________________
છે. તે ઉલલેખ સહિત અમે અમારા જુદા લેખમાં ને છે. • •
આ વિહારમાં સાથે કોણ કેણ હશે, તેની કોઈ સૂચક હકીકતનેધાયેલી મળતી નથી. પણ પવિજયને સાથે લીધા હશે, તે એમ સમજી ને કે નવા નવા દેશેને તેને અનુભવ થશે, વિદ્યાપીઠ જેશે, આથી મન થતાં તેમાંથી કેઈ વિદ્યા શીખશે. અને અન્ય કોઈ કામ, પ્રસંગે પણ કામ લાગશે. વિનયવિજય અને જશવિજ્ય બે જ કાશી ભણવા માટે જાય છે, અને વિનયલાલ તથા જશલાલ નામથી પિતાને બ્રાહ્મણ જાતિના ગણવી, વિદ્યાથીગણમાં પ્રવેશ મેળવે છે. આવી દમૂળ થયેલી માન્યતા ખેટી છે તેનું નિરસન અમે અમારા બીજા લેખમાં અને આ લેખમાં–પણ પહેલાં કર્યું છે. આગળ પણ આ ભ્રાંતિનું નિવારણ થશે.
જે કાળે દેશ, અનેક રાજકીય સત્તામાં વિભક્ત હતે, રાજાઓ દેશ પચાવવા, સત્તા જગાવવા, ધન ભેગું કરવા, અંદર અંદર ઝઘડી રહ્યા હતા, ચેર, લૂંટારુ અને ઠગેના ત્રાસને
પાર નહોતો. આવી અંધાધુંધી વચ્ચે જૈન સાધુના તીવ્ર આચારનું પાલન કરતા, ઉપસર્ગો - અને પરીષાને સહન કરતા, પાદ–પગે ચાલી, ઘણે લાંબો પંથ વટાવી સં. ૧૨ના વર્ષ–૨માસાના અષાઢ માસ પહેલાં કાશીમાં ગુરુ અને શિષ્ય આવી જવા જોઈએ. .
જૈન મુનિઓના અન્યત્ર જઈ વિદ્યાધ્યયન કર્યાના દાખલા ઈતિહાસમાં શોધીએ તે પ્રથમ આપણને (શ્રત કેવળી) ચદપૂર્વધર શ્રીભદ્રબાહુ પાસે નેપાળમાં પાંચ જિજ્ઞાસુ સાધુ સાથે લિભદ્ર મુગિયાને મળે છે. તેમાં માત્ર રથલિભદ્ર જ ધૈર્યપૂર્વક ટકી, ગુરુએ આપી તેટલી વિદ્યા લે છે. બાકીનાનું અધ્યયનમાં પૂરેપૂરું મન ન લાગતાં કંટાળી પાછા ફરે છે. તે પછી આર્ય રક્ષિત આય વજી પાસેથી તેમના દશ પૂર્વજ્ઞાનને મેળવવા જાય છે પણ તે જ્ઞાનગિરિના ઉત્તુંગ શિખરે લગભગ પહોંચતાં જ મનની અવ્યવસ્થિત–વ્યાકુળવૃત્તિથી ઉત્સાહ ઓસરી જતાં અટકી જાય છે. તે પછી યાકિનીસૂનુ-શ્રીહરિભદ્રસૂરિના બે ભાણેજ શિષ્ય ગુરુની ના છતાં પણ બૌદ્ધ સાધુઓના વિદ્યામમાં પિતાના જૈનત્વને ગોપવી દાર્શનિક અભ્યાસ માટે પ્રવેશી જાય છે. પણ આ વાતની ગંધ આવતાં તેની એકસાઈના પ્રયોગ થતાં આ મુનિજેડી ચેતી જાય છે અને ભાગવા માંડે છે, છતાં પણ તેઓ તેમના કેપાગ્નિથી બચી શકતા નથી.
૧. આ ઉલ્લેખ “દિવ્યગુણપર્યાય રાસ-બાલવધ સહિત માને છે. અને કેટલીક હકીકત એમના કાગળમાંથી લીધી છે. “સાડી ત્રણસો ગાથાના સ્તવન ની છેલી ગુરુપરંપરાવાળી ઢાળઃ ૧૭માં
સીસ તસ જિતવિજો જે વિબુધવર, નથવિજય વિબુધ તસ ગુરૂભાયા; રહિય કાશીમ જેહથી મેં ભલે, ન્યાયદર્શન વિપુલ ભાવ પાયા. (૧૨) . જેહથી શુહ લહિએ સકલ નય નિપુણ, સિદ્ધસેનાદિ કૃત શાસ્ત્રભાવા; તેહ એ સુગર કરૂણા પ્રત્યે તુજ સુગુણ.
આપણને અહીં આગળ એક પ્રશ્ન થાય છે કે, ધનજી સરાને કેમ સંભાળવામાં આવ્યા નથી? જ્યારે એમની બીજી ગુજરાતી પદ્ય-ગઢ કૃતિઓમાં–એકમાં કોના માટે–રચી તથા એને વિષય કોના કોના આગળ સંભળાખ્યા વગેરે લખે છે. (જુઓ-૧૫૦ ગાથાનું ઠુંડી સ્તવન તથા ૧૧ અંગની સજઝાય વગેરે.)