________________
ચેાગીશ્વર શ્રીમદ્ યશાવિજયજીની જ્ઞાનદીપિકા—જ્ઞાનસાર અષ્ટક
[ લેખક : શ્રીચુત અમરચંદ્ર માવજી ]
'
શ્રીમદ્ યશેાવિજયજી ઉપાધ્યાય આપણા સમાજમાં મહાન તાર્કિક વિદ્વાન અને શાસ્ત્રોના રચયિતા તરીકે ગરવી ગુજરાતમે આંગણે પ્રકાશિત થઈ ગયા. તેમની પ્રતિભાને દીઘ પ્રકાશ અંદ્યાપિ સૌને પ્રકાશિત કરી રહ્યો છે. તેઓશ્રીના ન્યાયના અનેક ગ્રંથા તેમજ અધ્યાત્મયોગના ગ્રંથા પૈકી તેમણે નાંનસાર અષ્ટક ' ગ્રંથની, સાધક આત્મા માટે ખરેખર એક દીવાદાંડીરૂપ રચના કરેલી છે. આ ગ્રંથ તે શ્રીમદ્ની ઉત્તરાવસ્થામાં પરિપકવ ચાગબળ વટે સર્વ શાસ્ત્રોના પરિચય કરી, પચાવી તેને તેમા અમૃત સરખા રસ કરી; આત્માર્થીઓને પીરસી ગયા છે, જેનું પાન કરી આત્માર્થી સાધકા સહજ આનંદ અને સ્વયં શાંતિ પ્રાપ્ત કરી શકવા ભાગ્યશાળી થઈ શકે તેવા એ ગ્રંથ છે.
અષ્ટકે છે, અને એકએક અષ્ટકમાં છતાં તેની ભાષા એટલી બધી
.
આ ગ્રંથમાં કમળપુરુષની ૩૨ પાંખડીની જેમ ૩૨ આઠઆ અનુષ્ટુપમ ધી âાકા છે. તે ગ્રંથ સંસ્કૃતમાં સરળ અને હૃદયંગમ અને ભાવવાહી છે કે તે વાંચતાં આનંદ આનંદ થાય છે. આ અષ્ટકનું આપણી માતૃભાષામાં ગુજરાતી અવતરણ . પેાતે જ કરેલું છે અને · જ્ઞાનસાર 'ના ભાવને ખુબ જ સ્પષ્ટ કર્યાં છે. આપણે જૈના પણ ગીતા'ના જેવા પુસ્તકની માગણી કાયમથી કરી રહ્યા છીએ પણ આપણી પાસે આ રત્નદીપિકા ગીતા' જેવી જ છે તેના ઉપયોગ પણુ કરતા નથી. આ ‘જ્ઞાનસાર' ગ્રંથ નિશ્ચય અને વ્યવહુારની સધિરૂપ છે. તેમાં જ્ઞાન–ક્રિયાના પરમાર્થભાવે જે ઉપદેશ કરવામાં આન્યા છે તે મુજબ સાધક પોતાની સાધના અંતર્મુખષ્ટિએ શરૂ કરે તે જરૂર તે જ્ઞાન સારરૂપ જ્ઞાનના તત્ત્વને પ્રાપ્ત કરી શકે. આપણે ત્યાં જેમ સમયસાર' આદિ ગ્રંથાને માટે એક તરફ પ્રવાહુબલૢ વ્યવસ્થિત પ્રચાર થઈ રહ્યો છે, તેમ જ્ઞાનસારના આપણા પૂજ્ય વિદ્વાન સાધુમુનિરાઝે દ્વારા સમાજમાં પ્રચાર થાય તે આપણી જે આધ્યાત્મિક ભૂખ છે તે ઘણે અંશે સતૈષી શકીએ. શ્રીમન્ને પ્રાપ્ત કરેલી મહાન વિશાળ ષ્ટિથી દરેકમાંથી તત્ત્વને સાર શેખી શેાધી, તેનું રસાયણુ બનાવી આપણને આપ્યું છે, તેમાં સમયસાર 'નાયે સાર લીધે છે અને પ્રવચનસાર 'ને પણ સાર લીધે છે, ગીતા'ચે લીધી છે અને અન્ય આગમ, વેદાંત આદિ ગ્રંથાના પણ સાનિચોડ લીધા છે. તેઓશ્રીની એ પ્રાભાવિક વિશાળતા જ્ઞાનસાર 'માં ખરેખર દેદીપ્યમાન થયેલી એવાય છે.
.
13