________________
૧૦૮ ખરી વાત તે એ જ છે કે મહાન વિભૂતિઓની મહાનતા, મારા જેવી વામાં કદિ માપી ન શકે તે તો જ જવાની ઉક્તિ અનુસાર તેમના જ જે કેઈ મહાન પુરુષ જ માપી શકે
૫. ઉપાધ્યાયની સાચી વિદ્વત્તા અને તેથી ફલિત સચ્ચારિત્રની પ્રભાથી આપતી મહાનતા-એ બન્નેના વિસ્તૃત દર્શન-પરિચયમાં તેમનું સમગ્ર જીવન સમાઈ જાય છે. આજે તેમનું એ જીવન કહેવાનો સમય નથી, છતાં એઓથી ઘેટા પરિચય નિબંધ દ્વારા તમને મચે છે ને મળશે.
હું તે અત્યારે ૫. ઉપાધ્યાથજી ભગવાનને વર્તમાન પ્રસંગ જે ઉજવાઈ રહ્યો છે તેનું બીજક શું, તે? તથા મારૂં જે કંઈ કથિતવ્ય છે તે જ કહેવા માગું છું.
ભગવાન ઉપાધ્યાયજી માટે “કદ” કરવાને મને રથ તે ગૃહસ્થાશ્રમમાંથી જ આપપણે જન્મેલે. ચારિ લીધા બાદ તે પુટ થતો . તેઓશ્રીના અજર અમર કાર્યની અપઝાંખી થતાં તે સતેજ થશે. અને અને તેમના સમાધિસ્થળને પુનદ્ધાર કરવાની ભાવનાનું બીજા પણ થયું. એમાંથી તેમનો ગુણાનુવાદ ઉત્સવ ઉજવવાની ભાવનાના અં િજલ્પા વિ. સં. ૨૦૦૦ માં મારા પરમ ઉઘકારી શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયસાહનસુરીશ્વરજી કે જેઓશ્રીને ૫. ઉપાધ્યાયજી ભગવંતના પ્રત્યે પરત્વે અમાપ પક્ષપાત હતા, તેઓશ્રી સાથે આ જ (મારી જન્મભૂચિ) ડેઈમાં ચાતુર્માસને પ્રસંગ બન્યા ત્યારે તે ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાના પ્રયત્ન પ્રારભાયા. ત્યાં તે તેઓશ્રીને જીવલેણ રે ઘેરી લીધા અને આજ ધમ ધ્રુમિમાં કાલધર્મ પામ્યા અને મારા પ્રસ્તુત પ્રયત્નો સ્થગિત થઈ ગયા.
બે વર્ષ ઉપર અત્ર બિરાજેલા અને મૃત્ય-શિરછત્ર ઉશય શુકદેવેની મદદથી, તેઓશ્રીની છત્રછાયામાં ભારતની મહાનગરી મુંબઈમાં “કંઈક' કરવાના મારા મનને માર્ગ મળે. સદ્દભાગ્યે ભાયખલાના ચિરસ્મરણીય ઉપધાન તપ પ્રસંગે ભાયખલા દેરાસરના મંટામાં જ ૨૨, સંસ્થાઓ તરફથી મુંબઈને સદા યાદગાર રહી જાય તે બે દિવસને “ગુણાનુવાદ સત્સવ ઉજવાશે. ત્યારે મુંબઈના મહાજને આ મહાન પુરની મહાનતાની ઝાંખી કરવાની પહેલવહેલી જ તક મલી. તે જ ઉત્સવ પ્રસંગે એક મારક સમિતિ પણ નીમાણી અને જોઈને સમાધિસ્થળના દ્વાર કરી તેઓશ્રીને છાજે તેવું સમારક કરવું અને તેઓશ્રીનું પ્રામાણિક અને આદર્શજીવન તૈયાર કરાવવું, એ નિર્ણય કરવામાં આવ્યું. એમાં શ્રદ્ધા અને ભાવનાના પ્રતીક સમું અને સદા ચ આધ્યાત્મિક પ્રેરણા આપતું ભૂલ સ્મારક તે ભવ્ય રીતે તેયાર થયું છે. બાકીનું જીવનચરિત્રનું કાર્ય હવે અનુકુળતાએ હાથ પર લેવાશે. અને અમારા વિદ્વાન વિના મૂલકારથી એ ભાવના પશુ સફળ થશે.
નૂતન મંદિરની પ્રતિષ્ઠાને નિર્ણય માગશર સુદમાં લેવાશે. જો કે તે અગાઉ પ્રતિષ્ઠા પ્રસંગે વિદ્યાનું નાનું સરખું સંમેલન જવું એવા વિચાર ઉપસ્થિત થયેલા. પરંતુ અનુકુળ સાધન અને સંજોગોને અભાવ વિચારના અમલમાં રૂકાવટ કરતે હતા. વટે કંઈદ