________________
વિશારદ તરીકેની મહાકીતિ થઈ. આ પ્રમાણે ત્રણ વર્ષ સુધી કાશીમાં રહીને ૪૪તાહિક નામ ધારણ કરીને પંડિતરાજ શ્રીયવિજ્ય કાશીથી આગ્રા નગરે પધાર્યા. (૮).
ત્યાં ૪૦આગ્રા શહેરમાં પણ ચાર વર્ષ પર્યન્ત રહીને વિદ્વાન ન્યાયાચાર્ય પાસે આ પંડિત શ્રીયશોવિજયજીએ વિશેષ આદરપૂર્વક એટલે અતિસૂક્ષમતા ને ઊંડાણથી કઠિનકર્કશ અને પ્રમાણેથી અતિભરપૂર તર્કના સિદ્ધ તેને અવગાહી લીધા ) .
* શ્રીયશોવિજ્યજીની વિદ્વતાથી આકર્ષાઈ આગ્રાના ભક્તિવંત શ્રીસશે તેમની આગળ આગ્રહપૂર્વક ૪૮ સાત રૂપિયા ભેટ ધર્યો, તેને ઉપયોગ ઉમંગથી પુસ્તકે લેવાલખાવવામાં અને પઠાં (પાટલીઓ આદિ) બનાવવામાં કર્યો અને પછી તે વરતુઓ આનંદ ને ઉત્સાહથી વિદ્યાભ્યાસીઓને સમર્પણ કરવામાં આવી. (૧૦) . ત્યાંથી વિહાર કરીને સ્થળે સ્થળે આમ વાદીઓની સાથે જાતજાતના વાદ કરતા, તેમને પરાજિત કરતા વિદ્યાએથી દીપતા શ્રીયશવિજ્યજી અમદાવાદનગર(ગુજરાત)માં પધાર્યા.
આ પ્રમાણે આ સુયશની વેલીને જે સદા ભણશે, તે મહા આનંદના પૂરને પ્રાપ્ત કરશે–એન શ્રી કાંતિવિજ્યજી કહે છે. (૧૧). . પદવી પ્રાન કરી હતી એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું નથી, પરંતુ ધ્વનિ એજ વ્યક્ત થાય છે કે તેમને
તે પદ અર્પણ કરવામાં આવ્યું હતું અને એ તે નિશ્ચિત વાત છે કે, સંન્યાસી સાથેના વાદથી - કાશીના વિદ્વાને મંત્રમુગ્ધ બન્યા હતા અને તેમણે એકત્રિત થઈને પ્રસ્તુત બિરૂદથી નવાજ્યા હતા.
જે વાત તેઓશ્રીએ જ રવત “જેન તકભાષાની પૂર્વ સાયવિકારથિ, વા કરું છુ ” આ પ્રશરિતની પંક્તિથી રપષ્ટ જણાવી છે; તદુપરાંત કવ્યગુણપર્યાય રાસ, * શ્રી સીમંધર સ્તવન, સામાચારી, અજચતુર્વિશતિકા, મહાવીર સ્તવન, ન્યાયખંડનખાદ–ીક,
વગેરેની પ્રશસ્તિઓમાં તેમ જ શીવામિ રાસ વગેરેમાં પણ જણાવી છે. એટલું જ નહિ પડ્યું કે તેમના શિષ્ય શ્રીતવિજયજીએ સ્વત “અમરદા મિત્રાનંદના રસમાં પણ જગમાદિ જઈ ' લલ્લું રે લાલ, “ચાર્યાવિશારદ બિરૂર, જેણુઈ કીયા વાદી સભર રે' વગેરે ઉલ્લેબ અને
અનેક પ્રમાણથી તે વાત સુનિશ્ચિત છે. ૪૬. આજે પણ ઉપાધ્યાયજીને તારિક' તરીકે જ ઓળખાવવામાં આવે છે.. ૪૭. આગ્રા અને કાશીમાં કુલ [૩+૪=]વર્ષ પસાર કર્યા છે, એટલે લગભગ સં. ૧૭૦૭ સુધીના
સમય કાશી-આગ્રામાં પસાર થયો અને ત્યાર પછી ગુજરાત તરફ પ્રયાણ કર્યાનું સંભવે છે.. ૪૮. આ પ્રમાણે સત્કાર કરીને આગ્રાના ભક્તિવંત શ્રીસંઘે પિતાના વિનય, વિવેક અને જ્ઞાનભક્તિનું
અન્ય સઘળે માટે અનુકરણીય દષ્ટાંત પૂરું પાડ્યું છે. અને તે રૂપિયાઓને ઉપયોગ વિદ્યાર્થીઓને સાનેપકરણ માટે દાન કરવામાં કરાવેલ એ ઉપાધ્યાયજીના-છાત્રપ્રેમ, સાજન, વિશાળ હૃદય
અને નિસ્પૃહપણાનું જવલંત દષ્ટાંત પૂરું પાડે છે. • ૪૯. એક વિજયી સેનાપતિ ઠેર ઠેર વિજય મેળવતા પિતાની રાજધાનીમાં પાછા ફરે અને રાજધાનીને
સમરત નાગરિકો તેનું શાનદાર રવાગત કરે એવું જ ચિત્ર ઉપરની પંક્તિઓ આપણી સામે ખ, કરે છે. કવિ કહે છે કે દુઓ એટલે મહાધરધર પતિ સાથે કેર ઠેર વાદે કરી, વિજે મેળવી, પિતાની જન્મભોમ તક પાછા ફર્યા અને રાજનગરની સમસ્ત પ્રજાએ તેઓથીને શાનદાર ને બાદશાહી સતકાર કર્યો જે વર્ણન કવિ છેડા શબ્દમાં પણ યથાર્થ રીતે હવે પછીની ત્રીજી ઢાળમાં કહી રહ્યા છે.