________________
૧૦૯
૫. આન ઘન અને પરાવિજયજી
અધ્યાત્મ માર્ગના આ મને યાગી સબધી ટાકવાયકા તે જાતજાતની પ્રવર્ત છે. અહીં એના ઊંડાણમાં ઊતરવાનું પ્રચાજન નથી, એટલું તેા નિશ્ચિત છે કે, પ્રખર ચેાગી આનન્દઘનજી મહારાજના સમાગમ પછી જ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યજ્ઞેશવિજયજીમાં અધ્યાત્મદૃષ્ટિ ઘણા માટા પ્રમાણમાં ખીલી ઊઠી છે અને એ પછીના થચેામાં એનાં નિતાં ન થાય છે. શ્રીમદ્ આનન્દઘનજી માટે ઉપાધ્યાયજી અષ્ટપટ્ટી ' રચે છે અને મંગલાચરણ વડે છે કેઃ—
.
आनन्दघनके संग सुजल ही मिले जय, तब आनन्दसम भयो सुजस । पारस संग लोहा जो फरसत, कंचन होत ही ताके कस ॥ आनन्द०|| "3
એમાં ચેાગીવરની મહત્તા અને પોતાની લઘુતા ખતાવનાર ઉપાધ્યાયજી ઉપર તેમના પ્રભાવની આભા કેવી પથરાઈ હશે એના ખ્યાલ સહજ આવે છે. એ પછીની પમનુજ જૈન દો તૂં હોલે ' ઇત્યાદિની રચના સ્વત: ખાલે છે અને પાચમુઃ પરમ સ યોની' જેમાં ટકશાની વચના કલમમાંથી સવે છે. આ સિવાય તેઓશ્રીના સમકાલીન જૈન-જૈનેતર વિદ્વાના પણ પ્રખર પ્રજ્ઞાસ'પન્ન ગણાય છે. એ સર્વના વિસ્તારથી ઉલ્લેખ કરવા એ આ નાનકડા નિબંધમાં શકય નથી. છતાં નાનિર્દેશ કરવાની અભિલાષા કી શકાય તેમ ન હાવાથી ચેડાક અહીં જણાવ્યા છે. એ ઉપરથી ઉપાધ્યાયજી મહારાજની અદ્ભુત શક્તિના, અનેાખી પ્રતિભાના અને વિશિષ્ટ સર્જનના ખ્યાલ આવશે.
આ જ્ઞાનવિમળસૂરિ—ઉપાધ્યાય ચશેવિય અને ૮ વાચકાજ તરીકે સાધન કરનાર આ સૂરિજીએ, ઉપાધ્યાયજીએ મનાવેલાં ઘણાં સ્તવના પર ટીકાઓ રચી છે. તે ઉપરના અને અધ્યાત્મચેાગીએ પ્રત્યે બહુમાન ધરાવતા હતા.
•
ઉપા॰ વિનયવિજયજી—પર’પરાની નજરે આ ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજીના કાકાશુરુ થાય; કેમકે તે વિજયહીરસૂરિ, ઉપા॰ કીતિવિજયજીના શિષ્ય હતા. એટલે ત્રીજી પાટે હતા જ્યારે શ્રી યશેાવિજ્યજી પાંચમી પાર્ટ થયેલા છે. લાકપ્રકાશ' શ્રીપાલ રાસ' અને ‘પુણ્યપ્રકાશના સ્તવનની રચનાથી આ વાચક મશહૂર છે.
ઉપા॰ માનવિજયજી— ધસંગ્રહ ' ગ્રંથના કર્યાં ઉપા॰ માનનિયજી ઉપાધ્યાયજી માટે સુંદર શ્લાકમાં જણાવે છે, જેના અ ંગ્રેજીમાં Àા. ૬. દેસાઈ નિમ્ન પ્રકારે ઉલ્લેખ કરે છે!~~
"He has got prominent knowledge in all schools of philosophy by his intellect sharpened by true logic; and is the formost among the Tapagachha. ''
૫૦ સત્યવિજય ગણિ ——આ પવિત્ર સંતના સંબંધમાં મા. દ. દેસાઈનાં નિમ્ન વચના પૂર્ણ પ્રકાશ પાથરે છે અને એમાં ઉપાધ્યાયજી વિષે પણ વાત આવી જાય છે.