________________
૧૨૩
અને તેને આધ્યાત્મિક, સંસ્કૃતિ પિષક ભૂતકાલીન ઈતિહાસ, પ્રતિવર્ષે સંખ્યાબંધ જેના યાત્રિકોને આત્મકલ્યાણના અમૃતપાનનું આમંત્રણ આપે છે. મહાગુજરાતના મંત્રીશ્વર તેજપાલે તેમ જ માળવાના મહામાત્ય પેથડશાહે ભૂતકાલમાં આ રમણીય જિનમંદિરે બંધાવેલા; એટલું જ નહિં પરંતુ અહિંનું વૈદ્યનાથ મહાદેવનું મંદિર તેમણે બંધાવી આપેલ એમ આ નગરીને પ્રાચીન ઇતિહાસ જણાવે છે તે સમયમાં આ દર્ભાવતી નગરી ગુજરાતની પાંચ મહાનગરીઓ પૈકીની એક નગરી તરીકે ગણના ગણવામાં આવતી હતી.
આ એ જ મહાનગરી છે કે, જ્યાં–જેની ગરબીઓ ગામેગામ ગુજરાત હજી ગાય છે.તે-ભક્ત કવિ શ્રી દયારામ જન્મ્યા હતા.
આ એ જ મહાનગરી છે કે જેની પુછયમિમાંથી પૂ. પંન્યાસ શ્રી રંગવિજયજી મ. તથા પૂ. શ્રી જયવિજયજી મ. તથા ૫. શ્રી અમરવિજયજી મ. આદિ લગભગ ૬૦ સુનિ. મહાત્માઓ દીક્ષિત થએલા હતા. અને આજે ય સાધુ સાકવીઓ થઈને લગભગ ૪૦ પુરુયાભાઓ દીક્ષિત તરીકે વિદ્યમાન છે. આજના ઉત્સવના મુખ્ય પ્રેરક અમારા ઉપકારક, અથાગ પરિશ્ચમી, સાહિત્યપ્રેમી, અવધાનકાર ૫. વિદ્વાન મુનિવર શ્રી યશોવિજ્યજી મહારાજ અહીં જ બીરાજેલા છે, તેઓ પણ જન્મે ડભોઈના જ છે.
આ એ જ મહાનગરી છે કે જ્યાં, આ સત્ર જેના શુભ નામ સાથે સંકળાયેલું છે, તે મહાન ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી વિ. સં. ૧૭૪૩ માં સ્વર્ગવાસ પામ્યા હતા. સત્તરમી સદીમાં થયેલા પદર્શનતા, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ આ વાચકજશ’નું નામ તત્કાલીન સતે, મહાત્માઓ અને વિદ્વાનેમાં મોખરે છે. તેઓશ્રી પિતાની અપ્રતિમ વિદત્તા, વિપુલ સાહિત્યસર્જન અને વિવેચન શક્તિથી લઘુ શ્રી હરિભદાચાર્ય તથા બીજા શ્રી હેમચંદ્રાચાર્ય તરીકે પ્રશંસાને પામ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમના જેવી તાક મહાન વિભૂતિ જૈન સમાજમાં પ્રકટી દેખાતી નથી. તેઓશ્રીએ પ્રાકૃત-સંત- ગુજરાતી અને હિંદી-મારવાડી ભાષામાં ગદ્યપદ્યમાં લગભગ ૩૦૦ જેટલા ગ્રજો રચેલા છે. જેમાંના કેટલાક પ્રસિદ્ધ છે ત્યારે કેટલાક અપ્રસિદ્ધ છે અને પ્રાપ્ય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય પછી જૈન સમાજે વિપુલ સાહિત્યના સાકાર અને નવ્ય ન્યાયના પ્રખર વિદ્વાન તરીકે બીજા “નિર'ની ગુજરાતને ભેટ આપી છે.
તેઓશ્રીના સ્વર્ગગમન બાદ બીજે જ વર્ષે વિ. સં. ૧૭૪૫ માં પ્રતિદિન તેમની પાદુકા અહિં સ્થાપિત થયેલી છે. તે પાદુકા સ્થાને નૂતન ગુરુમંદિરની રચના થઈ છે. તેના પ્રતિષ્ઠાના શુભ ટાંક, અહીં જ બિરાજમાન, વર્તમાન શ્રી યશોવિજયજી મહારાની પ્રેરણાથી ઘણાગોને એવી ભાવના થઈ કે સુપ- પ્રતિ એ તે આપી શતાભાવનાનું જીવતું પ્રેરકૃત્મક પ્રતીક છેવાની જરૂરી છે જ. છતાં એ એક બાભક્તિ કે અંજલિ છે. તેમની સાચી ભક્તિ કે અંજલિ તે તેમની વિદત્તાને જે તેવી વિલન