________________
નિરૂપણ અને નિરસન આ સગમાં આવે છે, આ વિષય એક સ્વતંત્ર લેખ માગી લેતે હેવાથી અહીં તેને વિચાર નહીં કરીએ. .
સંયુક્ત કુકમ્મમાં મુખ્ય પુરૂષ કુટુંબને વડે હતો. લાજ કાઢવાના રિવાજ વિષે કઈ સ્પષ્ટ પ્રમાણ મળતું નથી, પરંતુ સ્ત્રીનું સ્થાન કાંઈક નીચું હતું (૭૬) લગ્નની પ્રથા વિષે ખાસ માહિતી મળતી નથી. આ પછીના સર્ગોમાં વિસ્તૃત લગ્નવર્ણન આવે છે, જે બહુ રસિક પણ છે. પરંતુ તે આ નિબન્ધની મર્યાદાની બહાર હેવાથી તેને સ્પર્શવું અહીં ઉચિત નથી.
છોકરાના પરાક્રમથી અગર બીજી કોઈ રીતે છોકરીને તે ગમી જતે ત્યારે... ' . “સાચું કુરુક્ષીળા, ઘમ નૈન દત્તા ”
એ સૂત્રને અનુસરી પિતાની સખી દ્વારા તે પિતાને વિનંતિ કરતી (૬૮૪). અને પિતા ચશ્ચતા હોય તે વિશેષ કરતો નહીં ને તેવાં લગ્ન કરી આપતે (૬૮૫).
કન્યા પરણીને પતિને ઘેર જતી (૬૮૮) નવયુગલ સિત ને ક્ષમ વરો પહેરી ઘેર જતું (૮૮).
બાળલગ્નો તે કાળે નહીં થતાં હોય તેમ તે નહીં જ. ૨૪૪મા શ્લોકમાં પિતાના આદેશથી મહાબલ પરણે છે, અને ૨૪૫મા શ્લોકમાં કહ્યું છે કે –
( તિથીદાર તથ, સૌવ પ્રત્યપાત ” જો કે આ પહેલાં તેણે બધી કળાએ હસ્તગત કરી લીધી હતી (ર૪૩), એટલે પરણવાને ચગ્ય ઉમ્મર થઈ હશે. છતાં આ કથન અપકવ વયનાં લગ્નો તરફ અંગુલિનિર્દેશ કરે છે એમ કહી શકાય.
- સ્ત્રીઓ છુટથી હરીફરી શકતી હશે. કેમકે વાણિજ્યાથે વિચરતા સંઘમાં પોતાનાં સંબંધીઓ સાથે ઘણી સ્ત્રીઓ જતી (૮૭-૮): ગ્રીષ્મના તાપને લીધે માગની સરિતાએમાં પડતી અને નલિનીનાલ ગળા ઉપર ધારણ કરી ઠંડક કરવાનો પ્રયત્ન કરતી.
પુત્રીનો જન્મ એ દુષ્કર્મ ફલ લેખાતું (૫૩૪). એક સ્થળે તેને ખસના ફોડલા સાથે સરખાવી છે (૫૧૩). તેના ઉછેરમાં પણ ગરીબ લેક તે બેદરકારી જ રાખતા (૫૪૨).
* પહેરવેશમાં સામાન્ય વા ઉપરાંત દિવ્ય વરને નિર્દેશ મળે છે, જેને દેવાંગવાસસ્ અથવા તે દેવદુષ્ય વસ્ત્ર તરીકે ઉલ્લેખ છે (૪૦). ધર્મિષ શ્રીમતેને ત્યાં તે એના ગયા હતા (૪૦). ઢીંચણ સુધીના બૂટ અગર માં(મો )ને પણ સ્પષ્ટ ઉલ્લેખ છેઃ
“ અદાચ જ આવાજુનર્વિસટી
સામુfમોરવા gવ, પ્રવાહ શનૈઃ રાજે” ૯૬) આથી સ્પષ્ટ થાય છે કે નોવાને લીધે ગતિ ધીમી પડી જતી હતી.