિશ્રી જયભદ્રવિજયજી ઘેણુજથી દશેક વાગે નીકળ્યા અને સાડા અગિયાર લગભગ કનાડા પહોંચ્યા અને ત્યાંના એક મદિરમાં બેઠક જમાવી. અમને જોઈને ગામના લાકા એકઠા થઈ ગયાં. તેમને અમે ગામમાં પ્રાચીન સ્થળા, જૈનમંદિર તેમ જ કાઈ પ્રાચીન પાદુકા આદિ અંગે પૂછ-પરછ કરી. ગામલે કેાએ ત્યાંના પ્રાચીન મંદિશ આદિને લગતી વાત કરી અને તેમની સાથે અમે ત્યાંનાં સ્થળે જોવા ગયા. ઉપર જણાવેલ શિવાલય, સ્મરણાદેવીનું મંદિર અને કેટલીક વાનો સિવાય બીજી કાંઈ ત્યાં દેખાયુ' નથી. રેવાશ’કરભાઈ નામના કનાડીઆ બ્રાહ્મણના ઘરની પાસેના રસ્તા ઉપર જૂના જમાનામાં એક મંદિર હતુ. અને અત્યારે ત્યાં અહાર દેખાતા એ પથ્થરો ઘણા ઊંડા છે વગેરે જણાવ્યું. પરંતુ આપણને ચમત્કાર થાય તેવા કોઇ જૈન અવશેષ કે શ્રીયશવિજયજી મહારાજને લગતી કાર્ય હકીકત કે ખીજું કશું એ જણાયું નથી.
ભાઇ રેવાશ કરભાઇ પાસે પ્રાચીન પત્રો તથા કેટલીક પ્રાચીન સામગ્રી છે એમ ગામલેાકેાંએ જણાવ્યું. પરંતુ એ ભાઈ બહારગામ ગયેલ હોવાથી અમે તેમના પાસેની કોઈ વસ્તુ જોઈ શક્યા નથી. જો કે આ સામગ્રીમાં ચથેાવિજયજી મહારાજને લગતી સામગ્રી મળવાના કાઈ જ સભવ નથી. તેમ છતાં આ ભાઈ પાસેની સામગ્રી તપાસવી તે। જોઈએ જ.
3