SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ સત્રના જન્મદાતા પૂ. યશોવિજયજી મહારાજનું મનનીય પ્રવચન પંચવર્ષીય કે દશવર્ષીય યોજના તળે * ઉપાધ્યાયજીના અક્ષરદેહને પ્રકાશિત કરે ! '[ પૂજ્ય મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે સત્રની પૂર્ણાહુતિ પ્રસંગે જે પ્રેક વક્તવ્ય કરેલું તેને ઉપયોગી ભાગ “જૈન” પત્રમાંથી અહીં રજૂ કરવામાં આવ્યા છે. ] પ્રારંભમાં મંગલ ક બોલી, અન્ય પ્રસ્તાવ કર્યા બાદ મહારાજશ્રીએ જણાવ્યું હતું કે ૫. ઉપાધ્યાયજીનું સ્મરણ એટલે એક દિવ્ય વિભૂતિનાં દર્શન * ૫. ઉપાધ્યાયજી એટલે ભૂતકાલીન કુત્રિકાપણુ સરખી રત્નત્રયીની જાણે કુત્રિકાપણું. * પૂ. ઉપાધ્યાયજી એટલે જિનશાસનને વિજ્ય વિજ ફરકાવનાર મહાન જોદ્ધો. પૂ. ઉપાધ્યાયજી એટલે જીવનચશ્વિને તેજપુંજ. • પૂ. ઉપાધ્યાયજીનું વાહમય-સાહિત્ય એટલે વિવિધ જ્ઞાનરત્નને અખૂટ ભંડાર. * - પૂ. ઉપાધ્યાયજીની યાદ એટલે સાચા મહાન ક્રાતિકારીનું તેજોમય દશન. પૂ.ઉપાધ્યાયજીને પુરુષાર્થ એટલે મહાન કમગીની મહાસાધના. [, ૫. ઉપાધ્યાયજીની વાણી એટલે મહાન આર્ષદાને દિવ્ય પયગામ. ૫. ઉપાધ્યાયજીનું દર્શન એટલે અવતરેલી સાક્ષાત્ સરસ્વતી. ૫. ઉપાધ્યાય એટલે શ્રી સિદ્ધસેન દિવાકરજી શ્રીજિનભદ્રાણિ ક્ષમાશમણુજી; હરિભદ્રસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યજી અને શ્રીમદ્ભવાદિજીને જ્ઞાનાવતાર. * : • ૫, ઉપાધ્યાયજી એટલે પરસ્પરવિધી, અવિરધી મહાન શક્તિઓનું એકીકરણ : આવી આવી તે અનેક ઉપમા આપી શકાય. * * * ૫, ઉપાધ્યાયશ્રીજીને હું જેટલાં બિરદાવું એટલું ઓછું જ છે. એમના અંખૂટ ઉપકાર તરફ જોઉં છું ત્યારે સ્તબ્ધ થઈ જાઉં છું. વધુ કહું તે એમના અગણય ઉપકારનું અભિવાદન કરવા માટે શબ્દકોષમાંથી શબ્દ પણ મળી શકે તેમ નથી. : - ૧૮
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy