________________
૧૨૮
આઠ દ્રષ્ટિની સાય” એ ઉપાધ્યાયજીની અધ્યાત્મ વિષે સરળ અને સુગમ ભાષામાં અસાધારણ શક્તિ બતાવનારી અને ઉપકારક કૃતિ છે, જે જીવ, એ સમજવાને યત્ન કરે તે તેના જીવનમાં પલટે લાવી દે એવી છે.
ચગી આનંદઘનજી તથા ઉપાધ્યાય વિનયવિજ્યજી તથા કિયાદ્ધિાર કરનાર શ્રી સત્યવિજયજી પચાસ એ ત્રણે યશોવિજયજીના સમકાલીન હતા. ચગી આનંદઘનજી તે સમયના એક અદ્વિતીય પુરુષ હતા. પૈસાદાર કે કેઈની પરવા કરતા નહિ અને જંગલમાં ઈને અવધૂત જીવન ગાળતા હતા.
ઉપાધ્યાય શ્રીવિનયવિજ્યજી તથા શ્રીયવિજયજી બન્ને વચ્ચે બઢ જ પ્રીતિ અને સમભાવ હ. તેઓ બન્નેએ વિચાર કર્યો કે જેનધમમાં ન્યાય સંબંધી પ્રથા જે છે તેમાં કાશી જઈને અભ્યાસ કરીને ઉમેરો કરવાની બ જ જરૂરી છે પરંતુ તે વખતનું કાશી બજ રૂઢીચુસ્ત હતું. કેઈ પશુ જેના સાધુને તે વખતના પંડિત બ્રાહ્મણે ન્યાય ભણાવે છે શક્ય ન હતું. તે વખતે વ્યવહારને માર્ગ પણ બજ સુરકેલ હતા.
એ બને યુનિરાજેને સાધુવેશ છેડીને ગૃહસ્થના વેશમાં પંડિત પાસે જાય ભણવાની જરૂર પડી, તે પણ સમય પર તેમણે સ્વીકારી હતી. ત્યાંથી પાછા આવ્યા પછી તેમણે ગુજરાતમાં અને કાઠિયાવાડમાં ઘણે પ્રવાસ કર્યો હતો. તેમનું જન્મસ્થળ પાટણ પાસે કઠું કરીને ગામડું હોવાનું જણાય છે.
એ વખતના ગુજરાતમાં મદિવાસી તિઓનું બજનેર હતું, તે એટલે સુધી કે સવગી સાધુઓને ઉપાશ્રયમાં ઊતરવા પણ દેતા નહીં. તે વખતે ઉમા. શ્રીવિનયવિજયજી, શ્રીયવિજ્યજી તથા શ્રી સત્યવિજયજી પચાસે હિંમત કરીને કિયાઉદ્ધાર કર્યો.
વળી, ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અવધાને પણ કર્યા હતાં.
પાલીતાણામાં ચવિજયજી જેન ગુરુકુલ, ભાવનગરમાં યવિજયજી જૈન ગ્રંથમાળા, પાલીતાણામાં થોવિજયજી ન પાશ્ચાળા તથા એક વખત કાશીમાં શ્રી વિજયધર્મસુરિજી તરફથી ચલાવાયેલી વિથાળ જૈન સંસ્કૃત પાઠશાળા એ એમના નામ સાથે સંકળાયેલી સંસ્થાઓ છે. તેમાં ઉપા. શ્રીયગાવિથજીના નામથી ચાલતી કેટલીક સંસ્થાઓ પણ આમાં ઉમેરવી જોઈએ.
ઉપાધ્યાયજીના ગુરુનું નામ નથવિજ્યજી હતું અને ઉપાધ્યાયજી કેટલા બધા વિનથી હતા તે “સમકિતના સરસ બાલ'ની સઝાયના અંતમાં તેમણે જણાવ્યું છે કે
શ્રીનાથવિથ વિથ પથસેવક, વાચક થશે એમ એલ રૂ. એ ઉક્તિથી ઉપરથી જણાશે. અસલના વખતમાં ગુરુ-શિષ્યને જે પ્રેમભાવ અને ભકિતભાવ તે તે હાલ બટ્ટ થાય તેમાં જોવા મળે છે.
૩૫૦ ગાથાના સ્તવન માં એમણે જે કહ્યું છે તે બદ્ધ વિચારવા જેવું કહ્યું છે અને તેમાંથી જે સાર તાસ્ત્રી શકીએ તે ગ્રાર તારવી શકાય તે ઘણું સારું.