________________
નવમા અધ્યાયના શ્લોક ૧૩ ને ૧૪ માં તેઓ જણાવે છે કે- જેઓ એમ માને છે કે લક્ષમી અને સરસ્વતીને વૈર છે તે વાત તદ્દન બેટી છે, કારણ કે જ્ઞાનધર્મને ધારણ કરનાર પુરૂષને જ લક્ષમી વશ થાય છે, કેમકે જ્ઞાની નિપાપ હોય છે અને નિષ્પાપ હોવાથી જ્ઞાની પુરુષોત્તમરૂપ થાય છે તેથી એવા પુરુષોત્તમસ્વરૂપ સરસવતી-સંપન્ન જ્ઞાનીને લકમી જરૂર વરે છે, એટલે કઈ રીતે લક્ષમીને અને સરસ્વતીને વૈર છે તે માનવું બરાબર નથી.
" वैरं लक्ष्म्याः सरस्वत्या नैतत् प्रामाणिकं वचः । शानधर्मभृतो घश्या लक्ष्मीन जडरागिणी ॥१॥ शानी पापाद विरतिभाग यः स वै पुरुषोत्तमः।
तस्यैव बल्लमा लक्ष्मी सरस्वत्येव देहभाव" ॥१४॥ આ રીતે પ્રસ્તુત અહદગીતામાં આપેલી હકીકતેનું સંક્ષિપ્ત દિગ્દશન વાંચનારને આકર્ષક થાય એવી રીતે અહીં જણાવેલું છે. છેલ્લા છત્રીસમા અધ્યાયના શ્લોક ૨૦ માં તેઓએ પિતાનું નામ સૂચવેલ છે—
“ ઈરોવિચારવા શિરાર્થના
ધર્મતમત્વપુર્ણ જીવિયોવા” જેવા આ પુસ્તક મૂલરૂપે ધુળીયા (પશ્ચિમ ખાનદેશ)થી પત્રાકારે છપાયેલ છે. જે કે છપાઈ સારી છતાં તેમાં અશુદ્ધિઓ ઘણું રહી ગયેલી છે. કેઈ વિવેકી વિદ્વાન આ ગ્રંથને સારી રીતે શુદ્ધ કરીને પુનઃ સંપાદિત કરે તથા તેનું ચાલુ ભાષામાં વિવેચન કરે તે આ પુસ્તક ઘણું જ ઉપયોગી થાય તેમ છે.
शानदर्शनचारित्रैरात्मैक्यं लभते यदा । कर्माणि कुपितानीव भवन्त्याशु तदा पृथक् ॥१७॥
અથજ્યારે આત્મા સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્રની સાથે એકતાને પામે છે ત્યારે કર્મો જાણે કોપાયમાન થયા હોય તેમ, તેનાથી શીઘા જુદાં પડે છે. અધ્યાત્મસાર ]
[ ઉ. થોવિજ્યજી