________________
૧૮૭
, પાતંજલગ શાસ્ત્રનીચતુર્થપાદની વૃત્તિ' વગેરેમાં યોગને વિષય એ પ્રમાણે અધ્યાત્મ,
ન્યાય અને ચંગના વિષયો જેમણે પિતાના બનાવેલા ગ્રન્થમાં ચર્ચેલા છે, અને તે ઉપરાન્ત કર્મપ્રકૃતિની વૃત્તિ આદિમાં કર્મ વગેરેને વિષય અને બીજા પણ બનાવેલા અનેક ગ્રંથમાં ધમ વગેરે વિષયે ઘણા ચશ્ય છે. તેવા ઉત્તમોત્તમ ગ્રના રચનાર ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજનું જે પુરૂષે નિત્ય સ્મરણ કરે છે તેવા ભાગ્યશાળી પુરુષને ધન્ય છે.
(૩૨) ઉપાધ્યાય શ્રીયશેવિજ્યજી મહારાજ ગ્રામાનુગ્રામ વિચરતા અનુક્રમે ગુરુ-યુગહય- વર્ષે એટલે ૧૭૪૩ના વિક્રમ સંવત્સરમાં દર્ભાવતી નગરીમાં પધાર્યા. આ દર્શાવતી એટલે વડેદરા પ્રાન્તમાં આવેલ અત્યારનું કઈ નામનું ગામ સમજવું કે જે વડેદરાથી લગભગ બારેક ગાઉ દૂર છે, જ્યારે મને હર કારીગરીવાળે હીરા કડિયાને ચણેલો કિલ્લો હજી પણ પ્રસિદ્ધ છે, અને જે પ્રથમ વરધવલ રાજાની રાજધાનીનું નગર હતું. આ ડાઈમાં વિ. સ. ૧૭૪૩માં ઉપાધ્યાયજી મહારાજ અનશનવિધિ સહિત ઉત્તમ મરણસમાધિપૂર્વક સ્વપદ પામ્યા એટલે કાળધર્મ પામ્યા. વર્તમાન સમયે ડઈ નગરની બહાર તેમને રૂપ દેરી) વિદ્યમાન છે. અહીં વિ. સં. ૧૭૪૫ની મૌન એકાદશીએ શ્રીન્યાયાચાર્યની પાદુકા પધરાવી છે.
સમ્રાટ અકબરપ્રતિબંધક શ્રીહીરવિજ્યજીરૂરીશ્વરજી મહારાજથી શ્રીયશોવિજ્યજી મહારાજની શિષ્ય પરંપરાનું વંશવૃક્ષ આ પ્રમાણે સમજવું.
શ્રીવિજયહીરસૂરિ મહારાજ
ઉપાય-કલ્યાણવિ. વિજયસેનસૂરિ ઉપર જાતિવિ
૫. વાદવિ ગર્ષિ વિજયદેવસૂરિ ઉપાટ વિનયવિ શ્રીજીવિનયવિજયજી વિજયસિંહસૂરિ વિજયપ્રભસૂરિ
શ્રીપદ્ધવિ. ઉ. શ્રીયશોવિજયજી કિઢારક પ. શ્રીસત્યવિજયજી
પં. શ્રીગુણવિજ્યજી * પં. કેસરવિજ્ય પં. વિનીતવિજય દેવવિ. ગણિ