________________
૧૯
(૩૩) એ પ્રમાણે તાર્કિક્રશિરામિણ ન્યાયાચાય ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજનું આ જીવનચરિત્ર ઉપાધ્યાયજી મહારાજના સદ્ગુર્ગુણ્ણાના અનુરાગથી અને તેમના અપાર જ્ઞાનાદિ ગુણાનું અનુકરણ કરવાની ઈચ્છાથી અતિક્ષેપમાં કહ્યું છે. વર્તમાન સમયમાં ઉપાધ્યાયજીનું અથથી ઇતિ સુધીનું સવિસ્તર યથાર્થ જીવનચરિત્ર મળતું નથી, જેથી જેટલું મળી શકે છે તેટલામાંથી ઉદ્ધરીને સારભૂત આ જીવનચરિત્ર બહુ ટૂંકમાં કહ્યું છે. આ સક્ષિપ્ત જીવનચરિત્ર વાંચીને અથવા સાંભળીને અને તેવા ગુણેાની સેવના કરીને, હૈ અન્ય જીવા ! તમે પરમ ઉન્નતિ એટલે પરમ કલ્યાણને પામે!
(૩૪–૩૫) વિ. સ. ૧૯૯૩માં જે દિવસે શ્રીગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રગટ થયું તે પવિત્ર દિવસે અતિઉત્તમ શ્રીજૈનશાસનની આરાધના કરવામાં રસિક એવા ઘણા શ્રાવક સમુદાય જેમાં વસે છે તે જૈનપુરી સરખા શજનગર-અમદાવાદમાં પરમપૂજ્ય ગુરૂવ આચાય શ્રીવિજયનેમિસૂરીશ્વરના શિષ્ય આચાર્ય વિજયપદ્યસૂરિએ પ્રિય કવેિજયજી નામના સાધુને ભણવા માટે આ ઉપાાયજી શ્રીયશેાવિજયજી મહારાજના જીવનચરિત્રની રચના કરી.
મહાપાધ્યાય શ્રીયશેાવિજયજી મહારાજે અનાવેલા ગ્રંથાની હકીકત એક સ્વતંત્ર નિ ધમાં જ આવી શકે એમ હાવાથી અહીં ન આપતાં તેમની સાહિત્ય રચનાએ સખધી હકીકત આ ગ્રંથમાં જ મારા ખીજા લેખ (પૃષ્ઠ; ૧૮૯)માં આપવામાં આવી છે.
आत्मायमर्हतो ध्यानाद, परमात्मत्वमनुते । વિદ્ધ થયા તામ્ર, સર્વાધિનઋતિ lsl
જેમ રસથી વંધાયેલું તાથુ સુગ્નુ અને છે તેમ અદ્વિતના ધનથી આ આત્મા પરમાત્મપણાને પામે છે.
દ્વાત્રિંશિકા }
[ શ્રીમદ્ ચરી વન્યજી