SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ આપવા, પ્રચાર કરવા, તેના નાના નાના ગુટકાઓ, મોટા વિવેચનગ્રંથ છપાવી સમાજમાં છૂટથી વહેંચવા અને વાંચવા માટે જણાવું છું. જ્યારે શ્રીમદને ડભાઈખાતે “સારસ્વત સત્ર” ઉજવાય છે ત્યારે મારી આ ઘણાં વર્ષોથી દિલમાં વહેતી “જ્ઞાનસારની સરિતાને સર્વ સમાજની આધ્યાત્મિક તૃપા તૃપ્ત કરવા સમાજને આંગણે વહેતી થાય, સર્વ પરરૂપી પાઠશાળાઓમાં તે પાઠયક્રમ બને તેવી ભાવના સાથે વિરમું છું. “ આત્મસિદ્ધિને પામવા, પ્રહવા જ્ઞાનનો સાર, સ્વાધ્યાય કરજે સદા, “અમર ગ્રંથ જ્ઞાનસાર.” अहमित्यक्षरं यस्य, चिते स्फुरति सर्वदा । परं ब्रह्म ततः शब्दब्रह्मणः सोऽधिगच्छति ॥२७॥ “અમ' એવી અસર જેના ચિત્તમાં હમેશાં કુરાયમાન થતો રહે છે તે આ રાબ્દશક્યથી પરમબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. દ્વારિકા ] (શ્રીમદ વિજ્યજી
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy