________________
१४७ એમને શાસ્ત્ર લખવાનો ઉદેશ શો હતે? કટુતા આવી જવાનું કારણ શું હતું? એમને આત્મા કેટલે નિલેપ હિતે? દૃષ્ટિ કેટલી સારગ્રાહી હતી તે આપણે એમના શબ્દમાં જ જોઈએ ?
__ " हमणां-सकल श्वेतांबर तर्क ग्रंथ, दिगम्बरमत निर्दलक ज छे ए मोटो अंतर छे। ए दिगंबर मुक्ति छई, पछि-जिन जाणे तो परीक्षक लोकने वडी खामी छई। रागद्वेषी नाम धरावणो टलें छहं पणि मिथ्यात्व आवई छई। 'छागमपनयतः क्रमेलक-प्रवेशः' न्यायः । उक्तं च हेमाचार्य: 'अयोगव्यवच्छेद - द्वात्रिंशिकायाम्
" सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ ! मुद्रामतिशेरते ते।
माध्यस्थ्यमास्थाय परीक्षका ये, मणौ च काचे च समानुबन्धाः ॥ २-२७॥" अर्थ-हे नाथ ! हे चौतरागदेव ! एमई सुनिश्चित छे, जे ते लोक मत्सरीरी मुद्रा अतिक्रमता न छई, एता ता-मासरी ज छ। जे परीक्षक हुंता, मणिमां अने काचमा समानुबंध क० सरखें परणामे छई, काव- रतनरी अंतर न देखावई मध्यस्थ रहई, परीक्षक लोक अविषय अर्थई जिननें भलावई । वोनोजिनरो निर्णय थाई ईनरो निर्णय करो परीक्षक गीतार्थी आज्ञा प्रमाण कहई। अनिश्चित अर्थ-साचोई कहई ता-परीक्षक अपवादमां पडइ, उक्तं च 'सम्मतिमहात'
" एयंता सन्भूयं, सन्भूयमणिच्छियं च वयमाणो ।
लोइ अपरिच्छयाणं, वयणिज्जपहे पडइ वाई ॥३-५९॥" अर्थ-एकांतई असदभूत अर्थ दूर रहो, सद्भूत अर्थ पणि जो अनिश्चित क० संदेहाक्रान्त कहई तो-वादी लोकिक अने परीक्षक जे लोक तेहनो-वचनीयपथ क० निंदामार्ग तेहमां पडे, ते माटे संदेह न करवो १
આ જ એમની ગ્રંથરચનાનું જીવનભરનું ધ્યેય રહ્યું હતું. એમની ગુણના સારગ્રાહી દષ્ટિ કેટલી વ્યાપક અને આત્માભિમુખ હતી? તે તેમણે પાતંજલ ચગદશન' ઉપર વૃત્તિ લખીને તથા “અધ્યાત્મસાર માં “ગીતાના શ્વેકેને સમન્વય કરીને બતાવી છે. દિગમ્બર માન્યતાનું ઊંડે ઊતરીને બુદ્ધિગ્રાહા રીતે ખંડન કર્યું છે. તથાપિ ધુરંધર નૈયાયિક શ્રીવિદાનદિની અષ્ટસહસ્ત્રી' ઉપર ટીક રચી પિતાની ન્યાયાચાર્યતાને દિપાવી છે. એ વિશે આપણે વિદ્વાન પંડિત શ્રીસુખલાલજીના શબ્દોમાં જોઈએ:
"(ग) वाचक यशोविजय.....श्वेताम्बर संप्रदायमें ही नहि किंतु सम्पूर्ण जैन संप्रदायमें सबसे अंतमें होनेवाले सर्वोत्तम प्रामाणिक विद्वानके तोर पर प्रसिद्ध है। इनकी संख्याबद्ध कृतियां उपलब्ध है, सत्रहवीं-अठारवीं शताब्दी तक होनेवाले न्यायशासके विकासको अपना कर इन्होंने जैनश्रतको तर्कबद्ध
१. गण: Y४ ८६-८७. ૨. તત્વાર્થસન્ન હિંદવિવેચન-પરિચય (જૈનતર્કભાષાની પ્રસ્તાવનામાંથી ઉતારા જૈનપત્ર આપ્યા છે.