________________
૬૭
બુદ્ધિ કેળવીને નિરહંકારપણે પ્રવૃત્તિમય જીવન ગાળી શકે નહીં તેથી તેણે બીજે એવે તેહ કાલ્યો હતો કે તેવા મનુષ્યએ પિતાનું જીવન પરમાત્માને આધીન છે અને તે જ અન્તર્યામી તરીકે હૃદયમાં પ્રેરણ કરે છે તેથી જે કાંઈ કરીએ તે તેની ઉપાસના જ છે એમ સમજીને અગર તે પણું જેનાથી ન બને તેણે કઈ પણ કાર્ય કરીને તેનું ફળ તેને અર્પણ કરવું એટલે તેના ગુણદોષથી મનુષ્ય અલિપ્ત રહે છે.
મહાભારત અને રામાયણની સનાતન ધર્મના સાહિત્યમાં ઇતિહાસ ગ્રન્થા તરીકે ગણના થાય છે. તે પૈકી રામાયણ દશરથી રામચન્દ્રના કાળની સંસ્કૃતિનું અને મહાભારત પાંડવકીરના તે પછીના કાળની સંસ્કૃતિનું ચિત્ર આલેખે છે કે ભાષા અને શૈલીની દષ્ટિએ મહાભારત વધારે પ્રાચીન છે. પાંડવ-કૌરના કાળની સંસ્કૃતિનું ઘડતર જવામાં શ્રી કૃષ્ણ અને શ્રી વેદવ્યાસ (અપાન્તરતમસ, તે વેદકાળના અતિમ ભાગમાં થઈ ગયેલા એક વષિ) એ બેએ મુખ્ય ભાગ ભજવ્યું હતું. તે પૈકી શ્રી કૃષ્ણ પિતાના નિઃસ્વાથી, સનાતન વશમ ધમને અનુસરીને જેલા, જીવનથી કમરના વ્યાવહારિક સ્વરૂપ દષ્ટાન્ત પુરું પાડયું હતું. તેથી તે કાળના ધર્મિષ્ટ અને શિષ્ટ પુરૂષ અને સ્ત્રીઓ તેને પર બ્રહ્મના સાક્ષાત અવતાર તરીકે માનતા હતા અને પિતાની સમાજમાંની સ્થિતિને બંધબેસતી આવે તેવી રીતે તેની સલાહને માન આપીને તેઓ કમાગના સિદ્ધાંતને પોતાના જીવનમાં ઉતારતા હતા. તેમના કૌટુમ્બિક અને સામાજીક જીવનના વૃત્તાન્તદ્વારા સામાન્ય જનતા, જેને વેદને ગૂઢાર્થ સમજાય નહીં તેમના હિતાર્થે, શ્રી વેદવ્યાસે તે ચાગનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન તે કાળના સ્ત્રીપુરુષે સમજી શકે તેવી સાદી અને સરળ ભાષામાં શ્રીમદુભગવદ્ ગીતામાં કર્યું હતું અને તેને વ્યવહારમાં કેવી રીતે અમલ થઈ શકે તેના દષ્ટાન્તા રૂપ “ભારત” જેમાં ગીતાનો સમાવેશ કર્યો હતે તે રચીને તેને પ્રચાર પોતાના શિષ્ય પ્રશિ દ્વારા કરાવ્યું હતું. એ વ્યાસ એટલે અપાન્તરતમસ ત્રસ્વેદના મન્નદષ્ટ પૈકી એક છે અને પાંડવોના પુરહિત પામ્યઋષિ, એકબીજા મન્નદષ્ટા દેવલ, જેનું નામ શ્રી કુણુના ભક્તોમાં ગીતામાં આવે છે, તેના ભાઈ થતા હતા. આથી એ સિદ્ધ થાય છે કે વૈદિક કાળના અન્ન અને પૌરાણિક કાળના આરમ્ભની સંધિને કાળ અથવા બીજા શબ્દોમાં કહીએ તે દ્વાપર અને કલિયુગેની સંધિને કાળ તેજ પાંડવકારના યુદ્ધને અને કૃષ્ણબળદેવ અને વેદવ્યાસ મુનિના જીવનને કાળ હતે ઉપર કહ્યું તે પ્રમાણે સાંખ્યયોગ એ ઘણા પ્રાચીન કાળથી પ્રચલિત હતું અને કર્મવેગના અનુયાયીઓ તરીકે રાજા જનક વગેરેનાં દાન અને તેના પૂર્વેતિહાસની રૂપરેખા ગીતામાં આપ્યાં હોવાથી ર૬ તે પણ વૈદિકકાળમાં પ્રચલિત હે જોઈએ એમ માનવાને કારણે છે. તે પૈકી સાંખ્યયેશ એ શ્રેષ્ઠભ્યને એટલે નિવૃત્તિ માર્ગ હતું અને કમાગ પ્રવૃત્તિમાર્ગ હતું. તેમાંથી પહેલા માર્ગના અનુયાયિઓ એટલે કે જ્ઞાની અને ઉપાસકે (જેમાં વેગીઓને સમાવેશ થતો
૨૪ ભાગી. ૧૦.૧૩. ૨૫. તેજ ૩ર૦ ૨૬. તે જ.૪૧૩.