________________
તે વિષયે જે કે અન્યશાસામાં હોવા છતાં એનું સંકલન સરલ અને રેચક કેલીથી કરવામાં આવ્યું છે. એકંદર આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રતિપાદન કર્યું છે એ જ તેઓની પ્રતિભા અને અનુભવ જૈનેતર ભિન્નભિન અનેક મત દર્શનને શાસ્ત્રીય અનુભવ એ એમની સૂકમદૃષ્ટિ જણાઈ આવે છે. આ જ્ઞાનસાર ગ્રંચ કેટલે આધ્યાત્મિક ઉચ્ચકેટિને છે. એ ઉપાધ્યાય શ્રી તેિજ ઉપસંહારમાં પિતાના જ આત્મવિશ્વાસે રણકાર થતા અવાજે જણાવે છે કે
- स्पष्ट निष्टङ्कितं तचमष्टकैः प्रतिपन्नवान् । मुनिमहोदय ज्ञान-सारं समधिगच्छति ॥
. [૩પરંg . ] બત્રીસ અખકે વડે પ્રગટ નિર્ધારેલા તવને પ્રાપ્ત થયેલા મુનિ, જેનાથી મહાન ઉદય છે એવા શુદ્ધ ચારિત્ર તથા પરા મુક્તિરૂપ જ્ઞાનસારને પામે છે. . આગળ એનું જ શાઆધારે પિતે પ્રમાણ આ રીતે આપે છે.
___ "सामाइअमाइअं सुअनाणं नाव बिंदुसाराभो।
तस्स हि सारो चरणं, सारा चरणस्स निव्वाणं"। . સામાયિકથી માંડી ચૌદમા લેકબિંદુસાર પૂર્વ સુધી કૃતજ્ઞાન છે, તેને ચાર ચારિત્ર છે અને ચારિત્રને નિર્વાણ છે. જુઓ એ જ પુષ્ટિને આ એક વધારે પુરાવે. “ નિર્વિશ નિવાધ જ્ઞાનરૂપણ! विनिवृत्तपरागानां मोक्षोऽत्रैव महात्मनाम् ॥
[૩પ૦૦ દ] વિકારરહિત અને બાધારહિત એવા જ્ઞાનસારને પ્રાપ્ત થયેલા અને પરની આશા જેની નિવૃત્ત થઈ છે એવા મહાત્માઓને આ જ ભવમાં અન્યની નિવૃત્તિરૂપ માસ છે –
તથા આ ગ્રંથ ઉપર એઓશ્રી એ ગુજરાતી ભાષામાં બાલાવબોધ રૂપ અનુવાદમાં કહ્યું છે કે “બાલિકાન લાળ ચાટવા જેવો આ બાલાવબાધ નીરસ નથી, પરંતુ તે પાયમાલારૂપ અમૃતના પ્રવાહ સરખે છે જેનેતરમાં ભગવદ્દગીતાને આશ્વામિક જ્ઞાન તરીકે આદર છે. કિન્તુ એ મંતવ્યમાં ઘણું મતાંતરે છે. જ્યારે આ ગ્રંથ તે તેની રચના પ્રૌઢ છતાં સુધ, હદયંગમ અને સ્વાધ્યાય માટે ખાસ ભાવવાહી પ્રસાદરૂપ જ્ઞાનના ઉપનિથદરૂપ છે. જેમ જેમ વાચન, મનન કરાય; તેમ તેમ એને આધ્યાત્મિક અનુભવ અને સ્વધરૂપરમાણુ બની શકાય પરંતુ “
केपांचिद्विपयज्वरातुरमहो चित्तं परेषां विषा
वेगोदककृतकमूच्छितमथान्येषां कुवैराग्यतः। .. लग्नालकमबोधकृपपतितं चास्ते परेपामपि, स्तोकानां तु विकारमाररहित तज्झानसाराश्रितम् ।।
[રિસ્તિ છે. ૨] .