________________
મહ૦ શ્રી યશોવિજયજીને જૈન સંઘ પર કરેલો ઉપકાર લેખિક કુટ શ્રી. ચંડિકા સેમચંદ ગાંધી ]
શ્રી મહાવીર પ્રભુ પછી શ્રીસુધમવામીની ૬૦ મી પાટે શ્રીવિજ્યહીરસૂરિ મ૦ ના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી, તેમના શિષ્ય શીલાવિજ્યજી ગણિ, તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીનવિજ્યજી મહારાજ હતા, તેઓશ્રીના શિષ્ય શ્રીય વિજ્યજી મહારાજ હતા. તેઓ મહાન કૃતધર, પદર્શનશાસ્ત્રવેત્તા, ન્યાયવિશારદ બિરુદ ધારક, ન્યાયાચાર્ય, તાર્કિકશિમણિ, કુમતના પ્રખર ઉસ્થાપક, અનેક ગ્રંથના રચયિતા તરીકે સર્વત્ર પ્રસિદ્ધિ પામ્યા છે.
તેઓશ્રીને જન્મ કહેડુ ગામમાં થયેલ હતું. તેમનું પૂર્વાવસ્થાનું નામ જસવંતકુમાર હતું. બાલ્યવયમાં જ વૈરાગ્યરસથી રગાઈ પંડિત શ્રીનવિજ્યજી સહારાજ પાસે પાટમાં દીક્ષા અંગીકાર કરી હતી, અને ત્યારથી તેઓશ્રી યશોવિજયજીના શુભ નામથી ખ્યાત થયા.
સ્વદર્શનનું સારી રીતે જ્ઞાન મેળવ્યા પછી સંસ્કૃત ભાષા, ન્યાયશાસ્ત્ર અને અન્ય દશનેને અભ્યાસ કરવા માટે તેઓશ્રી સરસ્વતી દેવીના નિવાસસ્થાન સરખા કાશીનગરમાં પધાર્યા. ત્યાં તાલિમાર્તડ, પદનના અખંડ જ્ઞાતા, સાતશે શિને મીમાંસા આદિ શાસ્ત્રોને અભ્યાસ કરાવતા એક ભટ્ટાચાર્ય પાસે શ્રીય વિજ્યજી મહારાજે અભ્યાસ કરવા માંડ્યો. કુશાગ્રબુદ્ધિથી ચાય, મીમાંસા, બૌદ્ધ, વૈશેષિક આદિના સિદ્ધાંત તથા ચિંતામણિ” આદિત્યાયના પારગામી બન્યા. તેમજ સાંખ્ય, પ્રભાકરનાં મહાવદ સુરે અને દાર્શનિક પરંપરાના મતાંતરે જાણ લીધા.
દરમ્યાન એક સંન્યાસી આડંબરપૂર્વક કાશીમાં આ. કેઈ તેને જીતી ન શકું ત્યારે આ મહાનુભાવે ગુરુની આજ્ઞા મેળવીને ચૂર્વજન સમક્ષ વાદ કરી જીત મેળવી. આથી ત્યાંના પંડિતાએ ભવિષ્યના શ્રમ શાસનપ્રભાવક શ્રીયશોવિજયજીને ભારે સત્કાર કરી ત્યાવિશારની માનલરી માટી પદવી અર્પણ કરી.
ત્યાંથી વધુ અભ્યાસ માટે તેઓ આગ્રા આવ્યા અને ત્યાં એક પંડિત પાસે તર્કકર્કશ સિદ્ધાંત અને પ્રમાણુશારોને અભ્યાસ કર્યો તથા ઈસ્ય વાટી બની તાર્કિકશિરોમણિ શ્રીયશોવિજયજીએ સ્થળે સ્થળે જીત મેળવી જયપતાકા પ્રાપ્ત કરી, શ્રી જૈનશાસનની