________________
tet
નહીં' એ જ્ઞાની વચન માંખ સામે સદૈવ રમતું રાખી, બ્રાહ્મણ વિદ્યાગુરુને પૂરેપૂરા વિનય સાચવી, તેમની પાસે હતું તે તે મેળવી લીધું પણ એ સાથે તેમના ાશીર્વાદ પણ પ્રાસ કર્યાં. કાશીમાં ભરાયેલી વિદ્વાનેાની સભામાં વિજય પ્રાસ કરી ન્યાયાગ્રા' અને ન્યાયવિશારઢ' જેવી બહુમાનસૂચક પઢવીએ મેળવી, પેાતાના જ્ઞાનના પરચા દર્શાવી, વિદ્યાગુરુ માટે પ્રશંસાનાં પુષ્પા પથરાવ્યાં, અને સાથેાસાથ ભગવંતદેવ શ્રી વર્ધમાનસ્વામીના શાસનના એક સામાન્ય નિશ્ પેાતાના સાધુજીવનને જરા પણ ક્ષતિ પહોંચાડવા વિના, એના પર ગુરુમહારાજની કૃપા વતી હાય તે, કેવુ અદ્ભુત કામ કરી શકે છે, એ પેાતાના દૃષ્ટાન્તથી પુરવાર કર્યું. આ વિદ્યાગુરુ પેાતાની દશા` પલટાવાથી, શિષ્યને શેાધતા શેષતા ભાત પધાર્યાં હોય, અને ચરિત્રનાયકના એક... #શારાથી એ કાળના સ્થંભન તીર્થાંના શ્રીંસ ઘે બ્રાહ્મણ મહાશયને ધનથી નવાજી દ્વીધા હોય તા એમાં કંઈ જ આશ્ચય નથી.
૪. ઉપાધ્યાય' પદની પ્રાપ્તિ :—
સુનિરાજ ચÀવિજયજીના સિતારા ચળકતા હતા. વિહાર કરતાં તે આગ્રા પધાર્યાં. ત્યાં સ્થિરતા કરી પેાતાના જ્ઞાનમાં ઉમેરશ કર્યાં, અમદાવાદમાં જ્યારે પગલાં માંડ્યાં ત્યારે તા તેમની વિદ્વત્તાની—કાશી જેવા પદ્ધિતાથી ભરપૂર શહેરમાં વિજ્યધ્વજ ફરકાવ્યાની—ઝીતિ ગાથા પ્રસરી ચૂકેલી હોવાથી સમ્રાટ આરગઝેબના મા મહેાખતખાંએ બહુમાનપૂર્વક પેાતાના દરખારમાં તેડાવ્યા અને મુનિશ્રીની અવધાનશક્તિ નજરે નિહાળી, એ વેળા શ્રી વિધ સઘના હૃદયમાં મુનિરાજને ‘ઉપાધ્યાય ” પવી આપવાની ભાવનાહરી સ્વતઃ ઉભરાઈ રહી. એના પડઘા એ વેળાના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિના શિષ્ય શ્રી વિજયપ્રભસૂરિના અંતરમાં પડ્યો: સંવત ૧૯૧૮માં શ્રી યશેવિક વાચક-ઉપાધ્યાયપદથી અલંકૃત થયા.
ત્યાગી શ્રમણુના જીવનમાં ચામાસા સિવાયના કાળમાં જુદા જુદા સ્થાનના પાવિહાર ધર્મોપદેશ અને દેશકાળને અનુલક્ષી સાહિત્યનું સર્જન સામાન્યતઃ અગ્રસ્થાને સભવે. એ કાળે ધમ પ્રભાવના, ઈત્તર ના સાથે તત્ત્વચર્ચા અને પેાતાના સમગ્ર ગચ્છની સારસંભાળ રાખવાનું વિશિષ્ટ કાર્ય ગચ્છાધિપતિના શિરે ગણાતું. વર્તમાન કાળની માફક આચાર્ય પદવી વંશપર પરાગત ઊતરવા માંડી નહાતી. એટલે એવા મહાન વિદ્વાન, પ્રમળ પ્રતિભાશાળી ઉપાધ્યાયજી આચાર્યપદ સુધી નથી પહોંચ્યા, એથી આશ્ચય પામવાનું કારણ નથી.
૫. સુખલાલજી જણાવે છે તેમ વાચક શ્રી યજ્ઞેશવિજયજીએ પાતાના અસરકારક ઉપદેશ પછીના સમય લેખિનીને દેશકાળનાં એંધાણ પારખી, કુવતિએ ચલાવવામાં જાતજાતના મૌલિક ગ્રંથા રચવામાં વ્યતીત કી છે. એમાં વાદવિવાદ અને ખનસનના વિષયા છે, તેમ તત્ત્વનાં અને ભક્તિનાં વિવેચને પશુ છેજ. વિદ્વાનને ચમત્કૃતિ ઉપાવે તેવા ન્યાયપૂર્ણ આલેખના તેમ જ પૂર્વે થઈ ગયેલા પ્રતિભાસંપન્ન આચાયોનાં મતત્ચા અવધારી લઈ એ ઉપર કરેલ સમન્વય અને કઠિન ગ્રંથ પરનાં ટીકા-ટપ્પા પણ ઉપલબ્ધ થાય છે.