SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપ ही है; पर इसमें शक नहीं कि कोइ बौद्ध या कोई वैदिक विद्वान आज तक ऐसा नहीं हुआ है जिसके ग्रन्थके अवलोकनसे यह जान पडे कि वह वैदिक या बौद्धशास्त्रके उपरांत जैन शास्त्रका भी वास्तविक गहरा और सर्वव्यापी ज्ञान रखता हो। इसके विपरीत उपाध्यायजी जैन थे इसलिए जैनशास्त्रका गहग ज्ञान तो उनके लिये सहज था पर उपनिषद्, दर्शन आदि वैदिक ग्रन्थोंका तथा बौद्र ग्रन्थोंका इतना वास्तविक परिपूर्ण और स्पष्ट ज्ञान उनकी अपूर्व प्रतिभा और काशी सेवनका ही परिणाम है। ઉપાધ્યાયજીત પાતલસ્ટ-ઘોળી-ત્તિ, તથા ક્ષત્રિી ધિષિ-રીવા હિન્દી સારસહિત– વિક્રમ સંવત ૧૭૮, ઈ. સ. ૧૯૨૨ માં સંપાદિત ગ્રંથમાં તેને પરિચય આપતાં પંડિત સુખલાલે જે લખ્યું છે એ એમના ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત સાહિત્યના અવગાહનની ભારે અગત્યતા સમજાવે છે. પણ એ કઠણ કાર્ય પંડિતજીના અધિકારનું જ હઈ એમના માટે રહેવા દઈશું.' એમનું જીવન સુજસવેલી ભાસ” નામની ગુજરાતી પદ્યકૃતિમાં સામાન્ય રીતે સંગ્રહાયેલું મળે છે, જેના કર્તા મુનિ શ્રીકાંતિવિજય કે જે તપગચ્છના શ્રી કીતિવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય શ્રી વિનયવિજ્ય ઉપાધ્યાયના ગુરુભ્રાતા હોય એમ મનાય છે. કાંતિવિજય આ ગુરુભ્રાતાને સંબંધ પિતાની “સ વેગરસાયન બાવની' નામની પદ્યકૃતિમાં બતાવ્યું છે. તેમ શ્રીવિનયવિજપાધ્યાયે હૈમલઘુપ્રક્રિયા' વ્યાકરણ કવિ કતિવિજય માટે બનાવ્યું ૧. પ્રસંગ પ્રાપ્ત થતાં પંડિતજીએ ઉ૦ યશવિજયજી માટે બે શબ્દો કહેવાની ઇચ્છાને રોકી નથી. એમાંના કેટલાકનું અવતરણ યથાસ્થાન પર અમે આપ્યું છે. ૨. શ્રી મોહનલાલ હ. દેસાઈએ સં. ૧૯૮૭માં જૈન ગૂર્જર કવિઓ' ભા. ૨ પ્રસિદ્ધ કર્યો, ત્યારે તેમને ટક–qટક “સુજલી માસની પ્રતિ મળેલી તે આધારે તેમણે થોડુંક લખેલું. પછી આખી સુજશવેલી ભાસ ની પ્રતિ મળતાં તે સં. ૧૯૮ન્માં પ્રસિદ્ધ કરી ત્યારે તેમણે નિશ્ચયપૂર્વક પિતાને મત પ્રદર્શિત કર્યો. . ૩. બીજા ક્રાંતિવિજ્ય તપગચ્છના શ્રીવિજ્યપ્રભસૂરિના શિષ્ય પ્રેમવિજયના શિષ્ય હતા. તેમણે સં. ૧૭૬૯માં માગશર સુદ ૧૧ ના દિવસે “એકાદશી સ્તવન' ડભોઈના ચોમાસા વખતે, મહાબલ-મલયસુંદરી રાસ' સં. ૧૭૭૫માં વૈશાખ સુદિ ૩ના દિવસે પાટણમાં, ત્યાં જ સ. ૧૭૭૮ના માગશર સુદિ ૧ના રોજ ચોવીશી, અષ્ટમી' વગેરે સ્તવને સાથે છેલ્લી સાલમાં સોભાગ્ય પંચમી મા. ગ.” “શ્રી નેમિજિન સ્તવન' સં. ૧૭૯૯ શ્રાવણ સુદિ પને રવિવારે પાલનપુરમાં રચેલ છે. એમની શિષ્ય પરંપરા પણ લખે છે. (જે. ગૂડ ક૦ ભા. ૨. પૃષ્ઠઃ પ૨૬-૦૧-એમણે “સુજશવેલી ભાસ' રસ્યાને ઉલ્લેખ મળતો નથી. એટલે આપણે ઉપરનો દેસાઈને મત સ્વીકારીશું. ૪ શ્રીગુરુ હરીદના, શ્રી કીતિવિજય ઉવજઝાય; તેહના ચરણ રુપસાયથી, મેં કીધી એહ સઝાય. ગુરુભાતા ગુરુસારિખા, શ્રીવિનયવિજય ઉવજઝાય થથ છે.લાખ જેહણે કર્યો, વાદી મદ ભંજનહાર.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy