________________
૪૩
.
જે વિદ્યગુરુએ ગાપવી રાખ્યા હતા તે ગુરુની ગેરહાજરીનાં લાભ લઈશુરુપત્નીને ઢગી— મેળવી તેનું છાનુમાનું અધ્યયન કરી લીધાનું સુદ્ધાં તેમને માટે કહે છે. આપણી ભારે જિજ્ઞાસા વચ્ચે આનું આપણને સમાધાન મળે છે; જેના ઉલ્લેખ * દ્રવ્યગુણુપર્યાય રાસ ’ અને પાતે લખેલા કાગળમાં ચિંતામણિ-ચિત્તેમપિ' મહાન્યાયશાસ્ત્ર નામે કરેલા આપણે જોઈએ છીએ. આટલી ખુલ્લી રીતે લખેલી હકીકત તે કેટલી સંગત કરવી? ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ પેાતાને શ્રીપાલ રાસ' આરભેલા તે પેાતાના પછી વાચક શ્રીયશેવિજ્યજીએ, પૂરા કરવાના સંકેત કરેલા તે મુજબ પૂરા કર્યાં, આટલા સંબંધ માત્રથી અનુમાનપર પરાએ કેટલું વિલક્ષણ રૂપ ધારણ કર્યું, એ આપણા લેાકમાનસના નાદર નમૂના છે. આથી પણ આગળ વધી તેઓ કહે છેઃ
"
'
ગુરુઋણ સ્વીકારતાં તેમની પાસેથી વિદ્યાય લેતાં કહે છે ગુરુદેવ! અત્યાર સુધી અમે વિદ્યા માટે નામ-જાત ગેાપવી છે; ખરી રીતે અમે બ્રાહ્મણપુત્ર ન હોઈ જૈન સાધુ છીએ. એટલે અમારી પાસે તમને દક્ષિણામાં આપવાનુ દ્રવ્ય નથી પણુ આપને જ્યારે જરૂર પડે ત્યારે અમે તમને જે નામ, ગચ્છ વગેરે જણાવીએ છીએ તે પ્રમાણે પત્તો મેળવીને આવશે તે તમને બનતી સહાય કરીશું.' એમ કહી ગુરુના આશીર્વાંઢ લઈ તે બન્નેએ ગુજરાત તરફ્ પ્રયાણ કર્યું". કેટલાક સમય પછી જ્યારે તેઓ ખંભાતમાં હતા ત્યારે તેમના એ ગુરુજીને પૈસાની જરૂર પડતાં ત્યાં આવ્યા, તેમને દેખીને વ્યાખ્યાનપીઠ ઉપરથી ઊતરી તેમણે તેમના સત્કાર કર્યાં, શ્રેતાઓને તેમની ઓળખાણ કરાવીઃ પાતે અત્યારે જે સ્થિતિમાં છે તે તેમના પ્રતાપ છે, જેથી તેમને ઉચિત પુરસ્કાર આપવા આવશ્યક છે.' શ્રીસંઘને એવા નિર્દેશ કર્યાં, આથી સ ંઘે તેમને ૮૦ હજાર રૂપિયા તે વખતે જ કરી આપ્યા ! ખ`માતથી જેસલમેર લખેલા કાગળની હકીકત આગળ કહેલી છે, તેમાં આપણે શાસ્ત્રી ગદાધર મહારાજનું નામ વાંચીએ છીએ, જેઓની ચેાન્યતા શું હતી અને તેને કેવા કામ માટે રશકેલા હતા—તેની માહિતી આપણને તેમાંથી મળી રહે છે. વિનયવિજયજી સબંધે કાઈ ઉલ્લેખ તેમાં નથી. સાથે વિહાર કરતા હાય અને સાથે જ ખંભાતમાં ચામાસું હોય તા અનેક ઘટનાઓથી ભરેલા એ કાગળમાં તેમનુ નામ ન હેાય એ સંભવિત છે? એમના સાથે વિહાર કઈ રીતે સિદ્ધ થતા નથી. તેમ પતિના નામે જે એક વાત ઊભી કરવામાં આવી છે, તેને કાઈ અંશ શાધ્યા જડતા નથી. એક માત્ર શાસ્ત્રી ગદાધર હતા એટલા જ પત્તો મળે છે.
ગામ–પરગામ, દેશ-વિદેશના સમાચાર મેળવવાનુ સાધન માત્ર, આવતા જતા માણસાના માંઢથી સાંભળેલી વાતા સિવાય બીજું અત્યારના જેવું કાઈ સાધન કે પ્રદેશ પ્રદેશ વચ્ચેના પરિશૃંત સંબંધ હતા નહિ. એક ગામથી બીજે ગામ જવાનું પણ નિકટ હતું. એવા
૧. આવી વાતા મહિમા વધારવા—મુદ્ધિની તાજીી બતાવવા—કહેવામાં આવે છે; પણ તે કેવી અનથ પરંપરા ઉપજાવે છે. તે વિશે મારે એક જાણીતા તેરાપંથી સાધુ સાથેની વાતચીતમાંથી જાણવા મળી તે કહેઃ તમારા યશોવિજયમાં સાધુપણું કર્યાં આગળ રહ્યું ” મેં તે એ બીનાને કાયમ રાખી ઘટ્ટતા જવાબ દીધા પણ આપણા સમાજ આવી દંતકથા માટે વિવેકપૂર્વક વિચાર કરતા થાય તા સારુ.
(