SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ગુરુ અને શિષ્ય રાજનગરમાં . . • • • • • : .* * . * શ્રી નવિજ્યજી મહારાજ વિચરતાં વિચરતાં પાટણમાં પધાર્યા. તેઓ સમ્રાટ અકબર બાદશાહ પ્રતિબંધક જગદ્ગુરુ શ્રી વિહરસૂરીશ્વરજીની ચેથી પાટે આવેલા અને પ. લાભવિજય ગણિના બીજા નંબરના શિષ્ય હતા. શ્રી લાભવિષ્ય ગણિ ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજ્યજીના શિષ્ય થાય. શ્રી કલ્યાણવિજયજી હતા તે શ્રી હીરસૂરીશ્વરજીના પ્રથમ શિષ્ય છતાં પધરપણું એ કાળે વંશઉતાર આવતું ન હોવાથી, ગુરુમહારાજની પાટે તેમના ગુરુભાઈ વિજયસેનસૂરિ આવેલા. તેમની પછી વિજયદેવસૂરિ આવ્યા. તેઓશ્રીના વરદ હસ્તે. સં. ૧૯૮૮માં દીક્ષિત થયેલા ઉક્ત બને ભાઈઓ, અનુક્રમે મુનિ યાવિક્ય અને સુનિ. પદ્યવિજયજીના સેહામણું નામ વડી દીક્ષા વેળા પામ્યા. આ પવિત્ર વિધિ પાટણમાં બની. એ કાળે દીક્ષિતની વય અનુક્રમે બાર અને દસ વર્ષની હોવાનું સંભવે છે. સુનિશ્રી યશોવિજયજી સમયના વહેણમાં ઝડપથી આગળ વધતાં વારસામાં પ્રાપ્ત કરેલ અગાધ બુદ્ધિબળને પરચો બતાવતાં થોડા સમયમાં સવ–પર શાસ્ત્રોના જ્ઞાતા બન્યાં. રાજનગરમાં ગુરુ સાથે પધાર્યા. સં. ૧૬૯૯માં સંભાજને સમક્ષ આઠ અવધાન (દરેક વિભાગની આઠ આઠ વસ્તુઓ, યાદદાસ્તીના બળે. કહી બતાવી. અર્થાત્ ચોસઠ ચીજોના ક્રમવાર જવાબ આપી) કર્યા. ઊગતા મુનિશ્રીની આવી અનુપમ શક્તિ નિહાળી શ્રાવક શ્રેણી ધનજી સૂરા એટલી હદે આહલાદ પામ્યા છે, જેથી તેઓએ ગુરુજીને આ શિષ્યને કાશી જેવા વિદ્યાધામમાં મોકલી વ્યાકરણ, ન્યાય આદિ કઠિન શારોમાં નિપુણ બનાવવા વિનંતિ કરી. અને એ અંગે ખરચ કરવાની હાદિક ઈચ્છા પ્રગટ કરી. શ્રી નવિજ્યજી મહારાજને શેઠની વાત પાછળનું રહસ્ય ગળે ઊતરી ગયું. એટલું જ નહિ પણ આ નાની ઉંમરના શિષ્યમાં રહેલી પ્રતિભા નીરખી, જૈનશાસનની પ્રભાવના. એના દ્વારા થવાની. આગાહી થઈ અને શિષ્ય સહિત કાશી તરફ વિહાર કરવાનો નિર્ધાર કર્યો. . ૩. સર પે નહિ બાદલ કા - સુનિશ્રી યશોવિજયજીએ બ્રાહ્મણ વિદ્યાગુરુ પાસે પૂર્ણ વિનય સાચવી ન્યાયશાસ્ત્રમાં પૂરેપૂરું અવગાહન કર્યું. પર્દશનને અભ્યાસ પણ બરાબર કર્યો. પ્રાચીન ન્યાય તેમજ નવ્ય ન્યાય અને એ ઉપરાંત કઠિન એવા “તત્વચિંતામણિ' નામના ગ્રંથો પણ તાગ કાઢી લી. આ સંબંધમાં સુજસવેલી ભાસ' હસ્તગત થયું ન હતું ત્યારે એમના વિશે કંઈ કઈ વિલક્ષણ વાતે પ્રચલિત હતી અને એની નોંધ અગાઉ જે નિબંધેની વાત કરી છે એમાં સેંધાયેલી પણ છે. એ ઉપર આજના યુગમાં વધુ ભરોસે ન મૂકીએ તે પણ એટલું તે વિના સંકે કહી શકાય કે, શ્રી નવિજ્યજીએ પિતાના આ શિષ્યને શાસનને તિર બનાવવા પરિશ્રમ વેઠવામાં કચાશ રાખી નથી. અને એ જ રીતે તરુણ શિબે પણ ગુરૂ મહારાજની આંતર વૃત્તિ અવધારી લઈને બીજી કોઈ પણ બાબતમાં મન ન પરવતાં શક્ય ઉતાવળથી કાશી આગમનને હેતુ પાર પાડવામાં પીછેઠ નથી દાખવી. “વિનય વિના વિદ્યા
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy