________________
ઉપાધ્યાયજીત સ્તવને ૨૩. આવશ્યકસ્તવન–આમાં છ આવશ્યકનું સ્વરૂપ, ફળ વગેરે બીના જણવી છે. ૨૪. કુમતિખંડન સ્તવન. ૨૫-૨૬-૨૭-વર્તમાન ચેવીશીના વીશ તીર્થંકર પ્રભુ દેવનાં સ્તવને-આ ત્રણ વીશીમાં પ્રભુભક્તિ વગેરે બીના બહુ જ સુંદર રીતે સરલ ભાષામાં જણાવી છે. તેમાંની એક ચાવીશી શ્રી જૈન શ્રેયકર મંડળે અર્થસહિત છપાવી છે. ૨૮. દશમતસ્તવન. ૨૯ નવપદપૂજા-આમાં શ્રીપાલરાસમાં નવપદજું સ્વરૂપ જણાવતી વેળાએ જે નવ ઢાળ આવે છે તે જ ઢાળે આપી છે. કેટલાક ભાગ વિમલગરછના શ્રી જ્ઞાનવિમલસૂરિએ અને કેટલાંક પડ્યો શ્રીદેવચંદ્રજીએ બનાવ્યાં છે, ૩૦. નયગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન, ૩૧. નિશ્ચય-વ્યવહારગર્ભિત શ્રી સીમંધર પ્રભુનું સ્તવન, ગાથા-૨, ૩ર. પાર્શ્વનાથ સ્તવન (ધમાલ, ૩૩. પાશ્વનાથ (દાતા) સ્તવન, ૩૪. મહાવીર સ્તવન, ૩૫. સૈન એકાદશી ૧૫૦ કલ્યાણકનું સ્તવન, ૩૬. વિહરમાન જિનવીશી, ૩૭. શ્રી વીર સ્તુતિ હુંડીરૂપ સ્તવન, ગાથા-૧૫૦; આમાં હૂકમતનું ખંડન કરીને પ્રતિમાપૂજા કે કણે કરી? તે બીના હૂકને માન્ય એવાં ૩૨ સૂત્રમાંના પાઠો જણાવીને પ્રતિમાની જરૂરિયાત વગેરેનું વર્ણન કર્યું છે, ૩૮. શ્રી સીમંધર ચૈત્યવંદન, ૩૯. શ્રી સીમંધરસ્વામીને વિનતિ ગર્ભિત સ્તવન, ગાથા-૧૨૬; આમાં સાચા ગુરુનું સ્વરૂપ વગેરે બીના જણાવી છે, ૪૦. શ્રી સીમંધરસ્વામી તુતિરૂપ સ્તવન, ગાથા ૩૫૦-આમાં સાધુજીવન અને શ્રાવકજીવનને અગે બહુ જ જરૂરી બીના સ્પષ્ટભાવે જણાવી છે.
ઉપાધ્યાયજીત સજઝાયે . ૪૧. અઢાર પામસ્થાનકની સઝાય, ૪૨, અમૃતવેલી સઝાય, ૪૩. અગિયાર અંગની સઝાય-ઢાલ ૧૧, ૪૪. અગિયાર અંગઉપાંગની સજઝાય, ૫. આત્મપ્રબંધ સજઝાય, ૪૬. આઠ દૃષ્ટિની સઝાય, ૪૭. ઉપશમશ્રેણિની સઝાય, ૪૮. ચડતા પડતાની સજઝાય, ૪૯. ચાર આહારની સઝાય, ૫. જ્ઞાન કિયાની સજઝાય, ૫૧. પાંચ મહાવ્રતાની ભાવનાની સઝાય, પર. પાંચ કુગુરુની સઝાય, ૫૩. પ્રતિક્રમણ ગભહેતુની સત્કાય, ૫૪. પ્રતિમાસ્થાપનની સઝાય, ૫૫. યતિધર્મબત્રીશીની સઝાય, ૫૬. સ્થાપનાકલ્પની સઝાય, પ૭. સુગુરુની સઝાય, ૫૮. સંયમણિની સઝાય, ૫૯. સમકિતના ૬૭ બોલની સત્કાય, ૬૦. હરિયાલીની સઝાય, ૬૧. હિતશિક્ષાની સઝાય—આ બધી સજાઝા મુદ્રિત થઈ ગઈ છે.
આ પ્રમાણે-(૧) પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ગુજરાતી ભાષાના જે જે થશે પ્રાચીન ટીપ, (૨) જ્ઞાનભંડારેના અવલોકન, (૩) જુદા જુદા વિદ્વાનોએ વાચકવર્યના પ્રશેની કરેલી યાદી, ઈ મુદ્રિત ગ્રથા અને (૫) જે ગ્રંથપાલ મળી શકતા નથી, પણ છપાયેલા કે લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં તે અલભ્ય ગ્રંથના લીધેલા પાઠ અથવા કરેલા નામનિદેશ-આ વગેરે ઉપરથી પરિશ્રમપૂર્ણ વાચનના પરિણામે તૈયાર કરેલી વાચકવર્યની ગ્રંથાવલી જણાવી છે.
:
----