________________
ics શરૂઆતમાં જણાવેલ બીના ઉપરથી નિર્ણય થઈ શકે છે. પણ હાલ તે બધા અંશે લવ્ય નથી. કઈ હેપીએ તે પ્રથાને નાશ કર્યો હોય એમ સંભવે છે. કુત ભાષારહસ્ય, ઉપદેશરહસ્ય, નરહસ્ય' મળી શકે છે. પ્રસ્તુત નયરહસ્થમાંનયનું લક્ષણ, તેના પર્યા, તેને માનવાની જરૂરિયાત, નચામાં માહામહે અવિરાધ વગેરે બીને દાખલા દલીલ સાથે સમજવી છે. નાથના બે ભેદ, દરેકનું લક્ષણ, પૂજ્ય શ્રીજિનભદગણિ શ્રેમાશ્રમનું જીવને દિવ્યાર્થિક ભેદ માને છે અને શ્રી સિદ્ધસેન દિવાકર પર્યાયાર્થિકને ભેદ માને છે-આ બને વિચારવું પકરણ, નયની વ્યાખ્યા જણાવતાં શ્રી. અનુગદ્વાર સુમાં જણાવેલાં પ્રદેશ–પ્રસ્થકવસતિનાં ઉદાહરણ દર્શાવ્યાં છે. “તત્વાર્થ, વિશેષાવશ્યક” વગેરેમાં જણાવેલ નથલક્ષણોની અવિધ ઘટના ક. નય કક્ષા સુદાથી કેટલા નિપાને સ્વીકારે છે, દરેક નથમાંથી કયા કયા દશકની ઉત્પત્તિ થઈ છે? તેનું સ્વરૂપ શું? દરેક નયની પરસ્પર સાપેક્ષતા કઈ રીતે ઘટે? સસસંગીનું સ્વરૂપ શું? વગેરે બીના જણાવી છે.
૧૧. નકલ્ટીપ-સંસ્કૃત ગદ્યમય આ ગ્રંથ લગભગ ૫૦૦ ઉમ્રમાણને સંભવે છે. આની ટીકા નથી. એને બે સર્ગ છે, તેમાં પહેલા સપ્તભંગી સમર્થન નામના સગમાં– સાત ભાગ કઈ રીતે થય? સ્યાદ્વાદનું સ્વરૂપ શું? કેઈ ઠેકાણે સ્થાત્ શબ્દ ન હોય તે પણ ત્યાં અધ્યાહાર કર લેઈ એ તેનું શું કારણ? ભાંગા સાત જ કહ્યા તેનું શું કારણ? વગેરે બીના બાહુ જ સ્પષ્ટ જણાવી છે. બીજા નયસમર્થન નામના સર્ગમાં–નયવિચારની જરૂરિયાત, દરેક નાની મર્યાદા, દ્રવ્યનું સ્વરૂપ, સ્વભાવપર્યાય, વિભાવપર્યાય, વ્યથિકનયના દશ મુદ્દાઓ, તેનું સ્વરૂપ જણાવીને પર્યાયાર્થિક નયનું સ્વરૂપ વર્ણવ્યું છે. તેમાં પથાય અને ગુણના ભેદે, તેનું સ્વરૂપ, સામાન્ય-વિષને સમાવેશ ક્યાં થઈ શકે? આ બીના રક્ષણ જણાવીને (૧) ગમયના સ્વરૂપમાં-ધર્મ, ધમાં, ધર્મધર્મની બાબતમાં તેગમને અભિપ્રાય, તેમાં સત્યાસત્યતા, નૈગમાભાસ વગેરે બીના જણાવી છે. (૨) સંગ્રહનયમાં–લક્ષણ, સલક્ષણભેદ, સંગ્રહાભાસની બીના જણાવી છે. (૩) વ્યવહારનાથમાં-૧૪ પ્રકારના વ્યવહાર, નવ પ્રકારના ઉપચાર અને સંબંધ જણાવ્યા છે. (૪–૭) કાજુવાદિ ચાર નો પર્યાયાર્થિય તરીકે ગણાય છે. તેમાં સજીવનનું સ્વરૂપ જણાવતાં લક્ષણ અને ભેદનું સ્પષ્ટીકરણ કર્યું. છે. શબ્દ નયમાં લક્ષણ જણાવીને કાલાદિની અપેક્ષાએ અર્થભેદ દર્શાવ્યું છે. એવભૂતનાથના પ્રસંગે લક્ષણ, સ્વરૂપ, શબ્દોને ખરા અર્થ, નયના ભેદ વગેરે બીના જણાવી છે.
૧૨. નયપદેશઆ ગ્રંથની ઉપર પિતે “નયામૃવતરંગિણી' નામની ટીકા બનાવી છે. તેમાં વિસ્તારથી બહુ જ સ્પષ્ટ રીતે પ્રસ્થાદિ દાતે દઈને સાતે નનું કવરૂપ, દરેક નયની કયારે અને ક્યાં રોજના કરવી? દરેક નય કયા કયા નિશ્ચંપા માને છે? તે તેમજ પ્રસંગે પ્રતિમા–પ્રતિષ્ઠાદિના વિચાર દર્શાવ્યા છે.
૧૩. જ્ઞાનબિંદ-આ ગ્રંથનું પ્રકરણ-૧રપ૦ કનું છે. તેના ઉપર ટકા નથી. (૧) જ્ઞાન એટલે શું? (ર) મતિજ્ઞાન વગેરે ચાર જ્ઞાન કઈ અપેક્ષાએ છાઘરિક ગુણ