________________
૧૧
અહા ! કેટલાએકનું મન વિષયરૂપ તાવથી પીડિત થયેલ છે, ખીજાઓનુ` મન વિષેના આવેગ સરખા અને તત્કાલ છે ફળ જેવુ એવા શ્રુતર્ક-વિચારવડે મૂતિ થયેલુ છે, અન્યનુ મન કુવૈરાગ્ય દુઃખગર્ભિત અને મેહગર્ભિત વૈરાગ્યથી કરડેલા છે. હડકાયે કુતરા જેને એવુ, એટલે કાલાન્તરે જેને કટુક વિપાક થાય તેવું છે. બીજાનુ ચિત્ત અજ્ઞાનરૂપ કૂવામાં પડેલું છે. પરંતુ થેાડાઓનું મન વિકાર ભારથી રહિત જ્ઞાનસાર
વડે આશ્રિત છે.~~~
ઉપરના ઉપાધ્યાયશ્રીજીના અનુભૂત ઉદ્ગાર મુજબ—
" विरलास्तद्रसास्वाद विदोऽनुभवजिया "
[અનુમવપ્રદ સ્ટો॰ + ]
એટલે કે અનુભવરૂપ જીભ વડે શાસ્ર રૂપ ક્ષીરના રસાસ્વાદને ન્દ્વણુનારા ઘેાડા છે. એટલે શાસ્ત્રજ્ઞાન તે બાહ્ય છે, અને અનુભવ તે અંતરંગ ખાખત છે.
તેા પછી હું આ ગ્રંથનું માહાત્મ્ય શું કહી શકું ?
આ ગ્રંથ રચના-સમાપ્તિ, ગૂજરાત સિદ્ધપુરમાં શ્રી મહાવીરનિર્વાણ દિવાળીને દિવસે પૂર્ણ કરતાં આજ ગ્રંથાન્તે પૂજ્ય ઉપાધ્યાયજીએ પેાતે જ કહેલું માહાત્મ્ય રજૂ કરી ગુણુસ્તવના પૂર્ણ કરૂ છું.
“ આ ગ્રંથ પૂર્ણાનન્દઘન આત્માના ચારિત્રલક્ષ્મીની સાથે પાણિગ્રહના મહેાત્સવ રૂપ છે. વળી આ શાસ્ત્રમાં ભાવનાસમૂહરૂપ પવિત્ર ગેામયવર્ડ ભૂમિ લીપી છે. ચાતરફ સમતારૂપ જલને છંટકાવ કર્યાં છે. રસ્તામાં સ્થળે સ્થળે વિવેકરૂપ પુષ્પની માલાએ લટકાવી છે. અને આગળ અધ્યાત્મરૂપ અમૃતથી ભરેલે કામકુંભ મૂકયા છે. આ બધુ પૃર્ણાનન્દધન આત્માને અપ્રમાદનગરમાં પ્રવેશ કરવામાં મગલરૂપ છે.” (પ્રશસ્તિ બ્લેક, ૩)
આ જ્ઞાનસારના અભ્યાસી બની અનેક આત્મહિતેચ્છુ પુન્યવતે આ જ્ઞાનસારરૂપ ચારિત્રગુણ પ્રાપ્ત કરી સ્વશ્રેય સાધે એ શુભેચ્છા.
यत्र रोधः कपायाणां, ब्रह्मध्यानं जिनस्य च । ज्ञातव्यं तत् तपः शुद्धं, अवशिएं तु लंघनम् ॥
અઃ—જે તપમાં કપાસીનેા રાધ, બ્રહ્મચય નું પાલન અને વીતરાગદેવનું ધ્યાન થતું હાય, તે જ શુદ્ધ તપ જાણવું અને બાકીનું તે। સઈ લધન માત્ર સમજવું.