________________
અઢારમી સદીના મહાન જ્યોતિર્ધર મહિપાધ્યાય શ્રીયશોવિજયજીકૃત ગ્રંથો
* * [સંક્ષિપ્ત ગ્રંથપરિચય] . * (લેખક: પરમ પૂજ્ય આચાર્ય શ્રાવિજથપારિજી મહારાજ 3.
. આગળના મારા લેખમાં આપણે ૧૯મી સદીના મહાન જૈન તિધર મહોપાધ્યાય શ્રીયવિજયજી મહારાજનું જીવન સંક્ષેપમાં જોયું. હવે એ જીવનચરિત્રના અતે ઉલ્લેખ - કરાયા પ્રમાણે આ સ્થળે આપણે એમના કવન સાહિત્યરચના સંબંધી વિચાર કરીશું કે જે
સાહિત્યરચનાઓ એ મહાપુરૂષને અઢારમી સદીના મહાન તિર્ધર અને પ્રખર વિદ્વાન -તરીકે પ્રસિદ્ધ કરીને અમર બનાવ્યા છે. ,
આ વિષયમાં આપણે તેમની એક પછી એક કૃતિનું-એ. કૃતિમાં આવતા વિષયનિરૂપણનું સંક્ષિપ્ત અવલોકન કરીશું
. ઉપાધ્યાયજીત મૈલિક ગ્રંથ . • ૧. અધ્યાત્મમતપરિક્ષા–અંનું બીજું નામ “અધ્યાત્મમતખંડન છે. મૂળ ગ્રંથ પ્રાકૃત ભાષામાં ૧૮૪ ગાથાને છે. તેના ઉપર વાચકવયે યજ્ઞ ટીકા રચી છે. દિગંબર એમ માને છે કે કેવલિભગવતેને કવલાહાર હાય જ નહિ. આ બાબતમાં ગ્રંથકાર મહર્ષિએ કેવળજ્ઞાન અને કવલાહાર એ અવિરાધી વસ્તુ છે એટલે જ્યાં કેવળજ્ઞાન હોય ત્યાં જેમ
હનીય વગેરે ચારે ઘાતી કર્યો વિરોધી લેવાથી સંભવતાં નથી, તે વિરોધ કેવળજ્ઞાનની સાથે કવલાહારને હવામાં નથી એ સિદ્ધ કર્યું છે. શ્રીસમવાયાંગ'માં ત્રીશ અતિશામાં જણાવ્યું છે કે “પ્રભુના આહાર કે નિહાર ચમચક્ષુવાળા જ જોઈ શકે નહિ.' એ વગર વસ્તુ સાટ દાખલા-દલીલ દઈને “કેવલીને કવલાહાર હોઈ શકે” એમ સાબિત કર્યું છે. દિગંબર માને છે કે, પ્રભુને ધાતુરહિત પરમીઠારિક શરીર હેય. આ બાબતનું, પ્રભુને જન્મથી જ એક શરીર હોય છે વગેરે જગુવીને, ખંડન કર્યું છે. જે કેવલી પ્રભુને આહાર ન હોય તે “તવાથમાં કેવલીને કહેલા અગિયાર પરીષહે (જેમાં સુધા પરીષહ ગયે છે તે) કઈ રીતે ઘટશે? આવા અનેક પ્રશ્નો પૂછીને આહારની બાબતમાં પર્યાપ્ત નામદય પણ કારણ તરીકે જણાવીને દિગંબર મતની અનેક માન્યતાને અસત્ય કરાવી છે. છેવટે (૧) દિગંબર મત ક્યારે પ્રગટ થયે? (૨) તેઓ ઉપકરણ નથી રાખતા, તેનું શું કારણ? આ