________________
પૂર ઉપાધ્યાય શ્રી મેઘવિજયજી ગુંફિતા अहंद्गीता : [ લેખક: ૫ પન્યાસ શ્રી રમણિકવિજ્યજી મહારાજ, અમદાવાદ ] • વીતરાંગદેવ શ્રીમહાવીર-વધમાનસ્વામીના શાસનનાં પચીસ વર્ષ દરમિયાન દરેક શતાબ્દીમાં સંખ્યાબંધ વિદ્વાન જૈનાચાર્યો અને સુપિંગ થતા રહ્યા છે. તે પૈકી અઢારમી સદીમાં જે અનેક જૈન વિદ્વાન સુનિપ્રવરે થયા છે તેમાં ઉચ્ચકેટિના વિદ્વાન અને મહાકવિ તરીકે ઉપાધ્યાય શ્રીવવિજ્યજી મહારાજનું વિશિષ્ટ સ્થાન છે. ' ઉપાધ્યાય શ્રીવવિજ્યજી જગપ્રસિદ્ધ મંગલસમ્રાટ અકબર પ્રતિબંધક જગદ્ગુરૂ શ્રીહીરવિજયસૂરીશ્વરજીની પરંપરામાં થયા છે. તેમના દીક્ષાગુરૂ પંડિત શ્રીકૃષાવિજ્યજી મહારાજ હતા. તપાગચ્છીય આચાર્ય પ્રવાર વિજયદેવસૂરિ પટ્ટધર શ્રીવિજયપ્રભસૂરિએ તેમણે વાચક–ઉપાધ્યાય પદવીથી અલંકૃત કર્યા હતા. આટલી ટૂંકી હકીકત શ્રીવવિજાપાધ્યાયજીએ પિતે રચેલા ગ્રંથની પ્રશસ્તિઓમાં આવે છે તેથી એમ જણાય છે કે તેઓ શ્રીવિજ્યપ્રભસૂરિના ધમસામ્રાજ્યમાં મુખ્યત્વે વિદ્યમાન હતા. : આજે પ્રાપ્ત થતી તેમની કૃતિઓ જોતાં તેમનું પાંડિત્ય અસાધારણ અને સાહિત્યની વિવિધ દિશામાં વ્યાપીને રહેવું હતું. તેમણે વ્યાકરણ, કાવ્ય છંદ, ન્યાયદર્શન, કથાસાહિત્ય,
જ્યોતિષ, સામુદ્રિક મંત્ર, યંત્ર, અધ્યાત્મ આદિ અનેક વિષયના ગ્રંથની રચના કરી છે. - અધ્યાત્મવિષયક ત્રણ ગ્રંથની રચના તેમણે કરી છે. (૧) માતૃકાપ્રસાદ, (૨) બહાબાધ અને (૩) અહગીતા. આ ત્રણ ગ્રંથે પૈકી અગીતાને પરિચય અહીં આપીએ છીએ.
બ્રાહ્મણ પરંપરામાં ગીતા ગ્રંથ સુપ્રસિદ્ધ છે, જે મહાભારતને એક ભાગ છે. ગીતામાં અઢાર અધ્યાય છે અને તેનું બીજું નામ બ્રહ્મવિહાનિરૂપક ચોગશાસ્ત્ર છે. (“ ત્રદિવાળા શૌશલ્લે થીurgવારંવા") ગીતા ભારતીય સાહિત્યનું ઉત્તમ ગ્રંથરત્ન છે, એ તમામ પંડિતોને મત છે.
જેનેતર પરંપરામાં જે જે સાહિત્ય વિશિષ્ટ સુપ્રસિદ્ધ અને આત્મશાધન આદિ માટે ઉપયોગી હોય તેના અનુકરણરૂપે તે તે સાહિત્યના ઊંડા અભ્યાસથી જૈનાચાર્યોએ પણ એફ અને એ જ નામનું સાહિત્ય રચવાનો પ્રયત્ન કરેલ છે અને એવા પ્રયત્નો દ્વારા તેઓ સાક્ષર અને સામાન્ય જનતા સુધી પોતાને ધમસ દેશ પહોંચાડી શકયા છે. આ જાતને