SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ પરિપટ્ટ દ્વારા તેઓશ્રીની કૃતિઓનો, તેઓશ્રીનાં સાહિત્યની, તેઓશ્રીના સિદ્ધાંતોની ચર્ચા થાય અને જ્ઞાનગોષ્ટિ દ્વારા કોઈ સ્થાથી ચેજના ઘડી કઢાથ તેમાં રહેલી છે. તે ભાવનાનું પરિણામ એ આજનું “સાવત સત્ર” છે. સારવત સત્ર એ સંસ્કાર ઉત્સવ છે અને માનવજીવનમાં તેની કિંમત ઘણી છે. આ ઉત્સવ અમારા ગામમાં ઉજવાય છે તેથી અમે શીરવ અનુભવીએ છીએ. શાશન પ્રભાવક પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયકનીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય પૂ. આચાર્ય શ્રીમદ્ વિજ્યગ્રતા સુરીશ્વરજી, તેઓશ્રીના પટ્ટધર વિદ્વાન આચાર્ય શ્રીમદ્ વિજયધમકીવર, તથા તેઓશ્રીના શિષ્ય સુનિશ્રી યશોવિજયજી મહારાજને હું અમિ વાદન સહ આભાર માનું છું. જેઓએ જૈન ઇતિહાસમાં થાદગાર રહી જાય તેવા અને પ્રસંગ ને લાભ અમને અપાવ્યો છે. દૂર દૂરથી દમજાક કરી પધારનાર પૂ. આચાર્ય શ્રીમદ વિજયપ્રતાપરીશ્વરજી મ. તથા પરમ પૂજ્ય આ. શ્રીમદ્ વિજય માકક્ષરીશ્વરજી મહારાજ તથા પધારેલા ૫. સાવી મહારાજાઓને પણ હું વંદન કરું છું. બીજી એક કૃતજ્ઞતા માટે વ્યક્ત કરવી જોઈએ તે એ કે એક પિતા પિતાના પુત્ર તરફ જે વાત્સલ્ય ભાવ ધરાવે તેવા જ ભાવ સ્વ. પૂજય આચાર્ય શ્રીમદ્ વિષયનસુરીશ્વરજી મહારાજ અમારા શ્રેત્ર પ્રત્યે ધરાવતા હતા. ત્યાર બાદ તેઓશ્રીના વિદ્વાન અને શાસન પ્રભાવક રિવ્ય-પ્રષ્ટિએ પણ અમારા પ્રત્યે તે જ ભાવ ધરાવતા આવ્યા છે. ઈના દીક્ષિત પુરુથાભાઓને મટા ભાગ તેઓશ્રીના આજ્ઞાતિ છે. ભાઈનું આયંબિલ ખાતું, સેવાસદન સંસ્થા તેઓશ્રીની પ્રેરણાનું જ પરિણામ છે અને પૂજય ઉપાધ્યાય મહારાજનું જૈન સંઘ ઉપરના અનેક ઉપકારનું ઋણ અદા કરવાનો સૌથી વધુ ધગશ, પ્રયાસ તેઓશ્રીના જ ત્રસુતાય છે. જે વાત જૈન સમાજને જાણીતી છે. અને પૃ. ઉપાધ્યાય થઇને આજે ઉજવાત કાન- ચારિત્રાત્સવને મહાન પ્રસંગ પણ તેમના જ ભગીરથ પ્રયત્નને આભારી છે. તેથી તેથી હું ભરિ સૂરિ વંદના કરું છું. પૂત્યશ્રીઓને, ને અમારા સંઘના ગૌરવ સાધુરના મહારાજ શ્રી વિજ્યજીને વિનમ્ર વિનંતિ કરું છું કે આપે જે ઉત્સાહ ને ધશાથી કાર્ય આદર્શ છે, તે આપના શુરુદેવતા શુભાશીવાદથી અવશ્ય પૂરું કરશે. અમે અમારે બનતે સહકાર જરૂર આપીશું. બીજી એક વાત કહું કે, આધી પંદર વર્ષ ઉપર અમને આ મહાપુરથના સમાધિ સ્થળને પુરસ્કાર કરવાની ભાવના જાગી, જાલમાં ખુલ્લા પહેલા સ્થળને શ્રી સંઘ નવું વન આપ્યું અને આજે તે તે સ્થળે, ભવ્ય આફ્રિજિન પાદુક, ભગવાન મહાવીરની વિભૂમિની ભવ્ય યાદ આપનું રમણીય જલમંદિર, પરમવિભૂતિ પૂ. ઉપાધ્યાય શ્રીમદ ચવિજયજી કૃપાદુકા મંદિર, ટાઈમાં જ સ્વર્ગવાસી થયેલ પૂ. આચાર્ય શ્રીમ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy