________________
- પરરીગમન એ બીજે દેવ હતે. (૫૮૦). આ બન્ને ગુના માટે શુનેગારોને પકડવામાં આવતા (૫૮). કેદીઓને બેડી પહેરાવવામાં આવતી (૧૩). લાંચ-રૂશવત અને બીજા વિત્તમાંથી ઉત્પન્ન થતા જે તે સમયે પણ પ્રચલિત હતા (૭૧૨–૪). રાજપુત્ર રાજ્યના લોભમાં ફસાઈને પ્રજામાં પૈસે વેરી તેને ભેટે છે અને રાત્રે સૂતેલાં પિતાનાં મા-બાપને, વિષધૂપ આપી ગૂંગળાવી મારે છે (૭૧૨-૪). રાજાઓ ઉપરાંત બીજા શ્રીમતેના ઘરમાં પણ આજે અનેક પ્રકારને સડે હશે “તારાપરિવારમાં સાચું જ કહ્યું છે કે –
" पुत्रादपि धनभाजां भीतिः, सर्वत्रपा विहिता रीतिः " ॥ * વૃત વિષે ઈ માહિતી અહીં મળતી નથી, પણ પછીના સર્ગોમાં આવે છે. વારગનાઓ વિષે તે આગળ કહેવાઈ ગયું છે. તેમને જે રીતસર ચાલ (૭૩૯).
આ બધાં દુષણે સર્વકાલસામાન્ય હેવાથી એમાં કાંઈ જ વિશિષ્ટતા નથી.
કેટલાક રાગે અને તેના ઉપચારા વિષે પણ કેટલીક માહિતી મળે છે. સામાન્ય જવર ઉપરાંત પાભા એટલે ખસ–ને ઉલ્લેખ મળે છે તે ખણવાથી વધ્યા કરે છે એવું એક વિધાન છે (૨૯૮) વળી બીજા એક સ્થળે કહે છે કે, જેમ પામાના પિટક-એટલે કે ખસના ડલા એક બીજાની નીચે ઉત્પન્ન થયા જ કરે તેમ ઉપરાઉપરી પુત્રીઓ જન્મી (૫i૩). આથી સ્પષ્ટ થાય છે કે આ રોગ ચેપી ખાતે.
જન્મથી અશ્વ, બધિર, પંગુ અને કુછીને સામાન્ય ઉલેખ છે (૫૭૯). કૃમિકૃષ્ઠ એટલે જતુઓથી ફેલાતો કુસમયે અપગ્ય ખેરાક લેવાથી થતે (૭૩૪). કેહના નિવારણ માટે લક્ષપાક તૈલ, ગાશીષચન્દન અને રત્નકમ્બલ-એ ત્રણને પ્રાગ સૂચવ્યા છે (૪૬). તે ઉપરાંત ૧૬ કેમાં આ ઉપચારને પ્રગ બતાવે છે (૭૬૧-૭૬), જે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે –
‘લક્ષપાંક તેલથી શરીર ચાળવું. આ તેલ બહુ ઉગ્રવીય હોવાથી રાગી મૂછિત થઈ જશે, પણ શરીરની અન્દરથી કુષ્ઠના કૃમિએ, જેમ રાફડા ઉપર પાણી છાંટવાથી કીડીઓ બહાર ઉભરાઈ આવે તેમ, વ્યાકુલ થઈને ઉપર આવી જશે. પછી ચ% જેમ ત્નાથી આકાશને આચ્છાદિત કરે તેમ, રત્નકમ્બલથી શરીર બરાબર ઢાંકી દેવું. આથી ગ્રીષ્મના મધ્યાહનતાપથી પીડાયેલી માછલીઓ જેમ શેવાળ ઉપર આશ્રય લે છે તેમ તેલની ઉણુતાથી પીડિત થયેલા કીડાઓ શીતળ ૨નકમ્બલને એંટી જશે. સાચવીને કબળે ઉઠાવી લઈ પાસે રાખેલા ગાયના (કે બીજા કેઈ પ્રાણીના) શખ ઉપર ધીમે ધીમે ખંખેર, એટલે કૃમિઓ બધા એ મૃતદેહ ઉપર પડશે. આ પછી ગોશીષચન્દનના લેપથી રાગીને બહુ રાહત રહેશે. પહેલા પ્રાગે ચામડીમાંના કીડાઓ દૂર થશે. બીજી વાર આ જ પ્રમાણે કરવાથી માંસમાંના કીડાઓને પણ દુર કરી શકાશે. અને ત્રીજા પગે હાડકામાંના જતુઓ નીકળી આવશે. આ ઉપાયથી રેગીનું શરીર ચકચકિત સેનાની સ્મૃતિ જેવું કાતિમાન થઈ જશે.